________________
૨e
છેડા સામાયિક, છેદે પસ્થાપનીય-પરિહાર વિશુદ્ધિ સક્ષમ સંપરાય અને યથાખ્યાત એ પાંચે ચારિત્ર પાળીને મોક્ષે ગયેલા છે એમ જાણવું. - (૭) પ્રત્યેક બુદ્ધ બધિત ભાવનું અ૫બહુવઃ સ્વયં બુદ્ધ તીર્થકરો) મે ગયેલા સૌથી છેડા, તેથી પ્રત્યેક બુદ્ધ સંખ્યાતણા અને તેનાથી અનુક્રમે નપુંસક લિંગથી, સ્ત્રી હિંગથી તેમજ પુરૂષ લિંગે મોક્ષે ગયેલા સંખ્યાત ગુણા બુદ્ધ-બધિત પણે મેક્ષે ગયેલા જાણવા.
(૮) જ્ઞાન સંબંધી અ૫બહુત્વ : મુખ્યપણે તે કેવળી ભગવતે જ એ છે જાય છે. પરંતુ બે જ્ઞાન તે મતિજ્ઞાન અને શ્રતજ્ઞાનથી કેવળજ્ઞાન પ્રાપ્ત કરી ક્ષે ગયેલા
સૌથી થોડા જાણવા. તેનાથી મતિ-મૃત-અવધિ અને મન:પર્યવ જ્ઞાન એ ચાર જ્ઞાન પ્રાપ્ત કરીને મેક્ષે ગયેલા સંખ્યાત ગુણ જાણવા. જયારે મતિ-બુત અને અવધિજ્ઞાન એ ત્રણે જ્ઞાન પ્રાપ્ત કરીને મેક્ષે ગયેલા પૂર્વે જણાવેલાથી પણ સંખ્યાત ગુણા જાણવા.
(૯) અવગાહનાનું અ૫બહુત્વ : જધન્ય અવગાહનાએ સિદ્ધ થયેલા સર્વથી થડ જાણવા, તેનાથી ઉત્કૃષ્ટ અવગાહનાએ સિદ્ધ થયેલા અસંખ્યાત ગુણા જાણવા, તેનાથી યવ-મધ્યમ અવગાહનાએ સિદ્ધ થયેલા સંખ્યાત ગુણા જાણવા, તેનાથી યવમધ્યમની ઉપરની અવગાહનાએ સિદ્ધ થયેલા અસંખ્યાત ગુણ જાણવા, તેનાથી થવ-મધ્યમની નીચેની અવગાહનાએ તેથી વિશેષાધિક સિદ્ધ થયેલા છે એમ જાણવું. અત્રે મધ્યમ અવગાહનાના ત્રણ ભેદ પાડેલા છે.
(૧૦) અંતર સંબંધે અ૫બહત્વ : આઠ સમય સુધી નિરંતર સિદ્ધ થયેલા છો સૌથી થોડી જાણવા, સાત સમય સુધી નિરંતર સિદ્ધ થયેલા છે તેનાથી સંખ્યાત ગુણા જાણવા, તેમજ છ સમય સુધી નિરંતર સિદ્ધ થયેલા છે તેનાથી સંખ્યાત ગુણા જાણવા, તેમજ અનુક્રમે પાંચ સમય સુધી, ચાર સમય સુધી, ત્રણ સમય સુધી અને બે સમય સુધી નિરંતર સિદ્ધ થયેલા છે અનુક્રમે સંખ્યાત-સંખ્યાત ગુણ અધિક જાણવા.
(૧૧) સંખ્યા સંબંધે અહ૫બહત્વ : એકી સાથે એકસોને આઠ મેક્ષે ગયેલા સૌથી થોડા છે જાણવા જ્યારે ૧૦૭ થી ૫૦ સુધી અનુક્રમે એક એક ઓછી સંખ્યાએ એક-એકથી અનંત ગુણ મોક્ષે ગયા છે એમ જાણવું. વળી ૪૯ થી ૨૫ સુધી અનુક્રમે એક-એકથી ઓછી સંખ્યાએ એકએકથી અસંખ્ય ગુણ મેક્ષે ગયેલા જાણવા. તેમજ ૨૪ થી ૧ સુધીના અંકે અનુક્રમે એક–એક સંખ્યાત ગુણ મેલે ગયેલા છે એમ જાણવું. અત્રે એ જણાવવું ખાસ જરૂરી છે કે આ બધી હકીક્તા હાલમાં પ્રાપ્ત થાયતના આધારે જણાવવામાં આવી છે. વિશેષ (અપેક્ષા વિશેષે પણ) ગીતાર્થ ગુરૂગમથી મેળવી લેવું.
Jain Educationa international
For Personal and Private Use Only
www.jainelibrary.org