________________
२००
सम्यग्दृष्टि श्रावकवितानन्त वियोजकदर्शन मोहक्षपकेापशमकेापशान्तमोक्षपक क्षीणमोहजिनाः क्रमशेोऽसंखेयेयगुणनिर्जराः ॥ ४७ ॥
(૧) સમ્યક્ દષ્ટિ (૨) દેશવિરતિ (શ્રાવક) (૩) સર્વ વિરતિધર (સાધુ) (૪) અન‘તાનુબંધી કષાયેાની વિસ'ચેાજના કરનાર (૫) ક્ષાયક સમ્યકૃષ્ટિ (૬) ઉપશમ શ્રેણીવાળા (૭) અગિયારમે ગુણસ્થાને રહેલેા ઉપશાંત માહવાળા (૮) ક્ષેપક શ્રેણીમાં વર્તતા આત્મા (૯) ખારમે શુભ્રુસ્થાનકે ક્ષીણુ મે:હવાળા આત્મા (૧૦) તેરમે ગુણસ્થાનકે વર્તાતા સયેાગી કેવળી ભગવડતા. એ ઉપર જણાવેલ ઇશ (૧૦) ભેદવાળા આત્માએ અનુક્રમે એક એકથી અસખ્યાતગુણી અધિક કર્મોની નિરા કરતા હોય છે એમ જાણવુ. પુજાનરુરાજીશીલ નિર્પ્રન્ધનાતા નિર્પ્રન્થા: ૫ ૪૮૫
પૂર્વે જણાવેલા સર્વ વિરતિધર-ચારિત્રીઓના (નિથાના) (૫) ભેદો નીચે મુજબ જાણવા.
(૧) પુલાક સાધુ : આ પુલાક સાધુએ જિન કથિત આગમથી પતિત નહિ થવા વાળા હોવા છતાં સંયમના સારની અપેક્ષાએ–પુલાક એટલે સડેલા દાણાની પેઠે અથવા તા ડાંગરના ફતરાની પેઠે સયમને અસાર કરનારા હોય છે, કેમકે તેએ જ્ઞાનાદિકના અતિચાર સહિત લબ્ધિ ફારવનારા હોય છે, પરંતુ જીનાજ્ઞા પાળવામાં પ્રમાદ રહિત રહેવામાં સાવધાન હોય છે.
(૨) બકુશ સાધુ : આ બકુશ સાધુએ (૧) શરીરે ખકુશ (ર) ઉપકરણ ખકુશ એમ એ પ્રકારના હાય છે. તેમાં શરીર અકુશ સાધુએ પેાતાના શરીરની અનેક પ્રકારે શાભા-વિભુષા કરવામાં ઉદ્યત હૈ।ય છે. જ્યારે પરિગ્રહ બકુશ સાધુએ ઋદ્ધિ અને યશમાન-પાનની ઈચ્છા રાખતા હોવાથી અનેક પ્રકારના વિશિષ્ટ ઉપકરણા રાખવામાં ઉદ્યત હોય છે. આથી આ સાધુએ વિવિપૂર્વક રાત-દિવસ ધ ક્રિયામાં સતત પરાવાયેલા રહેતા નહિ હોવાથી તેમના પરિવાર પણ અસ'યમથી (માટા અતિચારા લગાડવાથી) બહુ દૂર હાતા નથી, પરંતુ તેઓ નિગ્રંથ શાસન પ્રતિ પ્રીતિભાવ (આદરભાવ) રાખવાવાળા હોય છે
(૩) કુશીલ : પ્રથમ (૧) ભેદ પ્રતિ સેવના કુશીલ, તેએ ઇન્દ્રિયાને વશવતી હાવાથી ઉત્ત ગુણેાની વિરાધના કરવા પૂર્વક પ્રવર્તન કરતા હાય છે,
બીજો ભેદ (૨) કષાય કુશીલ, તેએ તીવ્ર કષાયને કી વશ થતાં નથી, પરંતુ કારણ (નિમિત્ત) મળે ત્યારે કયારે-કયારેક કષાયને વશ થાય છે,
(૪) નિગ્ર^થ : જેમનામાં કષાયના ખીલકુલ ઉદય હાતા નથી, તેવા અગિયારમા ઉપશાંત મહગુણુ સ્થાનવતી તેમજ જેમણે કષાયાના સર્વાંથા ક્ષય કરેલે છે. તેવા ક્ષીણ માહગુણ સ્થાનવતી તેમજ કષાયેાના સથા ક્ષય કરી જેએ કેવળજ્ઞાન પામ્યા છે. તેવા સચેાગી કેવળીભગવંતાને અનુક્રમે શબ્દ સન્નિરૂ અને એવ'ભૂતનયનુ નિગ્રંથપણું જાણવુ....
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org