________________
૨૫
સુધીમાં રહેલા સની પચેન્દ્રિય મનુષ્યા તેમજ તિર્યંચાના મનન કરાયેલ મન દ્રવ્યેશ સહિત તેના પર્યાયેાને પણ આત્મ-પ્રત્યક્ષ ભાવે વિશેષ સ્પષ્ટતા સહિત વિશેષ થકી જાણે છે. વળી ચારે ગતિમાં રહેલા, સમકિતી-મિથ્યાથી, સયમી– અસયમી આત્મામાં અવધિજ્ઞાન સભવી શકે છે, જ્યારે મનઃ પર્યાયજ્ઞાન તા જે સયમી સાતમા (૭) ગુણસ્થાનકને સ્પર્શે છે. અર્થાત્ જે અવશ્ય સમ્યક્ દૃષ્ટિ હોય છે. તેમાંના કાઈકને જ ઉપજે છે. તે પછી તેમને છઠ્ઠું ગુણસ્થાનકે પણ તેની સ્થિતિ હોય છે.
અવધિજ્ઞાનીમાં સમસ્ત પુદ્દગલ દ્રવ્યેાને તેના કેટલાક પર્યાયેા સાથે જોવાજાણવાની શક્તિ તા હોય છે. પરંતુ આ શક્તિ વડે પશુ તેમે તે થકી ઉપચેગ મૂકવા વડે ઉપયેગાનુસારે તે તે દ્રવ્યાને આત્મપ્રત્યક્ષ ભાવે સાક્ષાત્ જુએ છે અને જાણે છે. અન્યથા ઉપયાગ મૂકયા વગર જાણતા નથી. તેમજ મનઃ પર્યાયજ્ઞાન હધ્ધિવાળા આત્માઓ પણ ઉપયાગાનુસારે માત્ર મના દ્રવ્યાને તેના મનન પર્યાયે। સહિત સાક્ષાત્ (આત્મ પ્રત્યક્ષપણે એટલે ઇન્દ્રિય અને મનની મદદ વગર) વિશેષરૂપે સ્પષ્ટ સ્વરૂપે (સમ્યક્ ભાવે) જાણે છે.
ઉપરની હકીકતથી એટલુ` સ્પષ્ટ સમજાયુ' હશે કે અવધિજ્ઞાન કરતાં સન: પર્યાયજ્ઞાનીના વિષય અલ્પ માત્ર મનેાદ્રવ્ય વિષયક હોવા છતાં તેમાં વિશુદ્ધિ સહ-પટ્ટાવાધતા વિશેષ હોય છે.
હવે પાંચે પ્રકારના જ્ઞાનાની જ્ઞેય (જાણવા ચેાગ્ય વસ્તુ તત્ત્વ) ને જાણવાની શક્તિનું વરૂપ જણાવે છે.
મતિજીતોનિયન્યઃ સર્વદ્રવ્યવસર્ચ પર્યાયપુ ! (૨૭) વિવષે: ૧ (૨૮)
तदनन्तभागे मनः पर्यायस्य । (२९) સર્વદ્રવ્યવાચવુ વૈવસ્ય ! (૩૦)
પૂર્વ જણાવી ગયા છીએ કે આત્માના જ્ઞાનગુણ (ફ્રેયને જાણવાની શક્તિ) તે એક અનત અને અક્ષય સ્વરૂપી છે, પરંતુ ભિન્ન ભિન્ન આવશ્યક-ક્રર્માંના ક્ષયાપથમ અને ક્ષયને લઈને તેના પાંચ ભેદ શાસ્ત્રોમાં જણાવેલ છે. તેમાં મતિજ્ઞાન, શ્રુતજ્ઞાન, અવધિજ્ઞાન અને મન:પર્યાયજ્ઞાન. એ ચારે જ્ઞાના-ક્ષાયે પશ્ચમિક ભાવે જ પ્રાપ્ત થાય છે અને પાંચમુ. કેવળજ્ઞાન તે ક્ષાયિક ભાવે જ (જ્ઞાનાવરણીય કર્મોના સથા ક્ષય થવા થકી) પ્રાપ્ત થાય છે. કોઇને પણ ક્યારેય કેવળજ્ઞાન આછુંવત્તુ પ્રાપ્ત થતું જ નથી,
૪
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org