________________
જીવ અને પુદગલ સાયેગી ઉભય પરિણામીત્વ ભાવ એ જ જીવતવ સંબંધ, આ સમસ્ત સંસાર સ્વરૂપની વિચિત્રતા છે, જે પ્રત્યક્ષ અવિરેાધી લેવાથી રવાનુભવે સત હોવા છતાં, કેટલાક લેકે તેને અસત્ કહી પિતાનું અજ્ઞાન (અંધ વ) જ પ્રગટ કરતા હોય છે.
સકળ શ્રી સિદ્ધ પરમાત્માઓ (૧) પરિણામિક ભાવે જીવત્વ ભાવમાં તેમજ (૨) ક્ષાયિક ભાવે અર્થાત્ સકળ કર્મ રહિત ભાવે, પિતપોતાના અનંત અક્ષય ગુણેમાં, અગુરૂ લઘુભાવે, અવ્યાબાધ પણે, નિરંતર પરિણમન પામતાં હોય છે. આ રીતે શ્રી સિદ્ધ ભગવતે, આ બે ભાવમાં જ નિરક્ષર પરિણામ પામતાં હોય છે. જ્યારે સંસારી જી માં સામાન્યથી (૧) ઔદયિક (૨) ક્ષાયોપથમિક અને (૩) પરિણામિક એ ત્રણ ભાવેનું પરિણમન એકી સાથે નિરંતર અવશ્ય હોય છે તેમજ વિશેષ થકી પથમિક અને ક્ષાયિક ભાવનું પરિણમન પણ સંસારી જીમાં હોય છે તેમજ વળી વિચરતાં શ્રી કેવલી ભગવતેમાં ઓયિક, ક્ષાયિક અને પરિણામિક એ ત્રણે ભાવનું પરિણમન હોય છે. તેઓને ઔદયિક ભાવનું કર્તૃત્વ, કેવળ કર્મ ક્ષય કરવા માટેનું હોય છે. કારણ કે તેઓએ પિતાના આત્માના અનંતજ્ઞાન, અનંત દર્શન, અક્ષય ચારિત્ર અને અનંતવીર્ય એ ચારે ગુણને ક્ષાયિક ભાવે, સંપૂર્ણપણે સવાધીન કરેલા હેવાથી, તેઓને મુખ્યપણે ક્ષાયિક ભાવનું પરિણમન હોય છે. તેઓએ (ઘાતી કર્મને સર્વથા ક્ષય કરેલો હોવાથી તેઓને ઓપશમિક તેમજ ક્ષાપશમિક ભાવનું કેઈપણ પરિણમન હેતું નથી.
उपयोगो लक्षणम् ॥ ८॥
આત્મતત્વ કહે યા જવદ્રવ્ય કહે, તે પ્રત્યેક છવદ્રવ્યમાં મુખ્યસ્વરૂપે જે જ્ઞાનદર્શન-રૂપ ગુણ છે. તે વડે જીવ, હવ-પર, દ્રવ્યના રૂપરૂપી, સમસ્ત શૈકાલિક ગુણપર્યાય રૂપ, સમસ્ત શેયને જાણવાની તેમજ જેવાની શક્તિ ધરાવે છે. આવી સંપૂર્ણ શક્તિ છે કે પ્રત્યેક આત્મામાં સત્તગતે તે છે જ, પરંતુ સંસારી જીવમાં તે બન્ને શક્તિઓ ઉપર લાગેલા જ્ઞાનાવરણીય તેમજ દર્શનાવરણીય કર્મના આવરણને જે જે છ જેટલા પ્રમાણમાં દૂર કરેલા હેય છે, તે પ્રમાણે તે છવમાં શેયને જાણવા, જેવા રૂપે, જ્ઞાનદર્શન ગુણ, લબ્ધિરૂપે પ્રાપ્ત થયેલ હોય છે. આ લબ્ધિરૂપે (આવિર્ભાવે) પ્રાપ્ત જ્ઞાનદર્શન ગુણ વડે, જીવ શેયને, સામાન્ય યા વિશેષ સ્વરૂપે જાણવા માટે જે વ્યાપાર (પ્રવતન) કરે છે તે વ્યાપારને શાસ્ત્રકારેએ ઉપગ લક્ષણરૂપે જણાવેલ છે.
પ્રત્યેક જીવમાં રેયને જાણવા રૂપ ઉપયોગ પ્રવન પણ નિરંતર કત્વ ભાવે (ન્યુનાધિક ભાવે તેમજ શુદ્ધાશુદ્ધ ભાવે) અવશ્ય પ્રવર્તતું હોય છે. આ રીતે શેયને જાયા પછી દરેકે દરેક જીવ પિતે જાણેલા ય પ્રતિ, પિતપોતાના ઈષ્ટાનિષ્ઠલ ભાવે તે પ્રતિ આદર-ત્યાગની પ્રવૃત્તિ પણ કરતા હોય છે,
Jain Educationa international
For Personal and Private Use Only
www.jainelibrary.org