________________
પૂર્વ ભવેથી આવેલ છવ પ્રથમ નિ સ્થાનને પ્રાપ્ત કરી, ઓછામાં ઓછી અવશ્ય ત્રણ પર્યાપ્તિ પૂરી કરીને જ આગળના બીજા ભવનું આયુષ્ય બાંધીને જ મરણ પામે છે. અને પર્યાપ્ત નામ કર્મના ઉદયથી છવ, સ્વયેગ્ય સર્વ પર્યાપ્તિએ પૂર્ણ કરીને, સ્વ–આયુષ્ય મુજબ જીવન જીવીને (પ્રાય આયુષ્યના ૨/૩ ભાગે પરભવ સંબંધી આયુષ્ય બાંધીને) મૃત્યુ પામે છે.
યોનિદ્વારમાંથી જન્મ પામતાં જીના ત્રણ પ્રકાર નીચે મુજબ છે. જે જીવે, જરાયુજ, અંડજ, પિતજ સ્વરૂપે જન્મ લે છે, તેઓને ગર્ભજ જાણવા. નારક છે અને દેવે ઉપપાત (ઉત્પન્ન થવાના) સ્થાનમાં જન્મ પામતાં હોવાથી તેઓને ઔપપાતિક જાણવા (પાંચ) એકેન્દ્રિય (ત્રણ) વિકલેન્દ્રિય, સંમુરિષ્ઠમ તિર્યંચ અને સંમુશ્કેિમ મનુષ્ય સંમુર્ણિમપણે (અગજપણે ઉત્પન્ન થતા હોવાથી) તેઓને સંમુર્ણિમ જ જાણવા. સૂત્ર છે ૩૬૫
મનુષ્ય, ગાય, ભેંસ, બકરી વિગેરેને જરાયુજ (ગર્ભજ) જન્મ હોય છે. સાપ, માર, કબુતર, ચકલી વિગેરે જેને અંડજ (ગર્ભજ) ઇંડામાંથી જન્મ થતું હોય છે. હાથી, સસલું, નેળિયે, ઉદર વિગેરે જ સ્પષ્ટ સ્વરૂપે જન્મ પામતાં હોવાથી તેઓને પિતેજ સમજવા.
औदारिक वैक्रियाहारक तैजस कार्मणानि शरीराणि ॥ ३७॥ જે પ મ રે રૂ૮ प्रदेशतोऽसंख्येयगुणं प्राक् तैजसात् ॥ ३९ ॥ अनन्तगुणे परे ॥४०॥ अप्रतिघाते ॥४१॥ अनादि सम्बन्धे च ॥४२॥ सर्वस्य ॥४३॥ तदादीनि भाज्यानि युगपदेकस्या चतुर्यः ॥४४॥ निरुपभोगमन्त्यम् ॥४५॥ गर्भसंमूर्छनजमाद्यम् ॥ ४६॥ वैक्रियगौपपातिकम् ॥४७॥ लब्धिप्रत्ययं च ॥४८॥ शुभं विशुद्धमव्याघाति चाहारकं चतुर्दशपूर्वधरस्यैव ॥ ४९॥
સૌ પ્રથમ તે તમામ સંસારી પ્રાણીઓનું જીવન જેને (આઠ પ્રકારની પુદ્દગલ વર્ગણાને આધારે જવાય છે. તેઓનું સ્વરૂપ તથા તેમના નામે નીચે મુજબ જાણવા. આ આઠે વર્ગણા અનંત પરમાણુઓના ધરૂપ જાણવી.
Jain Educationa international
For Personal and Private Use Only
www.jainelibrary.org