________________
૪૧
जीवभव्या भव्यत्वादीनि च ॥ ७ ॥
હવે પાંચમા પારિણામિક ભાવના જીવતત્ત્વ સંબધે ત્રણ ભેદ જણાવે છે.
(૧) જીવત્વ (૨) ભવ્યત્વ (૩) અભવ્ય.
સકળ જીવા યાને પ્રત્યેક જીવ દ્રવ્ય પેાતાના જ્ઞાનાદિ શ્ર્વગુણ-ભાવમાં, ઉત્પાદ-વ્યય તેમજ ધ્રુવપણે તે અવશ્ય નિરંતર (સમયે-સમયે) પરિણામ પામ્યા જ કરે છે. તેમ છતાં કેટલાક સસારી જીવે, જીવવભાવ (ચૈતન્ય સ્વભાવ) સાથે ભવ્યત્વ ભાવમાં પણ નિર'તર પરિણામ પામતાં હોય છે. આ ભવ્યત્વ ભાવમાં પરિણમન પામતા આત્માને, શાસ્ત્રમાં મુક્તિના સુખની પ્રાપ્તિની ચેાગ્યતાવાળા કહ્યો છે. જ્યારે કેટલાક આત્માઓ, જીવવભાવ સાથે અભવ્ય-વ ભાવમાં જ નિરંતર પરિણામ પામતાં હોય છે. તેવા આત્માએ, તે થી મુક્તિ (મેાક્ષ) ના સુખ પામવાને અયેાગ્ય હોય છે, એમ શાસ્ત્રોમાં સ્પષ્ટ જણાવેલ છે.
આ ભવ્યત્વ સ્વભાવની પરિણમનતામાં અનેકાંતિકતાની વિશેષતાએ-પ્રાપ્ત ઋજુતાએ, જીવને ભવસ્થિતિના પરિપાક જાણવા. વળી જીવમાં સામાન્યપણે અસ્તિત્વ-નિત્યવઅરૂપી-અખડવ તેમજ અશુરૂલઘુ આદિ ગુણેામાં પણ ભિન્ન ભિન્ન સ્વરૂપે પ્રત્યેક જીવમાં પાતપેાતાના ભાવે પરિણમવાપણુ' નિરંતર હોય છે.
ઉપર જણાવેલ પાંચે ભાવા, જીવતત્ત્વના (દ્રવ્યના) પર્યાચે। (પરિણામેા) છે, જેનુ' સ્વરૂપ અત્ર તેના ત્રિવિધ હેતુઓ (સ્વતઃ પરતઃ તેમજ ઉભયતઃ) સહિત સંક્ષેપથી જણાવ્યુ છે. વિસ્તારથી સવિજ્ઞ પાક્ષિક ગીતા ગુરૂ ભગવત પાસેથી જાણી લેવુ.
ઉપર જણાવેલ પાંચે ભાવમાંના પારિણામિક ભાવ (પરિણમનતા) તા પ્રત્યેક દ્રવ્યામાં તાતાના ગુગૢામાં ઉત્પાદ-વ્યય-ધ્રુવપણે પરિણામ પામવા રૂપે નિર ંતર પ્રવર્તતા હાય છે. તેમાં વળી વિશેષે સકળ જીવદ્રવ્યમાં મુખ્યત્વે કતૃત્વ ભાવે સકળ પરિણમન હેાવાથી તેનું લેાકતૃત્વપણું પણ જીવને અવશ્ય હેાય છે. તેમાં એટલું ખાસ જાણવુ' જરૂરી છે કે સ'સારી જીવનું મન-વચન અને કાયયેાગ દ્વારા જે ચેાગ પરિણમન હોય છે તે કષાયહિત પશુ હાય છે, તેમજ કષાયરહિત પણ હાય છે.
તેમાં વિશેષથી જાણતુ' કે જેમ અજીવ પુદ્ગલ દ્રવ્યના સચેાગથી જીવને ઓયિક ભાવનું' ગત્યાદિ પરિણમન હેાય છે, તેમ અજીવ પુદ્દગલ દ્રવ્ય (આઠ પ્રકારની વણા) માં જીવ દ્વારા પણ (કર્તૃત્વ ભાવે) કેટલુંક (વિવિધ કાર્ય રૂપ) પરિણમન કરાય છે. તેને શાસ્ત્રોમાં પુદગલ દ્રવ્યનુ ઔયિક પરિણમન કહેલ છે. આથી આ મને દ્રવ્યાને શાસ્ત્રમાં ઉથ પરિણામી વે, વ્યવહારથી પરિણામીપણું પણ હાય છે એમ જણાવેલ છે,
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org