________________
૨૩
(૧) આનુગામિક (અનુગામિ) જેમ કેડિયાને દીવો થા ફાનસને દીવે, એક
જગ્યાએથી બીજી જગ્યાએ લઈ જવામાં આવે, તે ત્યાં પણ તેતથાવિધ પ્રકાશ કરે છે. તેમ જ જીવને જે ક્ષેત્રમાં અવધિજ્ઞાન થયું હોય, તે જીવ ત્યાંથી અન્યત્ર, જ્યાં પણ જાય ત્યાં પણ તે અવધિજ્ઞાનલબ્ધિ તેની સાથે
જ હોય તે અનુગામી અવધિજ્ઞાન જાણવું. (૨) અનાનુગામિક (અનુગામિ) જેમ કઈ થાંભલા ઉપર ફફસ (ફીટ) કરેલે
દિવે, જેમ તે તેજ જગ્યાએ પ્રકાશ કરે છે. તેમ અનુગામિ અવધિજ્ઞાન લબ્ધિવંત જીવને જે સ્થાન માં અવધિજ્ઞાન પ્રગટેલું હોય, તે સ્થાનમાં રહ્યા. થકી જ તેને ઉપયોગ તે કરી શકે છે પરંતુ તે જીવ ત્યાંથી અન્યત્ર જાય તે. જે અવધિજ્ઞાન તેની સાથે જતું નથી. તેને અનુગામી અવધિજ્ઞાન
જાણવું. (૩) વર્ધમાન અવધિજ્ઞાન. અર્થાત્ વધતું જતું અવધિજ્ઞાન એટલે કે પ્રથમથી
અ૯૫ અગ્નિમાં, જેમ જેમ વધુને વધુ ઘી, ઘાસ, લાકડા વિગેરે ઉમેરતાં તે અગ્નિ જેમ વધે છે તેમ જે વધતું જાય છે તેને વર્ધમાન અવધિજ્ઞાન
જાણવું. (૪) હીયમાન અવધિજ્ઞાન. અર્થાત્ પ્રથમ ઉત્પન્ન થયેલ અવધિજ્ઞાન લબ્ધિમાં
ધીમે ધીમે ઘટાડે થતું જાય છે. તેને હાયમાન અવધિજ્ઞાન જાણવું. (૫) પ્રતિપાતિ અવધિજ્ઞાન. વીજળીના ઝબકારાની માફક ઉત્પન્ન થઈને તુરત
ચાલ્યું જાય છે. તેને પ્રતિપાતિ અવવિજ્ઞાન જાણવું. (૬) અપ્રતિપતિ અવધિજ્ઞાન. જે અવધિજ્ઞાન-લબ્ધિ પ્રાપ્ત થયા પછી જતી નથી,
એટલે મરણ સુધી રહે છે અથવા ભવાન્તરમાં પણ સાથે જાય છે અથવા કેવળજ્ઞાન થતાં સુધી પણ રહે છે. (જેને શાસ્ત્રમાં પરમાવધિ કહેલ છે) તેને અપ્રતિપતિ અવધિજ્ઞાન લબ્ધિ જાણવી. વિશેષતઃ અવધિજ્ઞાન-લબ્ધિ પિન્ન-ભિન્ન છ આશ્રયી. અસંખ્યાત ભેદ-પ્રભેદવાળી છે. તેમ છતાં ઉપર જણાવેલ (૬) છ ભેદથી શાસ્ત્રોક્ત ભાવે તેને જાણીને તેમાં તથા સ્વરૂપે
શ્રદ્ધા કરવી જરૂરી છે. ત્રકg-વિપુમતી મના પર્યાય (૨) વિરુદ્ધ પ્રતિષતામ્યાં રોષ (૨૫) વિશુદ્ધિક્ષેત્ર-સ્વામિ વિઘોડધિનના પર્યાયવો (૨૬)
Jain Educationa international
For Personal and Private Use Only
www.jainelibrary.org