________________
'जमिदं ओरालमाहारं, कम्मगं च तहेव य । सव्वत्थ वीरिय अस्थि, णत्थि सव्वत्थ वीरियौं । एएहिं दोहि ठाणेहिं, ववहारो ण विज्जइ ।
હિં હોર્દૂિ સાહિં, માયા તુ નાટ્ટ (. સૂત્ર ૨ –૫)
અર્થ : કેવળી ભગવતેએ જણાવ્યું છે કે સંસારી આત્માઓ-દારિક, આહારક, તેજસ તેમજ કાર્પણ શરીર દ્વારા, જે જે યોગ-વીય પ્રવર્તાવે છે તેમાં, કેઈપણ એક શરીરમાં સંપૂર્ણ આત્મપ્રદેશ હોય છે. અથવા સર્વથા આમપ્રદેશ નથી હોતા તેમ જાણવું કહેવું નહિ. તેમજ વીર્ય લબ્ધિએ પણ કેઈ એક શરીરમાં યા ચારે શરીરમાં સર્વથા (સર્વ શક્તિએ) પ્રવર્તન પામે છે, અથવા તો અસર્વથા પ્રવર્તન પામે છે. એમ બને સ્વરૂપને વ્યવહાર કરે તે છઘ માટે અનાચાર છે, અર્થાત્ ઉસૂત્ર ભાષણ છે
એમ સમજવું.
પૂર્વે જણાવેલ છે તે મુજબ પ્રથમના દારિક શરીરે બે પ્રકારના હોય છે. (૧) ગર્ભજ અને (૨) સંમુરિછમ. આ સંમુરિઈમ શરીર પણ છવ તથા પ્રકારની યોનિના સંબધે ધારણ કરે છે એમ જાણવું. વૈક્રિય શરીર તે મુખ્યતાએ દવે અને નારકોને હોય છે. કેમકે તેઓ બને ચેકસ સ્થાનમાં, એટલે કે દેવે ફૂલેથી ઢાંકેલી શયામાં અને નારકો કુંભમાં ઉત્પન્ન થતા (જન્મ પામતા) હોવાથી તેઓને તે શરીર થકી
ઔપપાતિક કહેવામાં આવે છે. જોકે મનુષ્ય અને તિર્યંચે લબ્ધિના બળે કેઈક વખત વૈક્રિય શરીર બનાવે છે (ધારણ કરે છે, પરંતુ તેને પપાતિક જાણવાનું નથી. તે મુજબ દેવે પણ કેટલીક વખત, ઉત્તર પૈક્રિય શરીર (છ માસ માત્ર રહેવાવાળું) બનાવે છે. તેને પણ ઔપપાતિક જાણવાનું નથી. કેમકે તે તે લબ્ધિ વિશેષથી બનાવેલું વૈક્રિય શરીર હોય છે.
ચૌદ પૂર્વ ધારી, આહારક લબ્ધિધર મુનિ ભગવંતે, કેઈક કારણસર એક હાથ પ્રમાણવાળું અત્યંત શુદ્ધ આહારક વર્ગણાઓ (જે વૈક્રિય વર્ગણાથી સૂક્ષમ હોય છે તે) ને ગ્રહણ કરી આહારક શરીર બનાવે છે, તેને કાળ અંતમુહૂતને જાણ.
नारक-समुच्छिनो नपुंसकानि ॥५०॥ नदेवाः ॥५१॥
औपपातिक-चरमदेहोत्तमपुरुषाऽसंख्येयवर्षाऽऽयुषोऽनपवायुषः ॥ ५२ ॥
નારકીના પંચેન્દ્રિય જીવો તથા સર્વે સંમુશ્કેિમ છો. એટલે કે એકેન્દ્રિય, બેઈન્દ્રિય, તેઈન્દ્રિય, ચૌરેન્દ્રિય તેમજ અસંશી મનુષ્યો અને તિર્યચે. આ બધાએ જીવો નપુંસક વેદના ઉદયવાળા હોય છે. તેઓ નર યા નારી જાતિ અને પ્રકારના
Jain Educationa international
For Personal and Private Use Only
www.jainelibrary.org