________________
(૨) વચનથી પરિગ્રહ રખાવ નહિ ? કેઈને પણ પિતા માટે કઈ પણ વસ્તુ રાખી મૂકવાની સૂચનાઓ આપવી નહિ.
(૩) કાયાથી પરિગ્રહ રખાવે નહિ ? શરીરાદિની (સુશ્રુષા અથે) અનુકૂળતા અર્થે પ્રથમથી આયોજન કરાવવા નહિ.
(૧) મનથી પરિગ્રહની અનુમેહના કરવી નહિ ઃ પુથબંધમાં રાચવું નહિ.
(૨) વચનથી પરિગ્રહની અનુમોદના કરવી નહિ : ઈહલોક-પરલેકને સુખના સાધનની પ્રાપ્તિની પ્રશંસા કરવી-કરાવવી નહી.
(૩) કાયાથી પરિગ્રહની અનુમોદના કરવી નહિઃ પર શિલક ઈષ્ટાર્થ દ્રવ્યોની પ્રાપ્તિમાં હર્ષિત થવું નહિ
આ સાથે સાધ્ય-માધન દાવની શુદ્ધિ અર્થે નીચે જણાવ્યા મુજબ નિશ્ચય-વ્યવહારની ચોમગીઓને યથા– અવિરૂદ્ધ ભાવે જાણવાનો ખપ કરવું જરૂરી છે.
નિશ્ચય વ્યવહાર–સ્વરૂપમાં સાધક બાધક ભાવની ચૌભંગી એ (૧) વ્યવહારને બાધક વ્યવહ ર :
હિંસા જૂઠ-ચેરી-મૈથુન અને પરિગ્રહાદિક વિરૂદ્ધ વ્યવહાર-વ્યવહારનો બાધક વ્યવહાર જાણો. (૨) વ્યવહારને સાધક વ્યવહાર :
શુદ્ધ પચાચારને વ્યવહારને-ષ આવશ્યકની કરણના વ્યવહારનો જાણ. સાધક તેમજ ષટુ આવશ્યકની કરણીને વ્યવહાર તે પણ જ્ઞાન-દર્શન-ચારિત્રાદિના
વ્યવહારને સાધક છે એ જાણવું. (૩) નિશ્ચયનો સાધક વ્યવહાર :
સમ્યક્દર્શન-શાન ચારિત્રને વ્યવહાર (ગુણસ્થાનક ક્રમારેહણે) પરમપદને સાધક છે એમ જાણવું. (૪) નિશ્ચયનો બાધક વ્યવહાર :
અજ્ઞાની તેમજ ભવાભિનંદી જીવોને સમસ્ત ધર્મ-ક્રિયારૂપ વ્યવહાર નિશ્ચયને શુદ્ધ ખાધક છે એમ જાણવું.
નિશ્ચય સ્વરૂપની ચૌભંગી (1) નિશ્ચયના બાધક નિશ્ચય :
- મિથ્યાત્વી આત્માને પ્રાપ્ત રિદ્ધિસિદ્ધિનું અભિમાન નિશ્ચય શુદ્ધ સ્વરૂપની
પ્રાપ્તિમાં બાધક છે. (૨) નિશ્ચય સાધક નિશ્ચય :
ક્ષપશમિક સમ્યક દર્શન-જ્ઞાન-ચારિત્ર રૂપ નિશ્ચય શુદ્ધિ, શુદ્ધ ક્ષાયક ભાવની શુદ્ધિને સાધક છે. (અન્યથા શુદ્ધ ક્ષાયક ભાવની પ્રાપ્તિ થાય જ નહિ)
Jain Educationa international
For Personal and Private Use Only
www.jainelibrary.org