________________
૪
(૩) વ્યવહારનય દૃષ્ટિએ : ઉપર જણાવેલ સમ્યક્ત્વ ગુણે કરી, યથાશક્તિ ઋત પચ્ચક્ખાણેા કરી, વિરતિ ભાવમાં આત્માને સ્થાપવા તે.
(૪) ઋજુસૂત્રનય દૃષ્ટિએ : ઉપર જણાવેલ વિરતિ ભાવે કરી, આત્માને અપ્રમત્ત ભાવમાં સ્થિર રાખવા પ્રયત્ન કરવા તે.
(૫) શબ્દનય દૃષ્ટિએ : સમ્યક્ત્વ માહનીયને ક્ષય કરી, ક્ષાયિક સમ્યક્ત્વ ગુણે કરી, ક્ષપક શ્રેણી માંડી, આત્માને આત્મગુઘાતી ચારે કર્માંના ખ'ધનમાંથી સર્વથા મુક્ત (છે।ડાવવાના પરિણામ) કરવા તે.
(૬) સન્નિરૂઢનય દૃષ્ટિએ : આત્મગુણધાતી ચારે કર્મોના ક્ષય કરી, જેમણે અનંત (કેવળ) જ્ઞાન, અન་તદ્દન, ક્ષાયિક સમ્યક્ત્વ અને અન'તીય' ગુણ પ્રાપ્ત કરેલા છે. તેવા કેવળી પરમાત્માએ, પેાતામાં બાકી રહેલા ચાર અઘાતી કર્માના ક્ષય કરવા માટે, આયુષ્યકાળ પ‘ત, કેવળજ્ઞાને કરી, જે-જે ભાવે પ્રવર્તે છે તેને પણ મેક્ષ પુરૂષાર્થપણું જાણવું
:
(૭) એવ‘ભૂતનય દૃષ્ટિએ ઃ તેરમા ગુણસ્થાનકને અંતે, કેવળી ભગવ‘તા, સૂક્ષ્મ— તેમજ ખાદર યાગ નિષેધ કરી, શરીરના ૨/૩ ભાગની આત્મપ્રદેશેાની અવગાહનાએ ચૌદમે ગુણસ્થાનકે આવી, શૈલીષીકરણે સ્થિર થઈ, છેલ્લે સ્તિષુક સક્રમ કરી સર્વ કર્મોના ાય કરી, સમશ્રેણીએ એક જ સમયની સ્થિતિએ, મેક્ષે (સિદ્ધશિલાએ) જાય છે, તેને એવ'ભૂતનય દૃષ્ટિના મેક્ષ પુરૂષાર્થ જાણવા,
શ્રી જૈન શાસનમાં પ્રમાણુ સપ્તસ`ગીને સલાદેશી કહી છે. જ્યારે નય સપ્તભંગીને વિકલાદેશી કહી છે. તે સબધે અને સપ્તભગીઓને અમેએ અમારા ક્ષયાપશમાનુસારે શ્રી તત્ત્વાકારના અભિપ્રાય સાથે, સુસંગત ભાવે, જીવતત્ત્વ સંબધે તેમજ મેાક્ષ પુરૂષાર્થ ઉપર જણાવી છે. વિશેષથી ગીતા ગુરૂ ભગવંત પાસેથી જાણી લેવું.
આ સપ્તનય દૃષ્ટિએ આત્મા ઉત્તરાત્તર વિશુદ્ધ થઈ છેલ્લે પરમપદ (મેાક્ષ) ને પામે છે. આ માટે શાસ્ત્રમાં કહ્યું છે કે,
'जई जिणमयं पवज्जइ, ता मा व्यवहार - निच्छए मुयह ।
इक्केण विणा तित्थं, छिज्जइ अन्नेण उ तच्च' ॥
અર્થ : હું આત્મન્ ! જો તુ શ્રી જીનેશ્વર પરમાત્માના વચનને પ્રમાણુ રૂપ માનીને ગ્રહણ કરવા ઈચ્છે છે. તે તુ વ્યવહાર કે નિશ્ચય એ મનેમાંથી કાઈપણ એક નયના અપલાપ (વિરાધ) કરીશ નહિ. કેમકે વ્યવહાર નયના અપલાપ કરવાથી
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org