________________
(૧) વ્યંજનાવગ્રહ : જેમ કેઈ માણસને શબ્દ કાને અથડાતાં ઉપયોગ થકી બેધ
થાય કે મને કેઈએ સાદ પાડયા, બેલાવ્યો. એ બેધ તે વ્યંજનાવગ્રહ. (૨) અર્થાવગ્રહઃ ઘટે સાંભળીને કેઈ સ્ત્રીને કે કઈ પુરૂષને અથવા અમુકને
આ શબ્દ છે. એ બંધ થશે તે અર્થાવગ્રહ. (૬) ઈહા . તેણે મને શા માટે ઘાટે પાડશે? એવી વિચારણા કરવી તે ઈહા. (૪) અપાય ? મને આ (ચક્કસપણે) માણસે, આ (ચક્કસ કારણ) માટે ઘાટે
પાડેલ છે એ નિશ્ચય કરવો તે અપાય. (૫) ધારણ : તેના ત્રણ પ્રકાર છે. (૧) અવિશ્રુતિ (ધારાવાહી જ્ઞાન અથવા
અનુભવ) (૨) વાસના (સંસ્કાર) (2) સ્મૃતિ (સ્મરણ). ઉપરના પાંચે ભેદે પૂર્વોત્તર ભાવે કાર્ય-કારણ રૂપ હોય છે અને પ્રત્યેકના નીચે મુજબ બાર ભેદ થાય છે. (૧) બહુગ્રાહી : (૨૦) માણસના બેન્ડ (વાજાવાળાઓ) માં કેટલા કેટલા કયા
કયા પ્રકારના વાજા વાગે છે? તે જાણે તે બહુગ્રાહી. (૨) અબહુગ્રાહી : ફક્ત (૨૦) માણસને (બેન્ડને) એક જ અવાજ જાણે તે
અબહુગ્રાહી. (૩) બહુવિધગ્રાહી : અનેક વાજીમાં પ્રત્યેક વાજાને સૂર ભિન્ન ભિન્ન જાણે,
તેમાં પણ કઈ એકે જે બેસૂર વગાડયું હોય તે તે પકડી પાડે (જાણે)
તે બહુવિધગ્રાહી.
(૪) અબહુવિધગ્રાહી : માત્ર અનેક પ્રકારના વાજા વાગે છે. એટલું જ જાણે તે
અબહુવિધગ્રાહી. (૫) ક્ષિપ્રગ્રાહી : શદ (અવાજ) ને તુરત જ ગ્રહણ કરે તે ક્ષિપ્રગ્રાહી. (૬) અક્ષિપગ્રાહી : શબ્દને કાંઈક સમય ગયા બાદ જાણે તે અક્ષિકગ્રાહી. (૭) નિશ્રિતગ્રાહી : અન્ય લિંગાદિકની સહાયતા વડે જાણે તે નિશ્રિતગ્રાહી.
જેમ કે આકાર, ઇગીત ઉપરથી જાણી લેવું તે. (૮) અનિશ્રિતગ્રાહી : અન્ય આકાર, ઈગીતની સહાયતા વગર જ મુખ્ય વસ્તુને
સમજી લેવી તે અનિશ્રિતગ્રાહી (૯) સંદિગ્ધ : જે બેધ (જ્ઞાન) કાંઈક સંદિગ્ધ હેય, એટલે કે આ સ્પર્શ
સુંવાળે તે છે, પણ તે ચેકસ કઈ વસ્તુને છે? તે ન જાણે તે
સંદિગ્ધગ્રાહી. (૧૦) અસંદિગ્ધ : સુંવાળા સ્પર્શને તે ચોક્કસ કઈ વસ્તુને છે તે સ્પષ્ટ જાણે તે
અસંદિગ્ધગ્રાહી.
Jain Educationa international
For Personal and Private Use Only
www.jainelibrary.org