________________
વિરતિભાવે જીવન જીવી રહ્યા છે. તેવા સાધુ-સાધ્વી-શ્રાવક-શ્રાવિક રૂપ શ્રી સંઘની યથાશક્તિ સેવા ભક્તિ કરી રહ્યા છે. તેવા સમ્યફદષ્ટિ જેને એ પણ મોક્ષપદને આરાધના કરવા માટે નીચે મુજબ જણાવેલ સ્તવનેથી નિરંતર મોક્ષપદનું ધ્યાન કરવું જરૂરી છે. અત્રે એટલું ખાસ જણાવવું જરૂરી છે કે આચા' એ આગમ વચન તેમજ “gis૬૬ વાગ્રામ’ એ વેદ વચનને યાદ્વાદથી જઠ્ઠા અર્થો કરી અનેક પાખંડી કુગુરૂઓ જગતને પોતાની માયાજાળમાં ફસાવતા રહે છે. તેનો ખરો અર્થ એ છે કે અસંખ્યાત પ્રદેશ પ્રત્યેક આત્મતત્વ પ્રતિપ્રદેશી સિદ્ધાત્મના ધ્યાન સંબંધે ભિન્ન ભિના પરિણામી હોય છે. પરમ પૂજ્ય પ્રાતઃ સ્મરણીય, અધ્યાત્મયોગીરાજ શ્રી આનંદઘનજી કૃત વીશી સાર્થ નામની અમે એ પ્રસિદ્ધ કરેલી પુસ્તિકામાં પા. ૧૪૮ ઉપર શ્રી
મહાવીર સ્વામીનું સ્તવન ચરમ જીનેશ્વર વિગત સ્વરૂપનું રે, ધ્યાવું કેમ? સ્વરૂપ સાકારી વિણ ધ્યાન ન સંભવે રે, એ અવિકાર અરૂપ-ચરમ (૧) આપ સ્વરૂપે આતમમાં રમે રે, તેહના ઘુર બે ભેટ અસંખ્ય ઉકોસે સાકરી પદે રે, નિરાકારી નિભેદ-ચરમ (૨) સુખમ નામ કરમ નિરાકાર જે રે, તેહ ભેદે નહિ અંત નિરાકાર જે નિર્ગત કર્મથી રે, તેહ અભેદ અનંત-ચરમ (૩) રૂપ નહિ કહિયે બંધન ઘટયું રે, બંધન મોફખન કેય બંધ ફખ વિણ સાદિ અનંતનું રે, ભગ સંગ કિમ હેય-ચરમ (૪) દ્રવ્ય વિના તિમ સત્તા નવિ લહે રે, સત્તાવિશુ યે રૂપ રૂપ વિના કિમ સિદ્ધ અનંતના રે, ધ્યાવું અકળ સ્વરૂપ-ચરમ (૫) આતમતા પરિણતિ જે પરિણમ્યા રે, તે મુજ ભેટાલે તદાકાર વિણ મારા રૂપનું રે, દયાવું-વિધ પ્રતિષેધ–થરમ (૬) અંતિમ ભવ-ગ્રહણે તું જ ભાવનું રે, ભાવશું શુદ્ધ કવરૂપ
તઈએ આનંદ ઘન પદ પામશું રે, આતમ રૂપ અનુપ-ચરમ () શ્રી સિદ્ધ પરમાત્માએ પિતાના સહજ કવિ ભાવે, પિતાના અનંત અક્ષય સ્વગુણ સ્વરૂપમાં નિરંતર અવ્યાબાધપણે કેવા સ્વરૂપે પર્યાય પરિણમન પામી રહેલા છે તે કાર્ય-કારણ અને ક્રિયાની ઝાંખી કરાવાતું પરમ પૂજ્ય શ્રી દેવચંદ્રજી કૃત વીશીનું (૧૧) અગિયારમાં શ્રી શ્રેયાંસનાથ સ્વામીનું સ્તવન અમોએ પ્રસિદ્ધ
કરેલી ચોપડી પાના નં. ૮૦ થી ૯
Jain Educationa international
For Personal and Private Use Only
www.jainelibrary.org