________________
૨૧૦ શ્રી શ્રેયાંસ પ્રભુ તણે, અતિ અદ્દભૂત સહજાનંદ રે ગુણ-ઈ-વિધ-ત્રિક પરિણમ્યો, એમ ગુણ અનંતનો છંદ રે મુનિચંદ જિર્ણ અમંદ દિણંદ પરે, નિત્ય દીપતે સુખકંદરે
-સુનિચંદ (૧) નિજ શાને કરી પ્રેયન, જ્ઞાયક જ્ઞાતાપદ ઈશ રે દેખે નિજ દર્શને કરી, નિજ દશ્ય સામાન્ય જગીશ રે-મુનિચંદ (૨) નિજ રમ્ય રમણ કરી, પ્રભુ ચારિત્રે રમતા રામ રે ભોગ્ય અનંતને ભેગ, ભોગે તેણે ભક્તા વામ રે-મુનિચંદ (૩) દેય દાન નિત દીજતે, અતિદાતા પ્રભુ સ્વયમેવ રે પાત્ર તમે નિજ શક્તિના, ગ્રાહક–વ્યાપકમય દેવ રે-મુનિચંt () પરિણામી કારજ તણે, કર્તા ગુણ કરણે નાથ રે અક્રિય-અક્ષય-સ્થિતિમયી, નિકલંક અનતી આય ર-મુનિચંદ (૫) પરિણામી સત્તાતણે, આવિર્ભાવ-વિલાસ-નિવાસ રે સહજ અકૃત્રિમ અપરાશ્રયી, નિવિકલ્પને નિઃપ્રયાસ રે-મુનિચંદ (૬) પ્રભુ-પ્રભુતા સંભારતાં, ગાતાં કરતાં ગુણ ગ્રામ રે સેવક સાધનતા વરે, નિજ સંવર પરિણતિ પામ રે-મુનિચંદ (૭) પ્રગટ તત્વતા ધ્યાવતા, નિજ તત્વને ધ્યાતા થાય રે તત્વ રમણ એકાગ્રતા, પૂરણ તવે એહ સમાય રે-મુનિચંદ (૮) પ્રભુ દીઠે મુંજ સાંભરે, પરમાતમ પૂર્ણાનંદ રે
દેવચંદ્ર જિનરાજના, નિત્ય વદ પય અરવિંદ રે-મુનિચંદ (૯) ઉપર મુજબનું શ્રી સિદ્ધ પરમાત્માનું સ્વરૂપ જેમણે શાસ્ત્રાર્થથી અવિરૂદ્ધ જાણ્યું છે, શ્રદ્ધા કરી છે અને તે પ્રતિ રૂચિ જાગ્રત કરી છે તેવા આમાઓ ક્યારેય પાખંડી
ના–પાશમાં પડતા નથી, અન્યથા ધર્મ ઢોંગીઓથી આ જગત સદાય ઉભરાતું રહ્યું છે.
क्षेत्रकालगतिलिङ्गतीर्थचारित्रप्रत्येक बुद्धबोधित ज्ञानाऽवगाहनाऽन्तर संख्याऽल्पबहुत्वतः साध्याः ॥७॥
વિશેષત : સૂત્ર સિદ્ધાંતાનુસારે શ્રી સિદ્ધ પરમાત્માના સ્વરૂપને નીચે જણાવેલા ૧૨ (બાર) દ્વારથી યથાર્થ અવિરૂદ્ધ ભાવે જાણવું જરૂરી છે.
(૧) ક્ષેત્ર : મુખ્યપણે પંદર કર્મભૂમિમાંથી મનુષ્ય જ ક્ષગતિમાં જાય છે તેમ છતાં સંહરણાદિની અપેક્ષાએ સમગ્ર મનુષ્ય ક્ષેત્ર (૪૫ લાખ યજન પ્રમાણુ) માંથી પણ મનુષ્ય જ મેક્ષમાં જાય છે.
Jain Educationa international
For Personal and Private Use Only
www.jainelibrary.org