________________
૨૨૨
સમસ્ત ચૌદ રાજલકના અંતે ઉપર છત છત્ર તુલ્ય ૪૫ લાખ જન લાંબીપહેળી, શુભ, સૂમ, મનોહર સુગધીયુક્ત-પવિત્ર પરમ પ્રકાશમય ઈશદ પ્રાશ્મારા નામની પૃથ્વી (સિદ્ધશીલા) તે વિષે સર્વ કર્મોને ક્ષય કરી-સિદ્ધ થયેલા સર્વે કેવલી પરમાત્માએ સાદી-અનંતકાળ ત્યાં સ્થિરપણે રહે છે.
संसारविषयातीतं, मुक्तानामव्ययं सुखम् । अव्याबाधमिति प्रोक्त, परम परमर्षिभिः ॥
પર-પુદ્દગલ દ્રવ્યના સંગ સંબધે ઈન્દ્રિયેના વિષયભૂત ક્ષણિક સુખથી ભિન્ન વરૂપી આત્માના સહજ ગુણના અવ્યાબાધ પરિણામવાળું સિદ્ધ પરમાત્માઓને જે શાશ્વત સુખ હોય છે, તેનું વર્ણન કરી શકાય તેમ નથી. તેમજ તેવું અનુપમ સુખ અન્યત્ર કેઈ આત્માને હેતું નથી.
प्रत्यक्षं तद्भगवता-महतां तैश्च भाषितम् । गृह्यतेऽस्तीत्यतः प्राज्ञै-न च्छमस्थ-परीक्षया ॥
સિદ્ધ પરમાત્માના પરમ સ્વરૂપને પ્રત્યક્ષથી (આત્મ પ્રત્યક્ષથી) જોનાર અને જાણ નાર શ્રી કેવળી ભગવતેએ જણાવ્યા મુજબ ઉત્તમ આત્માએ તેને જ્ઞાન-શ્રદ્ધાનથી જાણીને, તે સુખને પ્રાપ્ત કરવા માટે મેક્ષ-પુરૂષાર્થે કરી આત્મ સાધના કરતા હોય છે. પરંતુ તેનું સાચું સ્વરૂપ કેઈપણ છદ્મસ્થને ગમ્ય (પ્રત્યક્ષ) હેતું નથી.
છે પ્રશસ્તિ છે इदमुच्चै गरवाचकेन, सत्त्वानुकम्पयादृब्धम् । તરવાથમિટ્સ, સ્પણકુમાાતિના શાણ છે यस्तत्त्वाधिगमाख्य, ज्ञास्यति करिष्यते च तत्रोक्तम् । सेोऽव्याबाधसुखाख्यं प्राप्यस्यत्यचिरेण परमार्थम् ॥
ભાવિના ભવ્ય જીવો ઉપરની અનુકંપા વડે કરીને, ઉચ્ચ નાગર શાખાના વાચક ઉમાસ્વાતિજીએ આ તરવાથધિગમ નામનું શાસ્ત્ર (સૂ) સ્પષ્ટ ભાવે રહ્યું છે. આથી જે કે આત્મા આ તત્વાર્થાધિગમ સૂત્રને જાણીને (ભણીને) તેમાં કહેલા અર્થ મુજબ વર્તશે. તે આત્મા થડા વખતમાં અવ્યાબાધ (મેક્ષ) સુખને પ્રાપ્ત કરવાવાળા થશે.
જોકે આ તવાર્થ સૂત્રના રચયિતા સંબધે આજે ઉપલબ્ધ ગ્રંથમાં અનેક ભિન્નભિન્ન તેમજ પરસ્પર અસંબંધક હકીકતે જોવામાં આવે છે. તેમ છતાં એક વાત એકી મતે સપષ્ટ છે કે આ તત્વાર્થ સૂત્રને સમસ્ત જૈન આલમે આત્માથે–પ્રમાણ માન્યું છે.
લી. સિ. પા. પં. શાં. કે.
Jain Educationa international
For Personal and Private Use Only
www.jainelibrary.org