________________
૪૫
पंचेन्द्रियाणि ॥ १५ ॥ द्विविधानि ॥ १६ ॥
निर्वृत्युपकरणे द्रव्येन्द्रियम् ॥ १७ ॥ હથ્થુળયાનો મવેન્દ્રિયમ્ ॥૨૮॥
उपयोगः स्पर्शादिषु ॥ १९॥ स्पर्शनरसनप्राणचक्षुः श्रोत्राणि ॥ २० ॥ स्पर्शरसगन्धवर्णशब्दास्तेषामर्थाः ॥ २१ ॥
શ્રુતનિન્દ્રિયસ્થ ॥ ૨૨૫
ઈન્દ્ર એટલે આત્મા, સમરત જ્ઞેયને સમસ્ત પ્રકારે, સ્વતઃ ( નિરાધારપણું ) જાણવાની જ્ઞાનશક્તિના પુંજ. પર`તુ તે જ્ઞાનશક્તિ, છદ્મસ્થ સમારી જીવમાં જ્ઞાનાવરણીય અને દર્શનાવરણીય કર્મથી અવરાયેલી હાવાથી મતિ-શ્રુતજ્ઞાની આત્મા, સ્ત્રય જ્ઞેયને જાણી શકતા નથી. પરંતુ જે જે આત્માને જે જે કર્માના જેટલા જેટલા ક્ષયે પશમ (નિવારણના) પ્રાપ્ત થયા હોય તે લબ્ધિભાવેન્દ્રિય વડે તથા નામકર્મોનુસારે પ્રાપ્ત દ્રવ્યેન્દ્રિય દ્વારા, જ્ઞેયને જાણવા રૂપ વ્યાપાર (ઉપચેગ) વડે તે જીવ, જ્ઞેયને, તથા સ્વરૂપે જાણે છે. એટલે ‘જ્ઞેય પદાર્થોના, આત્માને જે દ્વારા મેધ થાય છે તે ઇન્દ્રિય.' ઇન્દ્રિયેાની હયાતી છતાં આત્મા જો જ્ઞેયને જાણવા રૂપ વ્યાપાર (ઉપયાગ) ન કરે તે પણ તે જ્ઞેયને જાણી શકતા નથી. મતિજ્ઞાન જે પાંચ ઈન્દ્રિય અને છઠ્ઠા મન દ્વારા થાય છે. તેથી પ્રથમ તે પાંચ ઇન્દ્રિયાનુ સ્વરૂપ, શાસ્રકાર કિંચિત્ વિશેષથી અત્રે જણાવે છે.
આત્માને નામકર્મના ઉદચાનુસારે (૧ થી ૫) એટલે કે એકેન્દ્રિયપણાથી પંચેન્દ્રિય પશુ પ્રાપ્ત થાય છે. તે અનુક્રમે નીચે મુજબ જાણવું,
(૧) એકેન્દ્રિયપણું : માત્ર સ્પર્શે`ન્દ્રિય (શરીર માત્ર)
(૨) એઇન્દ્રિયપણુ' : શરીર અને જીભ (સનેન્દ્રિય) (૩) તેઇન્દ્રિયપણુ : શરી૨, જીભ અને નાક (પ્રાણેન્દ્રિય)
(૪) ચોરેન્દ્રિયપણુ : શરીર, જીભ, નાક, આંખ (જ્ઞેયને દૂરથી જોવાની શકિત) (૫) પ‘ચૅન્દ્રિયપણુ : શરીર, જીમ, નાક, આંખ, કાન (શબ્દ, અવાજ વિગેરે
સાંભળવાની શકિત)
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org