________________
૨૦૦
આત્મતત્વના ષસ્થાનનું સ્વરૂપ જૈન ધમ અને સ્યાદ્વાદની પુસ્તિકામાંથી જોવુ જરૂરી છે.
पूर्व प्रयोगादसंगत्वाद् बन्धच्छेदात् तथागति परिणामाच्य તાતિ: ॥ ૬॥
પૂર્વ પ્રચાગ તે ક્રના 'ધનથી અળગા થવાની આત્માની પ્રક્રિયા અને અસંગપણાથી એટલે તે અયેગી કેવળી પરમાત્માઓને દ્રવ્યથી કે ભાવથી કાઇને પણ સંગ ન હાવાથી અને અન્ધ વિચ્છેદાત્ એટલે આયુષ્યના છેલ્લા સમયની પૂર્વેના સમયે જેમણે બાકી રહેલા સ કર્મીને તિબુક સ`ક્રમથી છેલ્લા સમયની સ્થિતિમાં નાંખેલા છે તે સ કર્મોના બંધનને છેલ્લા સમયે ભેાગવી સર્વ કર્મના બધના છેી નાંખેલા છે. તેથી તેમજ આત્મદ્રવ્ય (તત્વ) ની સ્વભાવથી ઉધ્વ જવાની પરિણતી હાવાથી તેઓ અસ્પૃસ'દૃગતિએ એટલે કે એક જ સમય માત્રમાં પૂર્વે જણાવેલ (સિટિલા ઉપર) સિદ્ધતિએ સિદ્ધમાં જાય છે. ત્યાં પણ તેઓ સિદ્ધશીલાને સ્પશી'ને રહેલા નથી. કેમકે સ્વસ્વરૂપે તે સિદ્ધ આત્મા અમૂર્ત છે અને અનુરૂલઘુ પરિણામવાળા હાવાથી જ્યાં એક સિદ્ધ પરમાત્માનો પ્રદેશે! છે ત્યાં જ (તે આદેશ પ્રદેશમાં) અનતા સિદ્ધ પરમાત્માના પ્રદેશેા પણ રહેલા છે. તેમ છતાં પ્રત્યેક સિદ્ધ ૫૨માત્માએ પતતાની સ્વગુણુ સત્તાએ ભિન્ન-ભિન્ન પરિણામી હાય છે, કેમકે પ્રત્યેક આત્મા સ્વતંત્ર ભાવે એકાકી ભિન્ન દ્રવ્ય છે.
સવે નિદ્ધ પરમાત્માએ પૂર્વે પેાતાના આઠ કર્મોના બંધના દૂર કરેલા ઢાવાથી તે પેતાના સહજ શુદ્ધ આઠ આત્મિક ગુણ ધર્મોમાં નિરંતર (સમયે-સમયે) અગુરૂ લઘુ ભાવે પરિણામ પામતાં થકાં તે અનત જ્ઞાનાદિ પરિણામ સ્વરૂપી અનંત સુખના ભે ક્તા પણ છે. તેઓ (૧) કેવજ્ઞાન (૨) કેવળ દĆન (૩) ક્ષાયક સમ્યક્ત્વ (૪) અક્ષય સ્થિતિ (૫) અરૂપી (૬) નગુરૂ॰ઘુ અને (૭) અન`તવીય ગુણુમાં (૮) અવ્યાબાધપણે નિરંતર પરિણામ પામ્યા કરે છે. આવી સિદ્ધ દશાને પ્રાપ્ત કરવા માટે શ્રી તીર્થંકર પરમાત્માએ એ ભવ્ય જીવાને ઉપદેશ આપીને મેાક્ષપદ પ્રાપ્તિની આરાધના કરવા માટે સવર–નિશ તત્વના વ્યવહાર યુક્ત શ્રી ચતુર્વિધ સંઘની સ્થાપના કરી છે જેના ચેગે પૂર્વે અનંતા આત્મા મેક્ષે ગયા છે. વર્તમાનમાં પણ મેક્ષપદની આરાધના કરી રહ્યા અને જેથી ભવિષ્યમાં અવશ્ય મેક્ષપદને પામાવાળા છે તે શ્રી સધને કાટિ કૈાટિ વંદના.
પૂર્વે જણાવેલ ષટ્-સ્થાન સ્વરૂપી આત્મતત્વમાં જ્ઞાન-શ્રદ્ધાન પ્રાપ્ત કરીને જેમણે શ્રી જીનેશ્વર ભગવંતની આજ્ઞાનુસારીતામાં-અર્થાત્ ‘વધòવામાન-નિઽાયામ્' એ સૂત્ર સિદ્ધાંતમાં પેાતાના અટલ વિશ્વાસ જાહેર કરીને યથાશાક્ત-દેશ વિરતિભાવે યા તા સ
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org