________________
૨૧૩
૨
ભાગની અવગાહનાએ આત્મપ્રદેશાને ઘન અયાગી ગુણસ્થાનકે આવતા પહેલા કરેલ
3
હાવાથી તે અવસ્થાએ જ તે આત્મા (અરૂપી ભાવે) સમશ્રેણીએ સીધા જ એક સમય માત્રમાં (અસ્પૃશઢ ગતિએ) મેક્ષમાં જઇ પૂર્વે જ્યાં અનંતા સિદ્ધ પરમાત્માઓના આત્મ પ્રદેશેા રહેલા છે. તેમાં (કોઈને પણ અરૂપી-અવ્યાબાધ ગુણ પરિણમને કરી ખાધા પીડા ઉપજાવ્યા સિવાય) ભળી જાય છે અને ત્યાં પેાતાના આત્મપ્રદેશામાં રહેલા જ્ઞાનાદિ અનતા–અન'ત જ્ઞાયિક ગુણામાં અવ્યાબાધપણે પરિણમતાં થકાં સાદી-અન તેાકાળ (જન્મમરણ રહિત સ્વરૂપે) ત્યાં જ રહે છે. તેમ છતાં જ્ઞાન ગુણુની નિર્માળ વિશુદ્ધિએ કરીને સ લેાકાલેાકના સમસ્ત ત્રિકાલિક ભાવાને જાણતા દેખતા હોય છે. ઉપર જે અનુરૂલઘુ ગુણધર્મ નું પરિણમન જણાવ્યુ' તે સબધે વિશેષે જણાવવાનુ કે વ્યવહારનય દષ્ટિએગુરૂપદાર્થ નીચે ગતિ કરવાવાળા હાય, લઘુ પદાર્થ ઉર્ધ્વ'ગતિ કરવાવાળા જાણવા અને ગુરૂ-લઘુ પરિણામ તિōગતિ કરવાવાળા હોય છે. જયારે અનુલઘુ પરિણામી દ્રવ્ય ઉપર નીચે કે તિાઁગમે તે ગતિ કરવા શક્તિમાન હાય છે. આ જ રીતે નિશ્ચયનયદૃષ્ટિએ– અગુરૂ-લઘુ-ભાવમાં પરિણામ પામતાં પાંચે અસ્તિકાય ફ્રેન્ચેા નિર'તર ઉત્પાદ્પરિણામ અને વ્યય પરિણામ તેમજ ધ્રુવ પરિણામ એ ત્રણે ભાવમાં પિરણામી હાવા છતાં કેવળ સ્વ-સ્વગુણ પર્યાય સ્વરૂપમાં જ પરિણામતાં રહે છે. આમ છતાં કાઈ દ્રવ્ય કેાઈ અન્ય દ્રવ્ય સ્વરૂપે કયારેય ખની જતુ નથી, પરંતુ પ્રત્યેક આત્મ દ્રવ્યેા પ્રત્યેક કાળે પાત પેાતાના શુદ્ધેશુદ્ધ ગુણ સ્વરૂપમાં જ ઉત્પા-વ્યય-ધ્રુવપણે પરિણામ પામતાં હોય છે. આથી નિશ્ચય દૃષ્ટિએ સકળ શ્રી સિદ્ધ પરમાત્માઓને પાતપેાતાના શુદ્ધ ગુણ-પરિણમન ભાવ એજ તેમની નિશ્ર્ચય અવગાહના જાણવી. કારણ કે સૂત્રકારે પ્રથમ જણાવેલ છે કે મુળ વર્ચાચવત્ ટૂચક્, અ. ૫. સૂ ૩૭.
(૧૦) અન્તર : કોઇ એક આત્મા મેક્ષે ગયા પછી તુરત જ ખીજે જીવ મેહ્ને જીય તેને નિર'તર સિદ્ધ કહેવાય આ રીતે નિરાંતર સિદ્ધ જવાપણુ* જઘન્યથી એ સમય સુધી ચાલુ રહે છે અને ઉત્કૃષ્ટથી આઠ સમય સુધી નિરતર સિદ્ધ થાય છે. તેમજ કાઈ એક જીવ મેક્ષે ગયા પછી અમુક વખત બાદ જે કોઈ જીવ સિદ્ધમાં જાય છે તેને સાત'રસિદ્ધ કહેવાય છે. આ રીતે બન્ને સિદ્ધ થનાર આત્માની વચ્ચે કાળનુ અમુક અંતર પડે છે. તે અંતર જન્યથી એક સમયનુ અને ઉત્કૃષ્ટથી ૬ (છ) માસનુ' હોય છે,
(૧૧) સખ્યા : એક સમયમાં જધન્યથી એક સિદ્ધ થાય છે અને ઉત્કૃષ્ટથી એકાને આઠ થાય છે. (ઉત્કૃષ્ટ ૫૦૦ ધનુષ્યની અવગાહનાવાળા) અત્રે એ જાણવુ' ખાસ જરૂરી છે કે હાલમાં આપણી પાસે જે આગમ સૂત્ર પ્રાપ્ત છે અને થઇ રહ્યા છે. તે જેમ એક ધૂળની ઢગલી એક જગ્યાએથી બીજી જગ્યાએ અને ખીજી જગ્યાએથી ઉપાડી
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org