________________
૨૪
ત્રીજી જગ્યાએ એમ અનેક વખત કરતાં અલ્પ-અલ્પ પ્રમાણુ તે ઢગલી થતી જાય છે. તેમ આજે આપણને પ્રાપ્ત આગમ સૂત્રો અતિ અલ્પ-અલ્પ પ્રમાણમાં ભિન્ન-ભિન્ન સ્વરૂપે પ્રાપ્ત છે. તેથી તેમજ આગમ સૂત્રેાના ગુરૂ-પર'પરાએ અથ' પ્રાપ્ત કરેલ મહાત્મા મળવા કઠીન હાવાથી તેમજ મેટા ભાગે પુસ્તક પાનાના આધારે જ્ઞાન પ્રાપ્ત કરાતુ હાવાથી યથાર્થ અવિસંવાદી અથ પ્રાપ્ત કરવા મુશ્કેલ થઈ ગયા છે. કેમકે આગમ સૂત્રેા ત નય-નિક્ષેપ તેમજ દ્રવ્ય-ક્ષેત્ર-કાળ ભાવાદિ અનેક સ્વરૂપે-સાપેક્ષ ભાવયુક્ત છે. તેથી તેમાંથી વિસવાદી અથ તારવવા ખૂબ જ મુશ્કેલ છે. આમ છતાં આપણે પેાતે છદ્મસ્થ છીએ. આ હકીકતને ધ્યાનમાં રાખી અતીન્દ્રિય-ભાવેશ સંબધે કાઇ પણ ભાવમાં એકાંતિક પકડ કરી–દુરાગ્રહી ખની સૂત્ર સિદ્ધાંતની વિરાધના કરવી નહિ. પરંતુ માધ્યસ્થ ભાવે જે કાંઈ જ્ઞાન પ્રાપ્ત થાય તેને મુખ્યપણે પેાતાનું આત્મહિત સાધવા ભણી પ્રવર્તાવવા પ્રયત્ન કરવા. અન્યથા જો નવા મત કે પક્ષ સ્થાપી દુરાગ્રહમાં તણાવાનુ' બનશે, તે આજે પ્રાપ્ત ઉત્તમ જાતિ-કુળ સહિતના મનુષ્ય જન્મ કેવળ-શાસનની વિરાધના કરવામાં જ વેડફાઈ જશે. (૧૨) અલ્પમર્હુત્વ દ્વાર : પૂર્વે જણાવેલ અગિયારે દ્વારાને વિશેષથી અલ્પબહુત્વ દ્વારથી જણાવે છે.
(૧) ક્ષેત્ર અલ્પમહત્વ : કાઁભૂમિમાંથી કે અકર્મ ભૂમિમાંથી સ ́હરણ પામીને માક્ષે ગયેલા જીવા સવથી થાડા છે. જ્યારે તેનાથી અસ`ખ્યાત ગુણુા અધિક જીવા જન્મથી ક્રમ ભૂમિમાંથી મેક્ષે ગયેલા છે એમ જાણવુ. મીજી રીતે અધેાલેાકમાંથી એટલે મનુષ્ય ક્ષેત્ર ઉવ અધા ૧૮૦૦ ચેાજન છે. તેના મધ્ય ભાગને સમભૂતલાથી ઉપર ૯૦૦ ચૈાજનની ઉપરથી પાંડુકવન વિગેરે ક્ષેત્રોમાંથી મેક્ષે ગયેલા જીવા સૌથી ઘેાડા જાણવા. તેમજ સમભૂતલા પૃથ્વી (મેરુની તલેટીમાં આવેલ મધ્ય ચાર રૂચક પ્રદેશ) થી ૧૦૦૦ ચેાજન નીચે મહાવિદેહ ક્ષેત્રમાં કુખડી-વિજયાદિ ક્ષેત્રો આવેલા છે. તેમાંથી એટલે અધેલાકમાંથી સિદ્ધ થયેલા ઉધ્વ લેાકમાંથી ગયેલા કરતાં સખ્યાતગુણા અધિક જાણવા અને તિય ́ગ્ લેાકમાંથી તે મધેાલેાકથી પણ અધિક સંખ્યાતગુણા જીવા સિદ્ધ થયેલા જાણવા. વળી પણ જાણવુ` કે સમુદ્રમાંથી સર્વાંથી ઘેાડા સિદ્ધ થયેલા હાય છે. તેનાથી સખ્યાતગુણા અધિક દ્વીપા (ક્ષેત્ર) માંથી સિદ્ધ થયેલા જાણવા. તેમાં વળી વિશેષે જાણવુ` કે લવણ સમુદ્રમાંથી સર્વથી થાડા સિદ્ધ થયેલા છે અને કાલેાધિ સમુદ્રમાંથી તેથી સખ્યાતગુજીા મેાક્ષે ગયેલા જાણુવા.જ્યારે જમૂદ્રીપમાંથી તેમજ ઘાતકી ખંડમાંથી તેમજ અપુષ્કરવર દ્વીપમાંથી અનુક્રમે સખ્યાત, સખ્યાતગુણા અધિક છવા માક્ષે ગયેલા જાણવા,
(૨) કાલ અપબહુત્વ : યદ્યપિ કોઈપણ કાળે જીવ સિદ્ધમાં જઈ શકે છે. તેમ છતાં ઉપચારથી સમજવાનું કે ઉત્સર્પિણી કાળમાં સૌથી થાડા જીવા, જ્યારે
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org