________________
૨૦૪
(૩) વ્યવહારથી કુગુરૂને : અર્થાત્ અસ'યમી આત્માને સયમી માની જેએ તેમની નિશ્રાએ ધમ ક્રિયાઓ કરે છે. તેઓને કથચિત્ વ્યવહાર શુદ્ધિ પ્રાપ્ત થઈ શકે છે. પરંતુ નિશ્ચય શુદ્ધિથી તે તેઓ દૂર થતાં હોય છે. (વ્યવહાર સધાય નિશ્ચય સિદાય).
(૪) વ્યવહારથી કુગુરૂને . અર્થાત્ અસંયમી આત્માએ-કક્રિયાએ કરતાં દેખી, તેમજ તેમને અનેક લેાકેા વડે પૂજાતાં દેખી તેમજ તેમની સેવા-ભક્તિ કરવાથી સ’સારીક સુખ તેા મળશે ? કેમકે તેમની સેવા-ભક્તિ કરનાર લેાકેા ઘણા સુખી અને ઉદાર છે. એમ જાણી અર્થાત્ ‘લેાભી ગુરૂ અને લાલચુ ચેલાના ન્યાયે' કેવળ કપટ બુદ્ધિએ તેમની સેવા ભક્તિ કરે છે. તેએ બન્ને સ'સારમાં ડુબે છે.
શ્રી જૈન શાસનમાં સ્પષ્ટપણે આ વાત સ્વીકારાયેલ છે કે સૌ પ્રથમ ચગાવ‘ચકતાએ (સુગુરૂ સુબુદ્ધિ થતાં) જીવને ક્રિયા અવચકતા પ્રાપ્ત થાય છે, અને અવાંચક ક્રિયા કરનારા આત્મા જ અવ'ચક ફળ (આત્મશુદ્ધિ) ને પ્રાપ્ત કરે છે. કારણ કે સĆકાળે-સવ ક્ષેત્ર જે જીવને જેવા–જેવા ગુરૂના ચેગ પ્રાપ્ત થતા હોય છે. તે જીવ પેાતાના ગુરૂએ બતાવેલા ધમ કરતા હાય છે અને પેાતાના ગુરૂએ બતાવેલા દેવને પૂજતા હૈય છે,
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org