________________
પર
(૪)
આ શરીરમાં દારિક શરીર કરતાં વૈક્રિય વર્ગણાઓ, અસંખ્યાત ગુણ
અધિકહેવા છતાં તેના કરતાં સક્ષમ સ્વરૂપવાળું હોય છે. (૩) આહારક શરીર ઃ આ શરીર અત્યંત શુદ્ધ આહારક વર્ગણાઓનું બનેલું
હોય છે. તેની સ્થિતિ માત્ર એક અંતમુહૂર્ત પ્રમાણુ કાળની જ હોય છે. ચૌદ પૂર્વધર અને જેઓને આહારક લબ્ધિ પ્રગટી હોય એવા ઉત્તમ મુનિએ જ કેઈ કારણ વિશેષે (પ્રસંગે જ) આ શરીર બનાવતા હોય છે. આ શરીરમાં ક્રિય શરીર કરતાં અસંખ્યાતગુણી આહારક વર્ગણાઓ હોય છે. તેમ છતાં વિકિય શરીર કરતાં આ શરીર (એક હાથ પ્રમાણ હોવા છતાં) સૂક્ષમ પરિણામવાળું હોય છે.
ઉપર જે શરીરને એક પછી એક સૂક્ષમ અને અધિક-અધિક વર્ગણાઓના બનેલા જણાવ્યા છે. તે સંબંધમાં જાણવું કે “રૂ ને કંધ અ૫– વર્ગણીઓને હવા છતાં સ્થૂલ હોય છે જ્યારે લોખંડાદિ ધાતુઓના સ્કો અધિક વર્ગણાઓને બનેલ હોવા છતાં સૂકમ–પરિણામવાળા હોય છે. આને પુદ્દગલ દ્રવ્યમાં રહેલ અગુરૂ-લઘુગુણનું કાર્ય (પરિણામિત્વ) સમજવું. તેજસ શરીર ઃ આ શરીર તેજસ વર્ગલાઓનું બનેલું હોય છે. આ શરીરમાં પૂર્વના શરીર કરતાં અનંતી વર્ગણાઓ હોય છે. તેમ છતાં પૂર્વના શરીર કરતાં સૂક્ષમ હોય છે. આ શરીર દ્વારા જીવ દીપન-પાચનનું કાર્ય કરતે હેય છે. લબ્ધિધરે તૈજસ શરીર દ્વારા તેજેશ્યા તેમજ શીતલેશ્યા મૂકી
શકે છે. (૫) કામણ શરીર ઃ છ કામણ વર્ગણાઓને યોગ દ્વારા ગ્રહણ કરી તેને
જ્ઞાનાવરણીયદિ આઠ સ્વરૂપે પરિણામ પમાડીને આ કામણ શરીર બનાવેલું હોય છે. આ કામણ શરીર તેજસ શરીર કરતાં પણ અનંતી વર્ગણાઓનું બનેલું હોવા છતાં તેનાથી સૂક્ષમ હોય છે. આ શરીર સર્વ સંબંધેનું મૂળ છે. વિશેષતઃ એ સમજવું પણ ખાસ જરૂરી છે કે સર્વ સંસાર સંબંધનું
મૂળ એગ છે. છેલા બે શરીર (તૈજસ અને કાર્મણ) અનંતા-અનંત વર્ગના બનેલા હોવા છતાં, અતિ સૂક્ષમ-સૂક્ષ્મતર હોવાથી જીવની સાથે જ એક ગતિમાંથી બીજી ગતિમાં જાય છે. (તેજસ લબ્ધિ જતી નથી, તે કયાંય વ્યાઘાત પામતા નથી. આ બને શરીરે અનાદિથી જીવની સાથે (અનેક ફેરફારો સહિત) કાયમ રહેલા હોય છે. જયારે જીવ મુકત થઈ (સવ કર્મરહિત થઈ) મેક્ષમાં જાય છે. ત્યારે આ બન્ને શરીરથી આત્મા અળગે થાય છે. છવદ્રવ્ય અને પુદગલ દ્રવ્યનું (આ છે દ્રવ્યોનું) વયવહારથી પરિણા
Jain Educationa international
For Personal and Private Use Only
www.jainelibrary.org