________________
૫૦
સ'સારી જીવાને જીવન જીવવા માટે છ પ્રકારની શક્તિઓ (પર્યાપ્તિએ) ચેાનીમાં આવીને તુરત અંતર્મુહૂતમાં પ્રાપ્ત કરવી પડતી હાય છે. જે જીવા પાતપેાતાને ચાગ્ય પર્યાપ્તિએ પૂરેપૂરી પ્રાપ્ત કરી લે છે. તેઓને પર્યાપ્તા જીવે જાણવાના છે. અને જે છવા પર્યાપ્તિએ પૂરી કરી શકતા નથી, તે અપર્યાપ્તા જીવાને માત્ર અ તમુ ડૂત ના આયુષ્યવાળા જાણવાના છે. એકેન્દ્રિય જીવા આહાર, શરીર, ઇન્દ્રિય અને શ્વાસેારાસ એ ચાર પર્યાપ્તિએ પૂરી કરે તા પર્યાપ્ત થાય છે. જ્યારે એઇન્દ્રિય, તેઇન્દ્રિય, ચૌરેન્દ્રિય અને અસ'ની પંચેન્દ્રિય જીવાને પ્રથમની ચાર ઉપરાંત પાંચમી ભાષા પર્યાપ્તિ પશુ જીવન જીવવા માટે જરૂરી છે. જ્યારે સંજ્ઞી જીવાને છ પર્યાપ્તિએ હોય છે. આહાર, શરીર, ઇન્દ્રિય, શ્વાસેારશ્વાસ, ભાષા અને છઠ્ઠી મન પર્યાપ્તિ. પર્યાપ્તિ (શક્તિ) અનુસારે જીવની સમસ્ત ચાંગ પ્રવૃત્તિ પ્રવર્તે છે. ચેગ પ્રવૃત્તિના પ્રવર્તનને શાસ્ત્રમાં વિશેષતઃ દશ પ્રાણાના આધારથી પણ સમજાવેલ છે. તેમાં દશમા આયુષ્ય પ્રાણુ છે. પૂર્વભવમાં બાંધેલ આયુષ્ય કર્માંના પુદ્ગલાના સબધ એ જ આયુષ્ય પ્રાણ છે. આ આયુષ્ય (પ્રાણ) ક્રમ તૂટતાં (તેના સંબધ પૂરા થતાં) તે જીવને તે ભવમાં મરણ પ્રાપ્ત થાય છે.
પૂર્વે જણાવેલ નવ પ્રકારની ચેાનિએમાં સામાન્યથી કેવા જીવને કયા પ્રકારની ચેનિમાં ઉત્પન્ન થવાપણુ' (જન્મ સ્થાન) હાય છે, તે નીચે મુજબ સમજવુ', ચેાનિના પ્રકાર
જીવાના પ્રકાર
(૧) નારક જીવા અને ઢવાની
(૨) ગર્ભજ મનુષ્ય અને ગČજ તિય ચાની (૩) (પાંચ) એકેન્દ્રિય, (ત્રણ) વિકલેન્દ્રિય અગલ જ તિય 'ચ પૉંચેન્દ્રિય-સ'મૂચ્છિમ મનુષ્યાની
(૪) ગ ́જ મનુષ્ય-ગભજ તિર્યંચ તથા ઢવાની તકાય જીવાની
(૫) પૃથ્વીકાય, અસૂકાય, વાચુકાય, વનસ્પતિકાય, (ત્રણ) વિકલેન્દ્રિય, સમુ ઈિમ મનુષ્યા, તિય 'ચા અને નારકના જીવાની
(૬) નારક, દેવ અને એકેન્દ્રિય જીવેાની (૭) ગર્ભજ મનુષ્ય અને ગર્ભજ તિય ”ચાની (ત્રણ) વિકલેન્દ્રિય, સ'સુર્ચ્છિમ મનુષ્ય અને તિયાની
Jain Educationa International
અચિત્ત યાનિ જાણવી સચિત્તાચિત્ત (મિશ્ર) ચેાનિ જાણવી સચિત્ત, અચિત્ત અને મિશ્ર એમ ત્રણે પ્રકારની ચેાની હાય છે.
શીતાણુ (મિશ્ર) ચેાનિ જાણવી, ઉષ્ણુ યાનિ જાણવી
શીત, ઉષ્ણુ અને મિશ્ર (શીતાણુ) એ ત્રણે પ્રકારની ચેાનિએ હોય છે.
સંવૃત્ત (ઢંકાયેલી) ચેાનિ હોય છે. સવૃત્ત-વિવૃત્ત (મિશ્ર) ચેાનિ હાય છે. વિવૃત્ત ચેાનિ હાય છે.
For Personal and Private Use Only
www.jainelibrary.org