________________
स द्विविधोऽष्टचतुर्भेदः ॥९॥
ઉપયોગ પ્રવર્તન (યને જાણવા માટેનું પ્રવર્તન) શેયને સામાન્ય સ્વરૂપે જાણવા રૂપે તેમજ વિશેષ સ્વરૂપે જાણવા રૂપે, એમ બે પ્રકારે પ્રવર્તે છે. તેમજ શેયને જાણવા રૂપે અને જેવા રૂપે, એમ પણ બે પ્રકારે પ્રવર્તે છે. ઉપર જણાવેલ બે ભેદના વળી આઠ અને ચાર ભેદ મળી કુલ બાર ભેદા થાય છે. તેને નીચે મુજબની જ્ઞાનધિના આઠ ભેદથી તેમજ દશનલબ્ધિના ચાર ભેદથી વિસ્તારે જાણવા જરૂરી છે. (૧) મતિજ્ઞાનપયોગ (૨) શ્રુતજ્ઞાને પગ (૩) અવધિજ્ઞાને પગ (૪) મન:પર્યવ જ્ઞાનેપગ (૫) કેવળજ્ઞાને પગ (૬) મિથ્યાત્વયુક્ત મતિજ્ઞાને પયોગ (૭) મિથ્યાત્વયુક્ત કૃતજ્ઞાનેપગ (૮) મિથ્યાત્વ યુક્ત અવધિ જ્ઞાનોપયોગ એ આઠ ભેદો વડે જીવ સેવન કથંચિત વિશેષ સ્વરૂપે જાણે છે.
(૧) ચક્ષુદને પગ (૨) અચક્ષુદર્શને પગ (૩) અવધિદર્શને પગ (૪) કેવળ દશને પગ. આ ચાર પ્રકારના દર્શને પગ વડે જીવ ને કથંચિત્ સામાન્ય સ્વરૂપે જાણે છે, તેમજ જુવે છે. સમસ્ત શેયમાં સાપેક્ષ ભાવે સામાન્ય-વિશેષ બને ધર્મો રહેલા હેવાથી તે બને સ્વરૂપે શેયને જાણવું જરૂરી છે.
છવસ્થ આત્માઓ (ક્ષાપશમિક ભાવે) પ્રથમ રેયને સામાન્ય સવરૂપથી જુએ છે અર્થાત્ જાણે છે. ત્યારબાદ વિશેષ સ્વરૂપે જાણે છે. જ્યારે કેવળી પરમાત્માઓ (સાયિક ભાવ વડે) પ્રથમ રેયને વિશેષ રૂપે જાણે છે અને ત્યારબાદ પ્રથમ જાણેલા યને સામાન્ય સ્વરૂપે જાણે છે, જુએ છે એમ શાસ્ત્રમાં સહજ સ્વરૂપે ઉપગની પરાવર્તિતા જણાવેલ છે.
ઉપર જણાવેલા ઉપગ (જ્ઞાન વ્યાપાર) ના બાર ભેદોમાંથી ૬, ૭, ૮ ભેટવાળા મિથ્યાજ્ઞાનપગી આત્માએ પોતાના આત્માને તેમજ અન્ય આત્મતત્વને કેવા કેવા મિથ્યા સવરૂપે જુએ છે અને જાણે છે, તે સંબંધે કહ્યું છે કે,
'अबंधस्तथैकः स्थितो वा क्षयी वा, ऽप्यसद्वामतो यै जडेः सर्वथाऽऽत्मा । न तेषां विमृढात्मनां गोचरो यः स एकः परात्मा गतिमें जिनेन्द्रः ॥'
કેટલાક દાર્શનિકે આત્મતત્વને નિરંજન-નિરાકાર માનીને તેને કર્મને બંધ જ તે નથી એમ માને છે, વળી કેટલાક ચિંતકે, આ જગતમાં તમામ છ (આત્મા) એક જ પરમાત્માના અંશે છે, એટલે કે એક જ પરમાત્મ સ્વરૂપ આ જગત છે એમ માને છે. વળી કેટલાકે આત્મતત્વને (જીવ દ્રવ્યને) અપરિણામી અર્થાત્ એકાંત નિત્ય (શુદ્ધ) જ માને છે. વળી ક્ષણિકવાદી, સ્વ–પર આત્મતત્વને પ્રત્યેક ક્ષણે સંપૂર્ણ વિનાશી
Jain Educationa international
For Personal and Private Use Only
www.jainelibrary.org