________________
૩૧
આ, ‘તત્ત્વાર્થાધિગમ સૂત્ર'
શ્રી તીર્થંકર કેવળી ભગવડતા, પોતાના કેવળજ્ઞાન અને કેવળદર્શન ગુણૅ કરી, સમસ્ત જગતના ત્રૈકાલિક સમરત ભાવાને જાણુતા, દેખતા હોવા છતાં, તીર્થંકર નામ કર્મના ઉદયે કરી (પૂર્વે ખાંધેલા સર્વ જીવાનુ હિત કરવાની ભાવનાનુસારે) શ્રુત દ્વારા (વાણી દ્વારા) જ, (કેમકે શ્રુતજ્ઞાન જ સ્ત્ર-પર પ્રકાશક છે, બાકીના ચારે જ્ઞાનેા માત્ર સ્વને બેધક છે), અર્પિતાનપિ તસિધ્ધઃ એ ન્યાયે (નચે) કરી એટલે કે પ્રત્યેાજનાનુસારે, સામાન્ય-વિશેષે કરી ભવ્ય જીવાને (જેએ મેક્ષ પુરૂષાર્થ કરવા માટેની ચેાગ્યતા ધરાવે છે તેને) મેક્ષ-માર્ગના ઉપદેશ આપતા હોય છે. ઉપર્યુક્ત શ્રી તીર્થંકર પરમાત્માએ પ્રકાશેલ સત્યાર્થ ને, શ્રી ગણધર ભગવંતા, તેના અનતમા ભાગે ગ્રહણ કરતા હોય છે, (કેમકે તેમને સમ્યક્ મતિજ્ઞાન તેમજ શ્રતજ્ઞાન થાયે પમિક હોય છે). પાતે ગ્રહણ કરેલ શબ્દ-અથ માંથી, શ્રી ગણધર ભગવડતા પોતપાતાના ક્ષયે પશમાનુસારે, ભિન્ન ભિન્ન સ્વરૂપે, દ્વાદશાંગી રૂપ શાસ્ત્રની રચના કરતા હાય છે. આ દ્વાદશાંગી શ્રુતથી ભિન્ન ભિન્ન હાવા છતાં અથ થી, કેવળી ભાષિત મેાક્ષમાગથી અભિન્ન જાણવી. કેમકે, તે શાસ્ત્ર રચના, પ્રમાણ સસભંગી તેમજ નય સપ્તભંગને, યથાથ અવિરૂદ્ધ ભાવે અનુસરીને કરાયેલી હોય છે. જે વળી ચારે અનુયાગે કરી અવિરૂદ્ધ હેાવાથી (દ્રવ્યાનુયોગ, ગણિતાનુયાગ, ચરણકરણાનુયાગ અને કથાનુયાગ રૂપે હાવાથી) માક્ષાથી આત્માને, માક્ષ સાધવામાં નિ:શંક ભાવે, અવશ્ય માક્ષ આપવા સમર્થ થાય છે. ઉપર મુજબના અર્થાવાળી, દ્વાદશાંગી (શ્રુત) ને આજે પણ ઉત્તમ-આત્માથી આત્માએ, નીચે મુજબના લેાકથી સ્તવે છે (પ્રાથે છે), વઢે છે, પૂજે છે.
प्रसूतं गणधर रचितं द्वादशांगं विशालं, चित्रं बह्नर्थयुक्तं मुनिगणवृषभैर्धारितं बुद्धिमद्भिः । मोक्षागृद्वारभूतं व्रतचरणफलं ज्ञेयभावप्रदीपं, भक्त्या नित्यं प्रपद्ये श्रुतमहमखिलं सर्वलोकैकसारम् ॥
જીવતત્ત્વ યાને સ`સારી આત્માએ અને મેક્ષમાં ગયેલા સિદ્ધ પરમામાએ, આ બન્ને પ્રકારના જીવેામાંથી-સ’સારી આત્માઓ-માક્ષાથે શ્રી સિધ્ધ પરમાત્માએના આલંબને (થ્રી કેવળી ભાષિત શ્રુતાનુસાર) મેાક્ષ પુરૂષાથે કરી, પેાતે મેાક્ષપદ (પરમાત્મ પદ) ને પામતા હોય છે. આ માટે પ્રથમ જીવતત્ત્વ સંબધે પ્રમાણ સપ્તભંગીનું સ્વરૂપ જણાવી પછી મેક્ષપુરૂષાથી આત્મા માટે માા પુરૂષાર્થને નય-સપ્તભંગથી જણાવીશું.
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org