________________
હેતુસાપેક્ષ) જેવી ઉત્પાદુ, વ્યય અને ધ્રુવવ ભાવની પરિણામિકતા છે. તેવી (યથાથ અવિરૂદ્ધ) તેને શાસ્ત્રાદેશથી અવિસંવાદી સ્વરૂપે જાણે છે. * પ્રત્યેક (છએ) દ્રવ્યોની, શાસ્ત્રમાં જે કથંચિત્ અતિતા, કથંચિત્ નાસ્તિતા, કથંચિત્ એકવતા, કથંચિત્ એકત્વતા, કથંચિત અનેકત્વતા આદિ અનેક પરસ્પર વિરોધી ધર્મોની પણ કર્થચિત્ ભિન્નતા, તેમજ કથંચિત અભિનતા બતાવી છે તેને સ્વીકાર કરે જરૂરી છે. કહ્યું છે કે,
'स्यात् सर्वमयमित्येवं, युक्तं स्वपर पर्यायैः । અનુવૃત્તિd સરવું, વરતવું વ્યતિજ્ઞ છે (૨૪) નિયમસંગ્રહું વ્યવહારનું-જ્ઞાનયા ! (૨૪) રાઘા દ્વિત્રિમે . (૩૫)
નગમ, સંગ્રહ, વ્યવહાર, ઋજુસૂત્ર અને શબ્દનય એ પાંચે નો છે. તેમાં પ્રથમ નગમનય (૧) સામાન્ય નૈગમ અને (૨) જે વિશેષ નિગમ એમ બે ભેદ છે, શબ્દનયનાશબ્દ, સમભિરૂઢ અને એવભૂત એ ત્રણ ના છે. " ઉપર જણાવેલ અને સૂત્ર, શાસ્ત્રાનુસારી (૭) સાત નયની વ્યાખ્યાન શૈલીની અવિરૂદ્ધ છે, તેમ છતાં સૂત્રકારને મોક્ષમાર્ગની પ્રરૂપણ મુખ્ય હેવાથી, મારા પ્રતિપાદનાથે, સૂત્ર (શા, આગમ) તેમજ તેના અર્થ જણાવવાના ઉદ્દેશથી ઉપર મુજબ સૂત્ર રચના કરેલ છે.
શાસ્ત્રાદેશથી સ્પષ્ટ સમજાય છે કે, અનાદિ-અનંત છ દ્રવ્યાત્મક પ્રત્યેક વસ્તુ, સ્વદ્રવ્ય, સ્વક્ષેત્ર, સ્વકાલ અને સ્વભાવપણે કથંચિત્ અસ્તિરૂપ છે, તેમજ પરદ્રવ્ય-પરક્ષેત્ર-પરકાળ અને પરભાવપણે કથંચિત્ નાસ્તિપણે છે. આ રીતે પ્રત્યેક વસ્તુ અનંતધર્માત્મક સ્વરૂપે (પ્રમેયાત્મક) હેવાથી તેને યથાર્થપણે તો પ્રમાણજ્ઞાનથી જ જાણી શકાય છે. તેને શ્રી તીથકર કેવળી ભગવંતે કેવળજ્ઞાને કરી, સર્વ કાલકમાં રહેલા રૂપારૂપી સવ દ્રવ્યના, ટૌકાલિક સમસ્ત ગુણુ-પર્યાયોને, પ્રત્યેક સમયે આત્મ પ્રત્યક્ષથી (હસ્તામલકવત્ ) જાણતા અને જોતા હેવાથી તેમના જણાવ્યા મુજબ સકળ વસ્તુમાત્રના વૈકાલિક સ્વરૂપને-સ્યાથી અવિરુદ્ધ જાણનારને સમ્યક્ પ્રમાણુબધજ્ઞાન થાય છે. આવા સમ્યફદષ્ટિ આત્માઓએ, વસ્તુમાત્રને ઉપર જણાવેલ પ્રમાણ જ્ઞાનથી અવિરૂદ્ધ ભાવે, પ્રસંગાનુસારે, સાપેક્ષભાવે, આત્માથે હિતકારી તને ઉપાય વરૂપે, તેમજ આત્માથે બાધક તને, હેય એટલે ત્યાગ કરવા ગ્ય સ્વરૂપે નયદષ્ટિએ જણાવ્યા છે. જેમકે,
Jain Educationa international
For Personal and Private Use Only
www.jainelibrary.org