________________
શ્રુતજ્ઞાનના અનેકવિધ રીતે બે ભેદ પડે છે ? (૧) અક્ષરગ્રુત-અક્ષરદ્યુત. (૨) શબ્દાત્મક શ્રુત-શબ્દ લેખાત્મક મૃત. (૩) પ્રીતિ ઉપજાવનારૂં-અપ્રીતિ ઉપજાવનારૂં. (૪) કષાય ઉપજાવનારૂં-કષાયને ઉપશાંત કરવાવાળું. (૫) શંકા ઉપજાવનારૂં-શંકાઓનું સમાધાન કરવાવાળું. (૬) સનિ શ્રત -અસનિ શ્રત. (૭) સમ્યફ શ્રુત-મિથ્યા કૃત (૮) દ્રવ્ય સમ્યક્ કૃતદ્રવ્ય મિથ્યા મુત. (૯) ભાવ સમ્યફ શ્રુત-ભાવ મિથ્યા શ્રત (૧) કેવળી ભગવતે વસ્તુ તવને પ્રત્યક્ષ ભાવે જાણીને) પ્રરૂપેલ પ્રત્યક્ષ (૧)
પ્રમાણ શ્રત (ત્રિપદાત્મક) અનેકવિધ ત્રિભંગાત્મક હોય છે. શ્રી ગણધર
ભગવંતોએ રચેલ પક્ષ (૨) નયસાપેક્ષ છત તે આગમ પ્રમાણ શ્રત. (૧૧) આત્માથે યથાર્થ અવિરૂદ્ધ, અનુભવે અબાધિત (1) પ્રમાણ મૃત આત્માથે
બાધક (હુખ સર્જક) સાધ્ય–સાધન દાવ નિરપેક્ષ (૨) અપ્રમાણ શ્રત. (૧૨) (૧) સુનય કૃત (સાપેક્ષ ભાવે ઉપકારક).
(૨) દુનય શ્રુત-સ્વાદુ (અનેકાંત) અર્થથી બાધિત, આગ્રહી (એકાંતિક) શ્રત. ઉપર જણાવ્યા પ્રમાણે શ્રુતજ્ઞાનના સામાન્ય-વિશેષ સ્વરૂપને, શ્રોતા તેમજ વક્તાને આશ્રયીને, સમ્યફ-મિથ્યાશ્રત આદિ અનેક ભેદથી તેમજ નય-નિક્ષેપાદિ સાપેક્ષ-નિરપેક્ષ પ્રમાણ-અપ્રમાણ આદિ ભેદથી પણ ગીતાથ ગુરૂ ભગવંત પાસેથી શાસ્ત્રાનુસારે જાણી લેવું અનિવાર્ય આવશ્યક છે. કેમકે પાંચે જ્ઞાનમાં શ્રુતજ્ઞાન જ સ્વ-પર પ્રકાશક છે. અર્થાત અન્ય આત્માથી અન્ય આત્માને ઉપકાર કરવાવાળું થાય છે. આમ છતાં મિથ્યા શ્રતજ્ઞાન તે અપકાર કરવાવાળું થાય છે.
ઉપર જણાવેલ ભેદમાં જે અંગ પ્રવિષ્ટ થત છે તે, શ્રી તીર્થકર કેવળી ભગવંતે પાસેથી અનન્તર ભાવે પ્રધાનતાએ અર્થથી, છ એ દ્રવ્યના શુદ્ધાશુદ્ધ ભાવોને, યથાર્થ અવિરૂદ્ધ ભાવે જાણીને, શ્રી ગણધર ભગવંતો. પિતાની સમ્યફ ગણધર લબ્ધિના પ્રભાવે તેની બાર અંગે (દ્વાદશાંગી) સ્વરૂપે રચના કરે છે. જે ભવ્ય આત્માથી આત્માને, આત્માર્થ સાધવામાં અવિરૂધ ભાવે પરમ ઉપકારક થાય છે, તેને અંગશ્રુત જાણવું
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org