________________
અસી શ્રત કહે છે. પરંતુ પૂર્વાપર પરિણામના વિચારપૂર્વક શ્રુતજ્ઞાન તે સંજ્ઞી પંચેન્દ્રિય આત્માને હોય છે. તેમાં વળી સમ્યફદષ્ટિ આત્માને તે આત્માથે સાધક-બાધક ભાવોને હે પાદેયાત્મક સ્વરૂપે કેવળી ભાર્ષિત અર્થથી અવિરૂદ્ધ એવો બોધ હોય છે એમ જાણવું. આ બધ અ૫ાધિકપણે પણ શ્રુતજ્ઞાનાવરણીય કર્માનુસારે હોય છે. જે દ્વારા તે અન્ય આત્માઓને પણ પ્રતિબંધ આપી શકે છે. શારામાં મતિજ્ઞાનના અપાયાંશ રૂપ સમ્યફ. જ્ઞાનને આભિનિબેધિક જ્ઞાન કહ્યું છે,
‘एवं जिणपण्णत्त तत्त, सद्दमाणस्स भावओ भावे । पुरिससस्साभिणिबोहे, दमणसद्दो इवइ जुत्तो ॥ સદદષ્ટિ સંબંધે વળી પણ કહ્યું છે કે, 'चक्षुष्मन्त एवेह, ये श्रुतज्ञान चाक्षुषाः । सम्यक् तदैव पश्यन्ति, भावान् हेयेतरान् नराः ॥ वाय्वन्तानामेकम् ॥२३॥
પૂર્વે જણાવેલ ૧૩-૧૪ સુમાંના વાયુકાય સુધીના છો એ કેન્દ્રિય છો જાણવા. અર્થાત્ શાસ્ત્રમાં જણાવેલ પૃથ્વીકાય, અપચકાય, તેઉકાય, વાયુકાય અને વનસ્પતિકાય એ પચે થાવર એકેન્દ્રિય જીવે છે. તેઓને માત્ર શરીર (ચામડી-સ્પર્શન ઈન્દ્રિય) જ હોય છે. બાકીની ચારે ઈન્દ્રિયે હેતી નથી.
कृमिपिपीलिकाभ्रमरमनुष्यादीनामेकैकवृद्धानि ॥ २४ ॥
કૃમિ (કરમીયા), કીડી, ભમરો, મનુષ્ય આદિ જેને અનુક્રમે એકેક ઈન્દ્રિય વધુ હોય છે. એટલે કે કૃમિ વિગેરે અને શરીર અને આમ એ બે ઈન્દ્રિય હોય છે. કીડી વિગેરે અને શરીર, જીભ, નાક એ ત્રણ ઈદ્રિયો હોય છે. ભમરા વિગેરે જીવોને શરીર, જીભ, નાક અને આંખ એ ચાર ઈદ્રિયો હોય છે. જ્યારે મનુષ્ય વિગેરે અને શરીર, જીભ, નાક, આંખ અને કાન એ પાંચ ઇન્દ્રિયો હોય છે.
જે જે જીવને જેટલી જેટલી ઈન્દ્રિય પ્રાપ્ત થયેલી હોય છે. તે દ્વારા તે તે જીવો (પુદ્ગલ) પદાર્થના તે તે વિષયને ઉપગ દ્વારા જાણી શકે છે. (તેને તે તે પદાર્થનું એકાંગીજ્ઞાન જાણવું.)
सशिनः समनस्काः ॥२५॥
પંચેન્દ્રિય જેમાં સંજ્ઞી છે એટલે મનવાળા અને સમુર્ણિમ સઘળાયે મન વગરના હોય છે. એમ સામાન્ય કરી બે પ્રકારના જેવો હોય છે. તેમાં એકેન્દ્રિય, બેઈન્દ્રિય, તેઈન્દ્રિય અને ચોરેન્દ્રિય જીવોને તે મન હેતું નથી. તેઓ તે અસંસી જ છે.
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org