________________
બીજા ભંગના સ્વરૂપને, કોઈ એક કાળે (સમયે) પણ ભિન્ન ભિન્ન સ્વરૂપે અનંતુ હેવાથી સંપૂર્ણ પણે કહી શકાતું નથી. તેથી સ્યાત, અવકતવ્યું. પરંતુ કથંચિત્ સ્વરૂપે તે કહી શકાય છે એમ સમજવું. યાત્ અસ્તિનાપતિ યુગપટ્ટ (ઉભય) અવક્તવ્યં ત્રીજા ભંગના (ઉભયાત્મક) સ્વરૂપને પણ ઉપર જણાવ્યા મુજબ સંપૂર્ણ પણે કહી શકાય તેમ નહિ હોવાથી તે ભાવે સ્યાદ્ અવક્તવ્ય એ સાતમો ભંગ જાણુ. પરંતુ “સ્થા” પદ થકી જાણવું કે, આ પાછળના ચારે ભાંગાથી વસ્તુને કથંચિત્ પણે તે અવશ્ય કહી શકાય છે અને કહેવાય પણ છે. નહિતર આ જગતમાં પ્રવર્ત. માન ધર્મ, અધર્મના સ્વરૂપને કઈ જાણી શકત જ નહિ, અને તેથી કંઈ પણ આત્મા હેપાદેયાત્મક સ્વરૂપથી અધર્મને ત્યાગ કરી, અને ધર્મતત્વને આદર કરી, (વિધિ-નિષેધ સાપેક્ષ ભાવે) આત્મકલ્યાણ પણ સાધી શકત નહિ. પરંતુ ઉત્તમ આત્માઓના ઉપદેશ દ્વારા અનેક આત્મા
એ આત્મકલ્યાણ સાધ્યું છે, સાધે છે અને સાધશે. આ વાત પ્રત્યક્ષ પ્રમાણથી (અનુભવે) અવિરૂદ્ધ છે તે માટે, સ્થાત્ અવક્તવ્ય ભંગથી,
સ્થાત્ વક્તવ્યું છે એમ પણ જાણવું જરૂરી છે. પૂર્વે પ્રમાણ સપ્તભંગીનું સ્વરૂપ જણાવ્યા પછી અત્રે પ્રસંગનુસારે મેક્ષ માર્ગ (પુરૂષાર્થ) પ્રતિ નય-સપ્તભંગીનું સ્વરૂપ જણાવીએ છીએ.
મિક્ષ તત્વને સાધ્ય ભાવમાં સ્થાપી, મોક્ષ પુરૂષાર્થ કરનારા આત્માઓની માક્ષસાધક પુરૂષાર્થ ઉપર નય સપ્તભંગી. (૧) નિગમનય દષ્ટિએ : અનાદિ મિથ્યાદષ્ટિ ભવ્ય આત્મામાં પણ
સાંસારિક પર-પૌગલિક સુખ પ્રત્યે અણગમે ઉત્પન્ન થવાથી જે નિવેદ આવ, તેમજ વિષય-કષાયાદિના પરિણામને દુઃખ મૂળ અને દુ:ખ વિપાકી જાણી, તે થકી અળગા રહેવાને પરિ. ણામ થ અથવા તે આત્માથે (સત્ય સંશોધકતાએ) આત્મપકારી ત પતિ આદર, બહુમાન થવું તે અથવા તે મિથ્યાત્વને
વમવાપણું તે-મેક્ષ પુરૂષાર્થ જાણુ. (૨) સંગ્રહનય દષ્ટિએ ઃ દર્શન મેહનીય કર્મને ક્ષય, ઉપશમ યા ક્ષપશમ
કરવા થકી ઉત્પન્ન થયેલ, એક્ષ સાધક આત્મ પરિણામ (સમ્યક્ત્વ-ગુણભાવ)માં આત્માને ભાવિત કરવું તે.
Jain Educationa international
For Personal and Private Use Only
www.jainelibrary.org