________________
૨૨૪
“ક-સાવા ને-gવામિ' નો સામાન્ય અર્થ સર્વ પ્રકારના પાપ વ્યાપારને અર્થાત અઢારે પાપ સ્થાનકની કરણને ત્રિવિધે–ત્રિવિધે ત્યાગ.
(૧)
(૧) મનથી હિંસા કરવી નહિ ? કઈ જીવને મારવાનો વિચાર કર નહિ
(૨) વચનથી હિંસા કરવી નહિ. કેઈપણ જીવના પ્રાણને ઘાત થાય તેવા વચને બેતવા નહિ.
(૩) કાયાથી હિંસા કરવી નહિ કેઈપણ જીવના પ્રાણને ઘાત થાય તેવી પ્રવૃત્તિ (કાયચેષ્ટા) કરવી નહિ. અર્થાત્ અજયણાએ કાયષ્ટ કરવી નહિ.
() મનથી હિંસા કરાવવી નહિ ? કઈ જવને મારવા માટે બીજાને (જીવઅછવ) ને પ્રેરણા કરવાનો વિચાર કરે નહિ.
(૫) વચનથી હિંસા કરાવવી નહિ ઃ પ્રાણને ઘાત થાય તેવા આદેશ વચને કેઈને કહેવા નહિ.
(૬) કાયાથી હિંસા કરાવવી નહિ કેઈપણ જીવના પ્રાણને ઘાત થાય તેવા પ્રકારનાં આરંભના (ગમના ગમનાધિકના) કાર્યો જવા નહિ.
(૭) મનથી હિંસાની અનુમોદના કરવી નહિ. કેઈપણ જાતની હિંસાને સારી ગયુવી નહિ.
(૮) વચનથી હિંસાની અનુમોદના કરવી નહિ કેઈપણ જીવની હિંસા સંબંધી કાર્યોની પ્રશંસા કરવી નહિ.
(૯) કાયાથી હિંસાની અનુમોદના કરવી નહિ ઃ હિંસાના કાર્યોને તાળીઓ આપી તેમજ પીઠ થાબડીને વધાવવા (પ્રશંસા કરવી) નહિ. હિંસા સંબધે સમજવું કે નિષ્કામપણે હિંસાના કાર્યો કરનારને જાહેરમાં શાબાશી કે ઈનામ આપવાથી ત્રણે વેગ અને ત્રણે કરણનું પાપ લાગે છે
() મનથી જ હું એવું નહિ વીતરાગની આજ્ઞા વિરૂદ્ધ ખેલવાને વિચાર કર નહિ
(૨) વચનથી જૂઠું બોલવું નહિ : પ્રીય-પથ્ય અને તથ્થાંસ રહિત બેલવું નહિ.
(૩) કાયાથી જૂઠું બોલવું નહિ : વીતરાગની આજ્ઞા વિરૂદ્ધ-આરાધનામાં જોડાવું નહિ.
(૪) મનથી જૂઠું બોલાવડાવવું નહિ ? વીતરાગની આજ્ઞા અવિરૂદ્ધ બેલવા માટે સ્ત્રાહિત થાય તેવા વચને બેસવા માટેના વિચાર કરવા નહિ.
(૫) વચનથી જૂઠું બોલાવડાવવું નહિ ભય અને લાલચથી કરાવાયેલા કાર્યોની પ્રશંસા કરવી નહિ.
Jain Educationa international
For Personal and Private Use Only
www.jainelibrary.org