________________
૨૨૬
ધર્મકરણ કરતા લોકોમાં ઉત્સાહ વધે તેવું વર્તન કરવું નહિ. (તેઓને ઘેર પગલાં કરવાં વિગેરે તેમાંથી પિતાની પૂજા કરાવવી વિગેરે)
મિથુન વિરમણ વ્રતના નવ ભાંગા (૧) મનથી મૈથુન (અબ્રહ્મ) સેવવું નહિઃ પાંચે ઈનિદ્રના વિષય ભેગની આકાંક્ષા કરવી નહિ.
(૨) વચનથી મૈથુન સેવવું નહિ પાંચે ઈન્ડિયન ઈચ્છિત વિષય ભેગની પ્રાપ્તિ થાય તેવું બોલવું નહિ. | (૩) કાયાથી મૈથુન સેવવું નહિ ? વિષય સંગોમાં તેના ભોગી બનવું નહિ અર્થાત્ વિકારી બનવું નહિ.
(૪) મનથી મૈથુન સેવરાવવું નહિ લોકે ઈન્દ્રિયાર્થક સુખ-ભગ પ્રતિ આકર્ષાય તેવું ઈચ્છવું નહિ. નાચ-ગાનના-જલસાઓ જવા નહિ.
(૩) (૫) વચનથી મૈથુન સેવરાવવું નહિ. લેકમાં પ્રવર્તતી વિષય ભેગની પ્રવૃત્તિને પ્રેત્સાહન મળે તેવું બોલવું નહિ.
(૬) કાયાથી મૈથુન સેવરાવવું નહિ ? લોકોને વિષય ભેગ પ્રતિ આકર્ષ થાય તેવી ચેષ્ટાએ કરાવવી નહિ. (ખાન-પાન-રંગ-રાગની ચેષ્ટાઓ કરાવવી નહિ)
(૭) મનથી મૈથુનની અનુમોદના કરવી નહિ ? પુણ્યવાન લકેના પર-પૌગલિક ભેગવિલાસને સારે જાણવો નહિ. - (૮) વચનથી મિથુનની અનુમોદના કરવી નહિ? પર-દૂગલિક ભોગ વિલાસમાં આસક્ત કેના કાર્યોની પ્રશંસા કરવી નહિ
(૯) કાયાથી મૈથુનની અનુમોદના કરવી નહિ પર પૌગલિક ભેગમાં સુખબુદ્ધિ ધારણ કરવી નહિ
પરિગ્રહ વિરમણ વ્રતના નવ ભાંગ (૧) મનથી પવિગ્રહ રાખવો નહિઃ કર્મોથે પ્રાપ્ત શરીરાદિ તેમજ કષાય નેકષાયાદિ ભાવમાં મૂછ રાખવી નહિ. અર્થાત મમત્વ ભાવ ધારણ કરવો નહિ.
(૨) વચનથી પરિગ્રહ રાખવો નહિઃ બાહ્ય અત્યંતર પર સંગી વિભાવ સ્વરૂપને આ મહિતાર્થે જરૂરી છે એમ બોલવું નહિ
(૩) કાયાથી પરિગ્રહ રાખવો નહિ. શરીરાદિની શોભા-વિભુષા કરવી નહિ
(૧) મનથી પરિગ્રહ રખાવ નહિ ? અન્યત્ર પરિગ્રહ સંબધે ઈષ્ટ ધારણ કરવું નહિં. અર્થાત જાહેર સંસ્થાઓમાં દ્રવ્યાદિની વૃદ્ધિના કાર્યો કરાવવાની વિચારણા કરવી નહિ.
Jain Educationa international
For Personal and Private Use Only
www.jainelibrary.org