________________
શરીરે અવશ્ય હોય છે. તેથી એક સમય, બે સમય, ત્રણ સમય કે ચાર સમય માત્રામાં તે જીવ જે ગતિમાં જવાનું હોય, તે ગતિના આયુષ્ય કર્મના ઉદય સહિત ત્યાં પહોંચી જાય છે. જે મરણની જગ્યાએથી સીધે સીધે અન્યત્ર (ઋજુગતિએ) ઉત્પન્ન થાય તે એક સમયમાં જ ત્યાં ઉત્પન્ન થાય છે. પરંતુ જે મરણના સ્થાનથી ઉત્પન થવાનું સ્થાન એક બે કે ત્રણ વળાંકવાળું (અર્થાત્ વ્યાઘાતવાળું) હોય તે જીવને ત્યાં જતાં બે, ત્રણ કે ચાર સમય પણ લાગે છે. આ દરેક વળાંક લેવામાં તે વખતે જીવને આનુપૂવી નામકર્મના ઉદયને આધાર (નિમિત્તરૂપ) હેાય છે. આ રીતે છવ વિગ્રહગતિએ અથવા તે અવિગ્રહગતિએ બીજા સ્થાનમાં જઈ ઉપજે છે, કેમકે જીવને પુદ્ગલની ગતિ આકાશ પ્રદેશની સમશ્રણીએ થઈ શકે છે.
એક ગતિમાંથી બીજી ગતિમાં જો જીવ પ્રથમ સમયે એટલે પૂર્વ ભવના છેલલા સમયે આહારી હોય છે જ્યારે ઉત્પન્ન થવાના સમયે પણ આહારી હોય છે ફક્ત વચમાંના ત્રણ સમયની ગતિમાં એક સમયને ચાર સમયની ગતિમાં બે સમય, તે જીવ આહાર રહિત હોય છે. પરંતુ તે તે સમયે કામંણાગ દ્વારા કર્મ ગ્રહણ તે કરે જ છે.
सम्मूछनगीपपाताज्जन्म ॥३२॥ सचित्त शीत सवृत्ताः सेतरा मिश्राश्चैक शस्तयोनयाः ॥३३॥ जरायवण्डपातजानां गर्भः ॥ ३४ ॥ नारकदेवानामुपपातः ॥ ३५॥ शेषाणां सम्मूर्छनम् ॥ ३६॥
સંસારી છે એક ભવમાંથી મરણ પામી અન્યત્ર જે રથાનમાં જન્મ લે છે, તે સ્થાનેને શાઓમાં ચોર્યાશી લાખ (૮૪,૦૦,૦૦૦) યુનિઓ તરીકે જણાવેલ છે. પરંતુ તે બધી યોનીઓના સ્વરૂપને સંક્ષેપ કરી, અત્ર સૂત્રકારે તેત્રીસમા સૂત્રમાં તેને નવ પ્રકારની જણાવી છે. (૧) સચિત્ત નિ (૨) શીત નિ (૩) ઢાંકેલા સ્વરૂપવાળી એનિ, તેને પ્રતિપક્ષવાળી એટલે (૪) અચિત્ત (૫) ઉષ્ણ (૬) ઉઘાડ કવરૂપવાળી, તેમજ છએ વરૂપના મિશ્રભાવવાળી પણ ત્રણ યુનિઓ (૭) સચિત્તાચિત્ત (૮) શીતળુ (૯) સંવૃત્તવિવૃત્ત મળી કુલ નવ નિઓમાં તમામ પ્રકારના જીવો જન્મ ધારણ કરે છે. સંસારી આત્માઓનો જન્મ પણ ત્રણ પ્રકારને સૂત્રકારે બત્રીસમા (૩૨) સૂત્રથી જણાવેલ છે.
(૧) કેટલાક છોને સંમૂર્ણિમપણે જન્મ થતું હોય છે. (૨) કેટલાક છો ગર્ભથી જન્મ પામતા હોય છે. (૩) કેટલાક જીવો યાને દેવો તથા નારક છવો પોતપિતાના ઉપજવાના ચકકસ સ્થાનેમ જ ઉત્પન્ન થઈ જન્મ પામતા હોવાથી તેઓને
પપાતિક જન્મ કહેવામાં આવે છે.
Jain Educationa international
For Personal and Private Use Only
www.jainelibrary.org