________________
૧
સજ્ઞ અને સવ`દશી શ્રી કેવળી ભાષિત જગત સ્વરૂપને યથાર્થ અવિરૂદ્ધે જાણવાશ્રદ્ધા કરવા માટે સૌ પ્રથમ કેવળી ભગવ ંતાના કેવળજ્ઞાનને ગુરૂગમથી યથાર્થ અવિરૂદ્ધ સમજવુ' જરૂરી છે. અન્યથા દૃષ્ટદૃષ્ટ અન`ત પદાર્થોના અન`ત ત્રિકાલિક, અનતા અન’ત ભાવામાં શ્રદ્ધા થવી મુશ્કેલ છે. કારણ કે સિદ્ધ ભગવાની સખ્યાના સબંધમાં શાસ્ત્રમાં જણાવેલ નીચેની ગાયાના અર્થમાં શ્રદ્ધા કરવી અનિવાય આવશ્યક છે.
'जइयाइ होइ पूच्छा जिणाणं मग्गमि उत्तरं तझ्या
sara निगोयस्स अनंत भागो सिद्धि गओ ॥'
અર્થ : જ્યારે પણ શ્રી જિનેશ્વર ભગવંતના માર્ગોમાં પ્રશ્ન થાય કે હાલમાં કેટલા જીવા સિદ્ધમાં ગયેલા છે. ત્યારે એક જ જવાબ હોય છે કે એક નિગેાદના અન'તમે। ભાગ માક્ષે ગયેલા છે.”
નિગેાદ : સૂક્ષ્મ સાધારણ વનસ્પતિકાયના જીવાનુ શરીર અ'ગુલના અસ'ëાતમાં ભાગનુ' હાય છે તેમજ તેને અ ંતર્મુહૂર્તના આયુષ્યવાળા જાણવા. આ જીવા ચૌદ રાજલેાકમાં વ્યાપીને રહેલા છે. આ જીવાને કાઈ મારતું નથી અને તેએ પણ કાઈ જીવને મારતા નથી. એટલે કે તે કાઇના ખળ્યા ખળતા નથી અને તેઓ પણ કોઈને બાળતા નથી. આ સૂક્ષ્મ સાધારણ વનસ્પતિકાયના નિગેાઢીયા જીવના એક શરીરમાં સિદ્ધના જીવા કરતાં અન‘તગુણા જીવા હોય છે. આવા અસ`ખ્ય શરીરાના એક ગાળા (કલ્પનાથી સમજવેા) થાય છે. આવા અસખ્ય ગાળા ચૌદ રાજલાકમાં જાણવા.
અનંતા નિગેાદીયા જીવાને એક જ શરીર હોવાથી તેમજ એક જ આહાર હૈાવાથી અને એક જ શ્વાસેાશ્ર્વાસ હાવાથી તેમજ તે (એક શરીરમાં રહેતા) સૌનું પણ એક સરખુ જ આયુષ્ય હાવાથી તેઓને સાધારણ વનસ્પતિ કાયના જીવા જાણુવાના છે. તેનુ મરણુ એકી સાથે થાય છે. પરંતુ નવિન ભવની ઉત્પતિ ભિન્ન-ભિન્ન સ્થળે ભિન્ન આયુષ્ય પ્રમાણે થાય છે
શ્રી જૈન દર્શનમાં સખ્યાતાના સખ્યાતા ભેદો જણાવેલ છે, તેમજ અસંખ્યાતાના પશુ અસંખ્યાતા ભેદો થાય છે અને અનંતાના પણ અનંતા ભેદો છે. તેમ છતાં સ્થૂલ સ્વરૂપે અસંખ્યાતના નવ ભેદો તેમજ અનતાના પશુ નવ ભેદ્ય ગીતા શુભગવ’ત પાસેથી જાણી લેવા. છેવટે જણાવવાનુ` કે શાસ્ત્રમાં જણાવેલ છે કે
'परसंगेण बंधा - मोक्खा परभावचायणे होई ।
सव्वदेोषाण मूलं, परभावानुभवपरिणामेो ॥'
અર્થ : જ્યાં સુધી જીવને પર ડૂબ્યના સંગ (શરીરના સ`બધ) છે ત્યાં સુધી
૨૮
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org