________________
પર
(૧) ઓદારિક વગણા : ઔદારિક વણાએ ગ્રહણ કરીને જીવ ઔદારિક શરીરી મને છે. (શરીર અને આત્માના સંબધ ક્ષીર નીરવત્ જાણવા.) (૨) વૈક્રિય વણા : વૈક્રિય વણાએ ગ્રહણ કરીને જીવવૈક્રિય શરીરી મને છે.
(૩) આહારક વગણુા ઃ આહારક વણાએ ગ્રહણ કરીને જીવ આહારક શરીરી અને છે.
(૪) તૈજસ વણા : આ વણાઓનુ` બનેલું તૈજસ શરીર દરેક સ‘સારી આત્મા
એને અવશ્ય હાય છે.
(૫) કાણુ વણા : આ વણાનું અનેલુ. કાણુ (કમ`સ.બધ રૂપી) શરીર પણ સર્વે સ'સારી આત્માઓને અવશ્ય હાય છે. (૬) શ્વાસે વાસ વણા : આ વણાએ સર્વ જીવાને શ્વાસે (આત્મા અને શરીરના સંબધ ટકાવવા માટે) ઉપકારક બને છે. (૭) ભાષા વણા : આ વણાઓના ગ્રહણુ દ્વારા જીવ ભાષા (શબ્દ) ને
વાસ લેવામાં
ઉચ્ચાર કરે છે
(૮) મન વા : આ વગણુાઓને ગ્રહણ કરીને સજ્ઞીપ'ચેન્દ્રિય આત્મા મન દ્વારા મનન કરે છે.
ઉપરની આઠે પ્રકારની વણા સર્વ સ'સારી જીવને એક યા બીજા પ્રકારે ઉપયાગમાં આવતી હૈાય છે. ખીજી વણાએ ઉપયેાગમાં આવતી નથી.
(૧) ઔદારિક શરીર : શૌર્યતે કૃત્તિ શરીર એટલે જે ક્ષય પામવાવાળું છે તે
શરીર ઔદારિક શરીર. પૂર્વે' જણાવ્યા મુજબ અન'ત પુદ્ગલ પરમાણુઓના સ્કંધ રૂપ બનેલી ઔદારિક વણુ એનુ બનેલુ હોય છે. ઔદારિક શરીર અંશુલના અસ`ખ્યાતમા ભાગ જેટલું સૂક્ષ્મ હાય કે ત્રણ ગાઉ પ્રમાણુ ઉત્કૃષ્ટ શરીર હાય, તે દરેકે દરેકમાં અસખ્યાતિ ઓદારિક વણાએ હાય છે. ઔદારિક શરીરને છેદન, ભેદન તેમજ રાગાદિ વિકૃતિઓ હાય છે. ઔદારિક શરીરવાળા આત્મા (મનુષ્ય) મેક્ષે જઈ શકે છે (અર્થાત્ આ શરીરથી આત્મા, આત્મશુદ્ધિ રૂપ મેક્ષ પુરૂષાર્થ કરી શકે છે.) ઔદારિક શરીર ખીજા બધાં શરીરા કરતાં થુલ હાય છે. કેમકે તેની પછીના શરીરા એટલે વૈક્રિય આદિ શરીરા એકબીજાથી સૂક્ષ્મ-સૂક્ષ્મતર હાય છે.
(૨) વૈક્રિય શરીર : વિવિધ ક્રિયાઓ કરવાની શક્તિવાળુ' હાવાથી વૈક્રિય કહેવાય છે. આ શરીર કયારેક નાનું, કયારેક માટુ, કયારેક પાતળું, કયારેક જાડુ તેમજ અનેક પ્રકારના રૂપેાવાળું કરી શકાય છે. વૈક્રિય વગણુાઓના બનેલા
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org