________________
સત્ એટલે વિદ્યમાન વસ્તુ (દ્રવ્યથી, ગુણથી કે પર્યાય સવરૂપથી) અર્થાત જે. પૂર્વોત્તર ભાવમાં કાર્ય-કારણ સ્વરૂપે પ્રવર્તમાન હોય છે. તે સત્ તેમજ વળી જે અસત એટલે અવિદ્યમાન વસ્તુ અર્થાત જે પૂર્વોત્તર ભાવમાં કાર્ય-કારણ ભાવ રહિત (શૂન્ય) રૂ૫ હેય છે તે અસત્ આ બન્નેમાં અવિશેષાત્ એટલે સત્ અને અને જેમાં વિવેક () કરાયેલ નથી. એવું યટછા એટલે એમેટીક (આદ્ય સંજ્ઞાવાળું–અર્થાત કાર્ય કારણ ભાવ સંબંધ વિનાનું નિરપેક્ષ) જે જ્ઞાન, તે વળી કેવું હોય છે તે કહે છે.
ઉમત્તવત : દારૂ પીધેલા યા તે ગાંડા માણસે કરેલ વિષયવ કાર્ય જેવું. અર્થાત હિતાહિતના વિચાર વગરનું, તેમજ ભેદભેદ સ્વરૂપને પણ અયથાર્થપણે સમન્વય કરવારૂપ અથવા તે તેને અ૫લાપ (નિષેધ) કરવારૂપ. આથી સમજવું કે કેટલાકો, સંસારી જીવને કર્માનુસારે પ્રાપ્ત વિભાવ સ્થિતિ (પર્યાય) ને ક્ષણિક હેવા માત્રથી અસત કહે છે. તે તેઓની સમાજ તેમજ પ્રરૂપણું સ્પષ્ટપણે પ્રત્યક્ષ વિરેાધી હોવાથી તેમના ઉન્મત્તપણને સૂચીત કરે છે. વળી મિથ્યાજ્ઞાની (મિાદષ્ટિવાળ) આત્મા સત્ પદાર્થ એટલે કે જવ (આત્મા) આદિ નવે તને, કે જે જ્ઞાનલક્ષણ વડે હવાનુભ-પ્રત્યક્ષ જણાય છે. તેને પોતાની આંખે ન દેખી શકવા માત્રથી અસત્ જાણે છે. તેમજ જે પદાર્થ ધાને ભાવની ઉત્પત્તિ, સ્થિતિ અને લયનું સ્વરૂપ તેના હેતુઓ સહિત, પિતે નહિં જાણ હોવા છતાં તેમાં વમતિ કપિત કલ્પનાઓ વડે તેને સિદ્ધ કરવા પ્રયત્ન કરતે, રહે છે. તેમજ વળી જે ગુણધર્મ જેમાં નથી, તેમાં તે ગુણધર્મને સવીકારે છે, અને જેમાં જે ગુણધર્મ છે, તેમાં તેને અ૫લા૫ (નિષેધ) કરે છે. જેમકે જગતમાં પુણ્યપાપ જેવું કે તવ જ નથી. દરેક જીવને જે જે સંગ-વિયેગે પ્રાપ્ત થાય છે, તે બધું (એટમેટીક) યદચ્છાએ થતું રહે છે. અથવા કે ઈશ્વરે (પરમાત્માએ) બધું સંગ–વિયેગરૂ૫) કામ એની પોતાની ઈચ્છા, મરજી મુજબ કર્યા કરે છે, અને તે તેની પિતાની અબાધિત લીલારૂપ છે. આ રીતે મિથ્યાદષ્ટિ આત્માએ પિતાની મનસ્વી અનેકવિધ ભિન્ન ભિન્ન કલપનાઓ વડે, પિતાને તેમજ સેય પદાથને, પિતાના જ્ઞાનોપયોગ વડે, શુભ-અશુભ કપીને તેનું મિથ્યાભાવે આદાનપ્રદાન કર્યા કરે છે, અને તેથી અનેકવિધ દુખે ભાગવતે રહે છેઆ સંબંધે આ જાણવું ખૂબ જ જરૂરી છે કે, મિથ્યા દષ્ટિ આત્મા, પોતાના મિથ્યાજ્ઞાન (વિપર્યય) વડે સૃષ્ટિ (જગત) ને પિતાની દષ્ટિમાં જેવા સ્વરૂપે આવે તેવા સ્વરૂપે જાણે છે. જ્યારે સમૃષ્ટિ આત્માએ તે શ્રી કેવળી પરમાત્માએ પ્રકાશેલ જગત સવરૂપમાં નિશકતા ધારણ કરેલી હેવાથી, જેવી સષ્ટિ છે (છએ દ્રવ્યની વતઃ તેમજ પરત
Jain Educationa international
For Personal and Private Use Only
www.jainelibrary.org