________________
મતિજ્ઞાનાવરણીય કર્મોના પશમજન્ય જ્ઞાનમાં સૌ પ્રથમ દર્શનાવરણીય કર્મના ક્ષપશમની અનિવાર્ય આવશ્યકતા છે. દર્શનાવરણીય કર્મના ક્ષપશમ-જન્ય, સામાન્યઅવધને જીવ મતિજ્ઞાનાવરણીય કર્મના ક્ષયે પથમાનુસારે વિશેષ સ્વરૂપે જાણે છે અને મતિજ્ઞાનના બેધને આધારે જીવ, શ્રતજ્ઞાનાવરણીય કર્મોનો ક્ષયે પશમાનુસારે તેને શૈકાલિક (હે પાદેયાત્મક) સ્વરૂપે વિશેષ રૂપે જાણે છે. આ બને જ્ઞાનેને આવારક કર્મો ભિન્ન ભિન્ન હોવાથી તેને ક્ષયપસમ પણ ભિન્ન ભિન્ન પ્રકાર હોય છે, તેમ છતાં તે બનેમાં કથંચિત્ કાર્ય-કારણ ભાવ પણ છે.
વિશેષતઃ મતિજ્ઞાન તેમજ શ્રતજ્ઞાન એ બને જ્ઞાનમાં કાર્ય-કારણ ભાવે, મનની પણ પ્રવૃત્તિ હોવાથી તે બને જ્ઞાન વડે જીવ, સકળ દ્રવ્યો એટલે છ એ દ્રવ્યને (જીવ, પુદ્ગલ, ધર્માસ્તિકાય, અધર્માસ્તિકાય, આકાશાસ્તિકાય અને કાળ). અર્થાત્ રૂપારૂપી બને દ્રવ્યને જાણવા સમર્થ બનતે હોય છે. પરંતુ સકળને અર્થ સર્વ છવદ્રવ્યોને યા તે સકળ પુદ્ગલ દ્રવ્યને તેમજ કોઈ એક દ્રવ્યના પણ સકળ પર્યાને જાણવા સમર્થ નથી એમ જાણવું. કારણ કે તે બને ક્ષાપથમિક જ હોય છે. જો કે અરૂપી દ્રવ્યોનું સ્વરૂપ તે કેઈપણ છઘસ્થ આત્મા, કેવળ ભાષિત આગમ શાસ્ત્રાનુસારે પ્રત્યક્ષ-પ્રમાણથી અવિરૂદ્ધ એવા પક્ષ-પ્રમાણથી જ યથાથી અવિરૂદ્ધ સ્વરૂપે જાણીને તેમાં શ્રદ્ધા, રૂચી ધરાવતું હોય છે, અને તેથી જ તે આત્માર્થ સાધવા માટે મોક્ષ પુરૂષાથી બનીને મોક્ષના શાશ્વત સુખને મેળવે પણ છે. આથી એ સ્પષ્ટ સમજવું જરૂરી છે કે સમ્યફદષ્ટિ, મતિ-અતજ્ઞાનાવરણીય કર્મનો ક્ષયોપશમથી પણ ઓથે કરીને સર્વ છવદ્રવ્યોના ગુણ-પર્યાય સ્વરૂપને તેમજ સર્વ અજીવ (બાકીના પાંચે) દ્રવ્યના ગુણ-પર્યાય સ્વરૂપને જાણીને ભેદજ્ઞાન વડે આત્માથી બની આત્માર્થ સાધવામાં ઉદ્યમશીલ હોય છે. શામાં પણ કહ્યું છે કે, “કાળું ના. સઘં કાળ” એટલે કે જે એક (અર્થાત્ પિતાના આત્માને જાણે છે, તે સર્વને જાણે છે જેમ ચેખા, ખીચડીને એકજ દાણે દબાવી દેતાં ચઢી ગયેલ છે કે નહિ? તે જાણી શકાય છે, તે મુજબ છવાનું સમજવું. વળી પણ જે કહ્યું છે કે, “સઘં ગાળે હવે કાળે” એને અર્થ એ છે કે, સર્વજ્ઞ કેવળી ભગવતે, સમસ્ત રૂપારૂપી સર્વ દ્રવ્યક્ષેત્ર-કાળ-ભાવના શૈકાલિક સ્વરૂપને પ્રતિ સમયે આત્મ-પ્રત્યક્ષ ભાવે સાક્ષાત્ જાણતા હોવાથી તેઓ કેઈપણ એક દ્રવ્યના સૈકાલિક સર્વ પર્યાયને પણ જાણે છે એમ જાણવું. આ સ્વરૂપે તે કંઈપણ છઘથ એટલે શ્રેયોપશમજ્ઞાની તે જાણવા અસમર્થ છે એમ સમજવું.
આના સંદર્ભમાં છવસ્થ આત્માની પરમાર્થ સાધક, સંપૂર્ણ અહિંસતા સંબધે કહ્યું છે કે,
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org