________________
૪૮
મનનું કોઈ સ્પષ્ટ લિંગ ન હોવાથી શાસ્ત્રકારોએ તેને ઈન્દ્રિય અર્થાત અનિન્દ્રિય કહ્યું છે. મનને વિષય, ઈનિદ્ર દ્વારા ગ્રહણ કરાયેલ, તેમજ નહિ ગ્રહણ કરાયેલ રૂપી યા અરૂપી (ભૂત, ભાવિ યા વર્તમાન), કેઈપણ કાળ વિષયક વિષયને અર્થાવગ્રહ કરી, દૂરથી જ સંબંધ વગર સેયને ગ્રહણ કરી, (અપ્રાપ્યકારી લેવાથી) તે પદાર્થ સંબંધી ઉહાપોહ કરવા વડે, ઈછાનિછત્વના સંકલ્પ-વિક૯પ કરી, તે પ્રતિ હે પાદેયતાએ તે પદાર્થને મેળવવાને તેમજ તેને ત્યાગ કરવાની આત્માને પ્રેરણા કરવાને છે.
અત્રે એ ખાસ ધ્યાનમાં રાખવાની જરૂર છે કે, મને એક વાતુ વિષયક, શુભ કે અશુભ સંક૯૫ ભાવમાં વધુમાં વધુ અંતમુહૂર્ત કાળ સુધી જ રહી શકે છે. જે આમા શુકલધ્યાનમાં, અંતમુહૂર્ત કાળ, શ્રેણી વડે સતત વિશુદ્ધ થતું રહે તે કેવળજ્ઞાન પામે છે. તેમજ જે અંતર્મુહૂર્ત કાળ પર્યંત સતત અશુભ ભાવમાં રહે તે તંદુલીયા મલ્યની માફક સાતમી નરકને ચગ્ય કર્મ પણ બાંધે છે. આ સમજીને ઉત્તમ આત્માઓએ સંક૯પ ભાવમાં એક અંતર્મુહૂર્ત કાળ સુધી સતત અશુભ ભાવમાં રહેવું નહિ.
શાસ્ત્રકારોએ સંસારી જીને સેળ સંજ્ઞાવાળા જણાવ્યા છે. આ સંજ્ઞા રૂપ ચેતના તે જ્ઞાન વરૂપી જાણવી. કેમકે જે જે જીવને જેટલે જેટલે અત્યાદિ જ્ઞાનને ક્ષયે પશમ હોય છે, તે અનુસારે દરેક જીવની ચેતના, નિમિત્ત વગર યા નિમિત્તાનુસારે અવશ્ય પ્રવર્તતી હોય છે. કેમકે દરેકે દરેક જીવને જ્ઞાનને અપાધિક ક્ષયોપશમ તે અવશ્ય હોય છે. જ્યાં ચેતનાને વ્યાપાર સર્વથા હેતે નથી તે અજીવ દ્રવ્ય જાણવું. જેમકે સંસારી વ્યવહારમાં પણ જીવહિત શરીરને શરીર ગણવામાં આવે છે અને જીવરહિત શરીરને મડદું કહેવામાં આવે છે.
विग्रहगतौ कर्मयोगः ॥२६॥ अनुश्रेणि गतिः ॥ २७ ॥ अविग्रहा जीवस्य ॥२८॥ विग्रहगति च संसारिणः प्राक् चतुर्थ्यः ॥ २९ ॥ एकसमयोऽविग्रहः ॥३०॥ एक द्वौ वानाहारकः ॥३१॥
હવે જીવને જનમ-મરણ સંબંધે મરણ પામીને જ્યારે બીજી ગતિમાં જન્મ પામવા માટે જવાનું થાય છે. તે વખતે તમામ સંસારી આત્માઓને વારિકદિ દેહ છેડીને જવાનું હોય છે. કેમકે તે દેહના સંબંધવાળું આયુષ્યકર્મ તે જીવને પુરૂં થયેલ હોય છે. તેથી જ તે દેહમાં રહી શકતું નથી. જીવને જે વખતે બીજી ગતિએ જવાનું (ગતિ કરવાની) થાય છે. તે વખતે તેની પાસે કામણ શરીર અને તૈજસ શરીર એ બે
Jain Educationa international
For Personal and Private Use Only
www.jainelibrary.org