________________
૨૦૧
અને જઘન્યથી તે તેએ પશુ સૌધર્મ દેવલાકમાં ૨ થી ૯ પલ્યાપમની આયુષ્ય સ્થિતિએ ઉત્પન્ન થાય છે. વળી કષાય કુશીલ અને નિગ્રંથ સાધુએ ઉત્કૃષ્ટથી ૩૩ સાગરોપમની સ્થિતિવાળા સર્વાર્થ સિદ્ધ દૈવલેાકમાં જાય છે, નિથાને જઘન્ય સ્થિતિએ ઉત્પન્ન થવાપણું હેાતું નથી, જ્યારે છેલ્લા સ્નાતકના ભેદવાળા નિથા મેાક્ષમાં જ જાય છે.
(૮) સયમ-થાન દ્વાર ઃ સયમ સ્થાન-ષાય-ચેાગની તરતમતા સંબધે હોવાથી સવ સયમ સ્થાન તા અસખ્યાતા છે, પરંતુ ચારિત્ર ગુણ પર્યાયના અંશાતા સૌથી જઘન્ય પ્રથમ સયમ સ્થાનકે પણ સર્વાં આાકાશના પ્રદેશાથી પણ અન‘તગુણા હોય છે. હવે સયમ સ્થાનકની વિશુદ્ધિ જણાવીએ છીએ.
પુલાક અને કષાય કુશીલ બન્નેને અસખ્ય સયમ સ્થાના હોય છે, કેમકે ચારિત્ર મેહનુ' વિચિત્રપણું હોય છે. આ સૌથી એન્ડ્રુ· અસંખ્યાતુ પણ સ લેાકાકાશના પ્રદેશેાને તેટલા જ અસખ્યાતાથી ગુણતા જે અસ`ખ્યાતુ આવે તેટલું' જાણવુ'.
તે પછી ઉપ૨ના વિશુદ્ધ અધ્યવસ્થાનકે પુલાક જઇ શકતા નથી, પરંતુ તે ઉપરના સ્થાનામાં બહુ પ્રતિસેવના કુશીલ અને કષાય કુશીલ અસંખ્ય સ્થાન આગળ વિશુદ્ધિએ જઈ શકે છે, તે ઉપરના વશુદ્ધ સ્થાને અકુશ જઇ શકતા નથી, તે ઉપરના અસંખ્યાત સ્થાનાએ પ્રતિસેવના કુશીલ અને કષાય કુશીલ જ જઈ શકે છે, તે પછી પ્રતિસેવના કુશીલ અટકે છે અને આગળ અસખ્યેય ગુણ વિશુદ્ધિએ કષાય કુશીલ અસ`ખ્યાત સયમ સ્થાન સુધી જાય છે. તે પછી નિગ્રંથ સાધુઓને એક કષાયિક એક જ સયમ સ્થાનક હાવા છતાં તેઓ (યાગ વિષયક) અસ`ખ્ય સ્થાનકા પ્રાપ્ત કરે છે.
તે ઉપરના વિશુદ્ધ સ`યમ સ્થાનકાને પામીને સ્નાતકે છેલ્લે એક જસમ સ્થાનકેથી માક્ષે જાય છે, છેલ્લે સુગુરૂ-કુશુરૂ સંખ'ધી યથાર્થ' વિવેક કરવા માટે જણાવવાતુ આજના વિષમ કાળની વિષમ પરિસ્થિતિમાં આત્માથી આત્માએએ નીચેની ચૌભ’ગીને શાસ્ત્રાથી અવિરૂદ્ધ જાણીને તેમાં શ્રદ્ધા-રૂચિ પ્રગટાવવી જોઇએ.
શાસ્ત્રમાં નિશ્ચયથી તેમજ વ્યવહારથી સુદૈવ-સુગુરૂ તેમજ સુધમ અને કુદેવ-કુશુરૂ તેમજ કુધર્માંની ચૌભ`ગીએ જણાવી છે, તેને સંવિજ્ઞ પાક્ષિક ગીતા ગુરૂ પાસેથી યથાવિરૂદ્ધ અવધારવી જરૂરી છે. અત્રે તે ફક્ત સુગુરૂ તેમજ કુગુરૂનુ` અવલ`બન લેતા આત્મા (શિષ્ય) સંબધી-હિતાહિતકારક ચૌભ’ગી ચાસ્ત્રાર્થથી અવિરૂદ્ધ ભાવે જણાવીએ
છીએ.
(૧) વ્યવહારથી : સુગુરૂને પણ સુબુદ્ધિએ સેવનાર આત્મા જ પેાતાનું આત્મકલ્યાણુ સાધી શકે છે.
(૨) વ્યવહારથી : સુગુરૂને પણ, કુબુદ્ધિએ એટલે કે સ'સારિક સુખ પ્રાપ્તિ અર્થે જ સેવનાર આત્મા કદાપિ પેાતાનુ' આત્મકલ્યાણ સાધી શકતા નથી.
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org