________________
૨૮
જ્ઞાનલબ્ધિ હાઈ શકે છે. પરંતુ ઉપયાગ પ્રવર્તીના એક સમયે કોઈ એક જ જ્ઞાનલબ્ધિ સબધે પ્રવર્તે છે. એક સમયે એ જ્ઞાનાપયાગ ન હોય. તેમાં વળી પ્રથમ જે એક જ જ્ઞાનધિ કહી તે માત્ર કેવળ જ્ઞાનધિ લેવી. કેમકે તે જ્ઞાનાવરણીય કર્મના સથા ક્ષયથી પ્રાપ્ત થયેલી હાય છે. બાકીના ચારે જ્ઞાનની લબ્ધિ તા ક્ષયાપશમ ભાવની છે. જે ક્ષાયિક ભાવ પ્રાપ્ત થતા ન હોય, અર્થાત્ તે તેમાં (ક્ષાયિક ભાવમાં) લુપ્ત થઈ જાય છે એમ જાણવુ. જ્યારે એ જ્ઞાનધિ હોય છે ત્યારે મતિજ્ઞાન લબ્ધિ અને શ્રુતજ્ઞાન લબ્ધિ હાય છે. તે એમાં ત્રીજી અવધિજ્ઞાન અથવા મના પર્યાય જ્ઞાનધિ ઉમેરતાં ત્રણ જ્ઞાનલબ્ધિઓ એકી સાથે હાઈ શકે છે. જ્યારે ચારજ્ઞાનની લધિ (સત્તામાં ક્ષયેાપશમ કરેલ જ્ઞાન) શક્તિ લેવી (જાણવી) હાય, ત્યારે મતિજ્ઞાન, શ્રુતજ્ઞાન, અવધિજ્ઞાન અને મનઃ પર્યાયજ્ઞાન એમ ચારે પ્રકારના કર્માંના ક્ષર્ચાપમ વડે પ્રાપ્ત ચારે લબ્ધિએ એક આત્મામાં એક સાથે હાઇ શકે છે. આ ચારે પ્રકારના ક્ષયાપશમિક જ્ઞાન લબ્ધિવાળા જે કાળે-જે જ્ઞાનલબ્ધિના ઉપયોગ મૂકે તે કાળે તે ઉપયાગાનુસારે–તે જ્ઞેયને તથા પ્રકારે જાણે છે.
मतिश्रुताsaaयो विपर्ययश्च (૩૨)
મતિજ્ઞાન, શ્રુતજ્ઞાન અને અવિધજ્ઞાન એ ત્રણે જ્ઞાના, જ્યાં સુધી જીવે (આત્માએ) ઇન મેાહનીય કર્માંના ક્ષય, ઉપશમ કે ક્ષયે પશમ કરી સમ્યકૃત્વ ગુણરૂપ વિશુદ્ધિને, (જસ્થાનવતી આત્મ'િતાને) પ્રાપ્ત કરેલ હોતી નથી, ત્યાં સુધી તે જીવને પ્રાપ્ત, ઉપર જણાવેલ ત્રણે પ્રકારના જ્ઞાનાપયેાગ વડે તેને જ્ઞેય સંખષે વિષય યાને (આત્માથ પ્રતિ) વિરૂદ્ધ મેધ થાય છે. એટલે કે જે પદાથ યા ભાવ આત્માને આત્માથે ઉપકારક એટલે કે ઉપાદેય હોય છે. તેમાં હૈયબુદ્ધિ-એટલે તેના ત્યાગ કરવાની બુદ્ધિ હાય છે, તેમજ જે પદાથ યા ભાવ આત્માને બાધક યાને કર્મના "ધનના હેતુવાળા હેાવાથી ત્યાગ કરવા ચાગ્ય હાય છે. તેમાં ઉપાદેય બુદ્ધિ એટલે તેના આદર કરવાની બુદ્ધિ હાય છે. પર'તુ જ્યારે ચારે ગતિમાંહેલા કાઇપ સંસારી જીવે. અનાદિ મિથ્યાત્વના ત્યાગ કરી, ઉપર જણાવ્યા મુજખ સમ્યક્ત્વ ગુણુને પ્રાપ્ત કરેલ હાય છે, ત્યારે તે સમ્યક્ત્વ ગુણના સહચરત્ને તેને પાતે પ્રાપ્ત કરેલ, ઉપર જણાવેલા મતિ, શ્રુત અને અધિજ્ઞાન વડે જે જ્ઞાન થાય છે, અર્થાત્ જે કઇ જ્ઞેય પરત્વે બાધ થાય છે, તેને સમ્યજ્ઞાન (આત્માર્થે ઉપકારક) જાવુ.
सदसतोरविशेषाद् यदृच्छोपलब्धेरुन्मत्तवत् । (३३)
આ સૂત્રથી તત્ત્વાકાર શ્રી ઉમાસ્વાતિ મહારાજા મિથ્ય!જ્ઞાનનું સ્વરૂપ (લક્ષણ) જણાવે છે.
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org