________________
૨૦
આજે જ્યારે ચરમ તીપતિ શ્રી મહાવીર સ્વામીજીને નિર્વાણ પામ્યાને માત્ર ૨૫૧૪ વર્ષ થયા છે, તેમ છતાં પાંચમા આરાના કાળના પ્રભાવ-વિશેષથી શ્રી જીન ભાષિત શ્રુત (વાણી) સ''ધે અનેક બ્રાંતિએ સવા પામી છે તે આત્માથી -આત્મા માટે ખરેખર ઘણા જ ખેદના વિષય છે, તેમ છતાં જે કાંઇ મચેલ છે અને મેળવી શકાય છે. તે થકી ષણ શ્રી જીનવાણીના તાગ મેળવી શકાય છે. તે કાંઈ ઓછા હર્ષોંની વાત નથી
આા માટે જણાવવાનુ` કે સ` શ્રી તી'કર ભગવાને અવશ્ય પાંચ કલ્યાણક હાય છે, તેમાં તેએ સ્વય બુદ્ધ-બુદ્ધ હોવાથી જ્યારે દીક્ષા ગ્રહણ કરે છે, તે વખતે મેાક્ષ-પુરૂષાર્થ પ્રતિ અન્ય આત્માએાને પ્રેરણારૂપ શ્રી કરેમિ ભ`તે સૂત્રના સ્વમુખે ઉચ્ચાર (પ્રતિજ્ઞા) કરે છે. આ કરેમિ ભતે સૂત્ર પાઢ તા મેાક્ષાભિલાષી આત્માએ આજે પણ દીક્ષાગ્રહણ સમયે-પ્રતિજ્ઞાથે પચ્ચક્રૃખાણ કરવા પૂર્વક શ્રી સંઘ સમક્ષ નીચે મુજબ ઉચ્ચાર કરી પેાતાના આત્માને મેાક્ષ-પુરૂષાર્થ પ્રતિ ઉદ્યમવંત રાખવા કરતા હોય છે.
પ્રયત્ન
‘કરેમિ ભંતે ! સામાઈય', સવ્વ' સાવજ' જોગ' પચ્ચખામિ, જાવજજીવાએ, તિવિહ‘ તિવિહેણુ', મણેણુ', વાયાએ, કાએણુ, ન કરેમિ, ન કારવેમિ, કરંત. પિ અન્ન ન સમજાણુામિ, તસ્મ ભ’તે ! પડિમામિ, નિંદામિ, ગહિામિ, અપ્પાણુ' વાસિરામિ. આ સાથે પાંચ મહાવ્રતાના પથ્ નીચે મુજબ મેક્ષા -સાધવા પ્રતિ સ્વીકાર (પ્રતિજ્ઞાપૂર્વક) કરતા હોય છે. (૧) સવ્વુ' પાણાઇવાયા વેરમણ' (૨) સન્ત્ર' મુષાવાયાએ વેરમણુ' (૩) સવ્વ અન્નિાદાણા વેરમણુ' (૪) સવ્વુ' મેહુણા વેરમણું (૫) સન્નાએ પરિગ્ગહાએ વેરમણું.
આ પાંચ મહાત્રતાના પાલન સબ'ધે વિશેષથી ૪૫ ભાંગાનું સ્વરૂપ આ સાથે જણાવેલ છે. જે મેક્ષાથી આત્માને જરૂરથી સહાયક થશે એમ અમારૂં માનવુ' છે. વળી સાથે શ્રી બૃહત-કલ્પ સૂત્રાનુસારે પરમપૂજ્ય શ્રી દેવચ`દ્રજી મહારાજે રચેલી પાંચે મહાત્રતાના પાલન સમધેની પાંચ પાંચ ભાવનાના સ્વરૂપને જણાવનારી સજ્ઝાયા પણ આ સાથે જણાવેલ છે. આથી પણ આરાધક આત્માને જરૂરથી આરાધના સંબંધે નિશાધ પ્રાપ્ત કરવામાં જરૂરથી સુગમતા પ્રાપ્ત થઈ શકે તેમ છે એમ અમારૂ માનવુ છે.
એજ સુજ્ઞેષુ કિ. બહુના વી. સિદ્ધાંત પાક્ષિક પડિત શાંતિલાલ કેશવલાલની વદના સ્વીકારશે। તા. કે, : સાધકે આ વાત ખાસ ધ્યાનમાં રાખવાની છે કે સાધ્ય ભાવમાં (નિશ્ર્ચયથી) સામાયિકમાં રહેવાનું છે, જ્યારે શ્વાધનામાં (વ્યવહારથી) સાદ્યયેાગ પ્રવૃત્તિને ત્યાગ કરવાના છે.
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org