________________
२२८ (૩) વ્યવહારને બાધક નિશ્ચય :
શુભાશુભ લેશ્યાના વ્યવહારને શુદ્ધ ક્ષાપશમિક શુદ્ધિ જાણવી તે તેમજ શુદ્ધ ક્ષપશમિક ભાવને ક્ષાયક ભાવની શુદ્ધિ સમજવી તે વ્યવહારને બાધક નિશ્ચય જાણો. (૪) વ્યવહારનો સાધક નિશ્ચય :
- શ્રી તીર્થકર ભગવંતને સમસ્ત પ્રશસ્ત વ્યવહારને શુદ્ધ વ્યવહારનો સાધક જાણ. લી. સિદ્ધાંત પાક્ષિક પંડિત શાંતિલાલ કેશવલાલને સિદ્ધતિક ભૂલ જણાવવા કૃપા કરશે.
શ્રીમાનું દેવચંદ્રજી મહારાજ કૃત પાંચ ભાવનાની ઢાળ ઢાળ ૧ થી ૬ વરિત શ્રી મંદિર પરમ, ધર્મ ધામ સુખકામ, સ્યાદ્વાદ પરિણ મ ઘર, પ્રણમું ચેતનરામ.
મહાવીર જિનવર નમું. ભદ્રબાહુ સૂરિશ,
વદી બી જિનભદ્ર ગણિ, શ્રી ક્ષેમેદ્ર મુનીશ. સદગુરૂ શાસનદેવ નમી, બૃહદ ક૯૫ અનુસાર, શુદ્ધ ભાવના સાધુની, ભાવીશ પંચ પ્રકાર,
ઇદ્રિય યુગ કષાય ને, જીપે મુનિ નિશંક,
ઇશું જીતે યુધ્યાન જય, જાયે ચિત્ત તરંગ. ૪ પ્રથમ ભાવના મૃત તણ, બીજી તપ તીય સરવ,
તુરીય એકત્વ ભાવના, પંચમ ભાવ સુતત્ત્વ.
શ્રત ભાવના મન સ્થિર કરે, ટાળે ભવન ખેર,
તપ ભાવના કાયા ઇમે, વમે વેદ ઉમેદ (ગ) એકત્વ ભાવ નિર્ભય દશા, નિજ લઘુતા એક ભાવ, સત્ત્વ ભાવના આત્મ ગુણ, સિદ્ધિ સાધન દાવ.
ઠાળ ૧ લી શ્રુતભાવના સૂત્ર અભ્યાસ કરે મુનિવર સદા રે, અતિચાર સહુ ટાળ, હીશ અધિક અક્ષર મત ઉચ્ચરો રે, શબ્દ અર્થ સંભાળ..સૂત્ર...૧ સૂક્ષમ અર્થ અગોચર દૃષ્ટિથી રે, રૂપ રૂ૫ વિહીન, જેહ અતીત અનાગત વતન રે, જાણે જ્ઞાની લીનસૂવ...૨ નિત્ય અનિત્ય એક અનેકતા રે, સદસદ્દ ભાવ સ્વરૂપ, છએ ભાવ એક દ્રવ્ય પરિણમ્યા રે, એક સમયમાં અનુપ.સૂત્ર૩
Jain Educationa international
For Personal and Private Use Only
www.jainelibrary.org