________________
૨૦૨
(૩) પ્રતિસેવના કહેતા વિરાધકતા : પુલાક સાધુ-સજ્વલની ચાકડીના કષાયના ઉદયે કરી પ્રતિ સેવક જ હાય. પરં'તુ અપ્રતિ સેવક ન હૈ।ય, તેમજ તે મૂળગુણુ તેમજ ઉત્તરગુણ એ બન્નેના પ્રતિસેવી હાય છે. મકુશ-સાધુ ઉત્તરગુણના પ્રતિસેવી હૈાય પરંતુ મૂળશુના પ્રતિસેવી ન હેાય. પ્રતિસેવના કુરશીલ સાધુ પુલાકની માફક મૂળ ગુણુ તેમજ ઉત્તર ગુણાના પ્રતિસેવી હોય જ્યારે કષાય કુશીલ સાધુ-અપ્રતિસેવક હેાય એટલે અવિરાધક હાય છે. નિય અને સ્નાતક એ બન્ને પશુ અપ્રતિસેવક એટલે અવિાષક હોય છે.
(૪) તીથ એટલે શ્રી ચતુર્વિધ સ ́ધની હયાતી : પુલાક સાધુ તીથ હોતે છતે હાય પરંતુ તીથ ન હોય ત્યારે ન હાય. એજ રીતે બકુશ તથા પ્રતિસેવના કુશીળ પણ તીથ હાતે છતે હાય, કષાય કુશળ તી હેતે છતે પશુ હોય અને અતીને વિષે (તી ન હેતે છતે) પણ હોય, જો અતીને વિષે હાય તા છદ્મસ્થાવસ્થાને વિષે તીથ કર હાય અને પ્રત્યેક યુદ્ધ પણ હાય. આ જ રીતે નિગ્રંથ તથા સ્નાતક સાધુએ પણ તી'ને વિષે તેમજ અતી'ને વિષે પણ હાય છે.
(૫) લિંગ દ્વાર : લિંગ બે પ્રકારના જાણુવા (૧) દ્રવ્યલિંગ (ર) ભાવલિ'ગ. દ્રવ્યલિ'ગના વળી એ ભે છે, એક સ્વલિગ ખીજુ' અન્યલિંગ તેમાં પુલાક સાધુ સ્વલિંગ તે જૈન લિંગને વિષે હાય, તેમજ અન્ય લિગને વિષે પણ હેાય છે, જ્યારે ભાવલિ'ગ તે જ્ઞાનાદિ ગુણાની સંપદાએ કરીને તે સવે નિ'થા સ્વલિંગે એટલે જૈલિંગે જ હાય છે એમ જાણવુ'. કેમકે ભાવથી જૈન લિંગ આવ્યા સિવાય માક્ષ-પુરૂષાથ ઘટી શકતા નથી.
(૬) લેશ્યા દ્વાર : લેશ્યા એટલે ચેગની શુભાશુભ-ચલાચલતા. પુલાક-સાધુઓને ત્રણ શુભ લેશ્યા હાય છે, એટલે કે તેોલેશ્યા, પદ્મલેશ્યા અને શુકલેશ્યા એ ત્રણ હાય છે. જ્યારે બકુશ અને પ્રતિસેવના કુશીલ સાધુએને કૃષ્ણ, નીલ, કાપાત, તેજો, પદ્મ અને શુકલ એ છ એ લેશ્યાએ સ‘ભવે છે, અને કષાય કુશીલ સાધુ જે પરિહાર વિશુદ્ધિ ચારિત્રવાળા હાય તા તેને તેજો, પદ્મ અને શુકલ એમ ત્રણ વેશ્યા હોય છે, અને જો સૂક્ષ્મ સપરાયવાળા હોય તે તેને શુકલ જ લેશ્યા હાય. વળી નિગ્રંથ અને સ્નાતક સાધુઓને ફક્ત શુકલ જ લેશ્યા હાય છે, પરંતુ સ્નાતકમાં અયેગી કેવળી ભગવ તા અલેશી હાય છે, કેમકે યાગ જ નથી.
(૭) ઉ૫પાત્ અર્થાત્ ગતિદ્વાર : પુલાક સાધુ ઉત્કૃષ્ટથી આઠમા સહસ્રર દેવલાકમાં ઉત્પન્ન થાય છે અને જઘન્યથી પહેલા સૌધર્મ દેવલાકને વિષે ૨ થી ૯ પલ્યે પમના આયુષ્ય ઉત્પન્ન થાય છે, જ્યારે બકુશ અને પ્રતિસેવના કુશીલ સાધુએ ૨૨ સાગરાપમ આયુષ્ય કાળની સ્થિતિએ ૧૧ અને ૧૨ માં આચરણ અને અચ્યુત દેવલાકમાં જાય છે,
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org