________________
પ
તીના ઉચ્છેદ થાય છે, જ્યારે નિશ્ચય નયને અપલાપ કરવાથી તત્ત્વના એટલે આત્મા સધાતા નથી. ઉપરના લેાકના પરમાર્થાંમાં આ સમજવુ' ખાસ જરૂરી છે કે, પ્રત્યેક નય પૂર્વોત્તર ભાવે, કાય-કારણ ભાવે વિશુદ્ધ હોવાથી શક્તિ અનુસારે, પૂના નયમાં રહીને તે અનુસારે, વ્યવહાર કરવા સાથે ઉપરના નયનું સ્વરૂપ, સાધ્યભાવમાં (નિશ્ચય પામવા માટે) રાખવાનું છે. જેથી ઉત્તરાત્તર આત્મવિશુદ્ધિ પ્રાપ્ત કરી, પેાતાના આત્મા મેક્ષતત્ત્વને પામે. અન્યથા સાધ્ય-સાધન દાવ શૂન્ય વ્યવહાર યા નિશ્ચય દુષ્ટિવત બન્નેને મિથ્યા (વિપરીત) સમજવા.
પૂર્વે પ્રમાણુ જ્ઞાનના—પ્રત્યક્ષ પ્રમાણ તેમજ પરોક્ષ પ્રમાણુ એ બન્નેના સ્વરૂપે (લક્ષણથી) જણાવી ગયા છીએ. તે અનુસારે અત્ર નય-દૃષ્ટિનું સ્વરૂપ લક્ષણથી જણાવીએ છીએ. આથી ઉત્તમ બુધ્ધિશાળી આત્માઓને અન્યત્ર પણ નયદષ્ટિ સાપેક્ષ મેધ કરવાની સુગમતા પ્રાપ્ત થશે.
નૈગમનય • ન જ ગમાઃ (પ્રજારાઃ) વૃત્તિ નેગમ એટલે અનેક પ્રકારે, સામાન્ય સ્વરૂપથી તથા વિશેષ સ્વરૂપથી. અર્થાત્ વિવિધ દૃષ્ટિબિન્રુએ વસ્તુને ગમ્ય કરે (જાણે) તે નૈગમનય દૃષ્ટિ જાણવી. જેમકે, આ નય (૧) આાપને પણ સત્ય માને છે, એટલે કે આરેાપિત ભાવે પણ વસ્તુને સ્વીકારે છે. (ર) અંશને પણ પૂર્ણુ'તા સાથે જોડે છે, એટલે એક અશ માત્ર સ્વરૂપે કરી વસ્તુને સ્વીકારે છે. (૩) સ'કલ્પને પણ સિદ્ધિતુ' કારણ માને છે. (૪) ભૂતકાળ, ભવિષ્યકાળ તેમજ વર્તમાનકાળ લક્ષીપણે પણ વસ્તુના સ્વીકાર કરે છે. એટલુ' જ નહિ પણ કાઇપણ વસ્તુમાં રહેલા, સામાન્ય-વિશેષ સ્વરૂપી બન્ને ધર્મા પણ સ્વીકાર કરે છે. આ સાથે એ ધ્યાનમાં રાખવાનું છે કે સામાન્ય સ્વરૂપ અને વિશેષ સ્વરૂપ અનેને એકાંતે ભિન્ન ભિન્ન સમજવા જતાં, આ નાગમ નય મિથ્યા (વિષયવ) પણું પામે છે. અર્થાત્ નયાભાસપણું પામે છે.
સૉંગ્રહનય : આ નયની દૃષ્ટિ વસ્તુ માત્રમાં રહેલી મૂળભૂત સત્તાને ગ્રહણ કરે છે, તેમજ અનેક વિધતાને સંગ્રહિત કરીને (એકરૂપે) વતુ માત્રનેા સ્વીકાર કરે છે. આ નયદષ્ટિવાળા જ્યારે કેવળ મૂળભૂત સત્તાના જ સ્વીકાર કરી સાગ સંબંધને અપલાપ (નિષેધ) કરે છે ત્યારે સંગ્રહાભાસ બને છે.
વ્યવહારનય : લેાક પ્રસિદ્ધ અને (વ્યવહારને) ગ્રહણ કરવાની આ નયની મુખ્ય સૃષ્ટિ હેાય છે. તેમજ સૉંગ્રહનચે કરેલી વસ્તુ તત્ત્વની સત્તાને જે આવિર્ભાવે પ્રાપ્ત થાય છે, અને જેના વિશેષરૂપે વ્યવહાર કરાય છે, તે રૂપે તે વરતુના સ્વીકાર કરે છે. આ નય પણ જ્યારે વસ્તુ માત્રમાં શિરાભાવે રહેલ શક્તિને અપલાપ (નિષેધ) કરે છે. ત્યારે તે વ્યવહારાભાસપણ' પ્રાપ્ત કરે છે.
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org