________________
૨૧૨
લેનું સ્વરૂપ ૬ઠ્ઠા ગુણસ્થાનકમાંથી માંડી છેલા ૧૪ મા ગુણસ્થાનક સુધીનું સ્વરૂપ વિસ્તારથી જણાવી ગયા છે. તેમાં એટલું ખાસ સમજવું જરૂરી છે કે કેઈપણ જીવ યાખ્યાત ચાત્રિ એટલે મેહનીયાદિ સર્વ કર્મોને ક્ષય કર્યા સિવાય મે ક્ષે ગયા નથી, જતા નથી અને જશે પણ નહિ.
(૭) પ્રત્યેક બુદ્ધ-બધિત : જે કે શ્રી તીર્થકર ભગવતોને કોઈને પણ ઉપદેશ થાંભળવાને હેતે નથી, કેમકે તેઓ તે યવન કલ્યાણ થી જ મતિજ્ઞાન, શ્રુતજ્ઞાન અને અવધિજ્ઞાન. એ ત્રણે જ્ઞાન સહિત ઉત્તમ સમ્યકત્વ ગુણે કરી યુક્ત હોય છે. તેથી તેઓ તે સ્વયં બુદ્ધ હોય છે. પરંતુ જે કેઈ એક આત્માઓ અન્યના ઉપદેશ વિના સંયમી જીવન જીવ્યા સિવાય પિતાની ભવિતવ્યતાના ચગે કરી કેઈ એક નિમિત્તે વૈરાગ્ય પામી ક્ષપક શ્રેણી માંડી કેવળી થઈ મોક્ષે જાય છે. તેઓને પ્રત્યેક બુદ્ધ-સિદ્ધ-શાસ્ત્રમાં જણાવેલા છે, અને જેઓ અન્યના ઉપદેશાનુસારે સંયમી બની કેવળજ્ઞાન પામી મેસે ગયા છે. તેઓને શાસ્ત્રમાં બુદ્ધ-બધિત સિદ્ધ કહ્યા છે.
(૮) જ્ઞાન : પ્રત્યેક આત્માનો સર્વ શેયને જાણવાને (કેવળ) જ્ઞાન સ્વભાવ છે. પરંતુ તે કેવળજ્ઞાન ગુણ ચિત્ર-વિચિત્ર સ્વરૂપે પાંચ પ્રકારના કર્મોથી અવરાયેલે હેવા છતાં પ્રત્યેક સંસારી આત્મામાં મતિ-શ્રુતજ્ઞાનની કિચિત નિરાવર્ણતા વડે દરેક સંસારી આત્માને જ્ઞાનગુણને ક્ષયે પશમ અવશ્ય વતંતે હોય છે. આ ક્ષયપશમિક જ્ઞાનના, જેકે મતિજ્ઞાન-શ્રુતજ્ઞાન-અવધિજ્ઞાન અને મનઃ પર્યવજ્ઞાન એ ચાર ભેદે છે. આથી જે જે છ જેટલો એટલે જે જે જ્ઞાનાવરણીય કર્મોને ક્ષયે પશમ પ્રાપ્ત કરેલ હેય છે. તે જ્ઞાનગુણની લબ્ધિ વડે તે જીવ ઉપયે ગાનુસાર તથા સ્વરૂપે ય ભાવને જાણી શકે છે.
જ્યારે કેવળજ્ઞાન તે સર્વથા શાનાવરણીય કર્મોને સર્વથા ક્ષય કરવા થકી જ પ્રાપ્ત ધતું હેઈ, કેવળી પરમાત્માએ તે સહજ ભાવે (ઉપગ મૂકયા વિના) સકળ ય પદાર્થોને (ભાવ) સર્વથા-નિરંતર જાણતા-દેખતા હોય છે. (આવા કેવળજ્ઞાનની પ્રાપ્તિ માટે જગતમાં રહેલા પદાર્થોના શુભાશુભ ભાવ પ્રતિ આમ હિતાર્થે તેઓ સંબંધી-વ્યક્ષેત્ર-કાળ-ભાવાદિ સંબંધ હે પાદેયતાને વિવેક કરે અનિવાર્ય આવશ્યક છે) તે માટે પૂર્વે જણાવેલ મતિ-શ્રત યા અવધિજ્ઞાન કે મન પર્યાવજ્ઞાનનો ક્ષયે પશમ જરૂરી છે. તે માટે ૨-૩-૩-૪ પ્રકારના શપથમિક જ્ઞાનના બળે જીવ પ્રથમ મેહનીય કર્મોને (૨૮ પ્રકૃતિને) સર્વથા ય કરી, કેવળજ્ઞાન પ્રાપ્ત કરીને પછી જ સર્વ કર્મોને ક્ષય કરી ક્ષે જાય છે.
(૯) અવગાહના : ઉત્કૃષ્ટથી પાંચસે ધનુષ્યની કાયાવાળા આત્મા જ ક્ષે જઈ શકે છે અને જઘન્યથી બે થી માંડી સાત હાથ સુધીની કાયાવાળા આત્માઓ પણ મેસે થઈ શકે છે. આથી મેક્ષે જનાર આત્માનું મનુષ્ય ભવનું જેટલું શરીર હોય છે. તેની
Jain Educationa international
For Personal and Private Use Only
www.jainelibrary.org