________________
૧૯૮
પેાતાના (એઇ સ’જ્ઞાના પ્રવર્તનમાં સૂત્રાનુસારી દેશવિરતિ-સર્વ વિરતિપણાના આરોપ કરીને પેાતાના સ્વચ્છ દાચારમાં મેક્ષમાર્ગ સ્થાપવા છે જે મહા (તીવ્ર) મિથ્યાત્વનું લક્ષણ છે. શ્રી નવપદની આરાધના તે તત્વતઃ તે આત્માના શુદ્ધ સ્વરૂપની જ આરાધના છે, જે સાય-સાધન દાવની શુદ્ધિએ સ્પષ્ટ સમજાય તેમ છે. આમ છતાં શુદ્ધ સાધ્યરૂપ મેક્ષ તત્વની પ્રાપ્તિ અર્થે વ્ય-ક્ષેત્ર-કાળ-ભવ અને ભાવની વિચિત્રતાનુસારે અર્થાત્ ઓદાયિક ભાવ તેમજ ક્ષયે।પશમાદિ ભાવની વિશુદ્ધિ અનુસારે અનેક પ્રકારના નિષ્કામ ધર્મ –પુરૂષાથ માંથી કાઇપણ એકના પણ અપલાપ કે તિરસ્કાર કરવા યુક્ત નથી જો કે કેવળ સ`સાર હેતુતાએ કરાયેલ શુભ યોગપ્રવન તે કઈ રીતે માક્ષનું કારણ બનતું નથી. આ વાત શાસ્ત્રકારોએ સ્પષ્ટપણે જણાવેલ છે. આમ છતાં કેટલાક વ્યવહારભાષીએ સમસ્ત શુભયાગ વ્યાપારમાં મેાક્ષની કારણુતા સ્થાપે છે, તેને પણ ઉત્સુત્ર વચન જાવું. આ સંબધે શાસ્ત્રમાં જણાવેલ (૧) વિષ-અનુષ્ઠાન (૨) ગરલ અનુષ્ઠાન (૩) અન્યેાન્ય અનુષ્ઠાન (૪) તદ્ભુતુ અનુષ્ઠાન (૫) અમૃત અનુષ્ઠાન, એ પાંચે પ્રકારના અનુષ્ઠાનામાં છેલ્લા બે ને મેાક્ષાર્થે ઉપાદેય જણાવેલ છે. તેમાં ચેાથા તહેતુ અનુષ્ઠાનમાં સાધ્યની શુદ્ધિ હાવા છતાં સાધન ભાવની ઉપર જણાવેલ હતુતાએ વિકળતા જાવી. જ્યારે પાંચમા અમૃત અનુષ્ઠાનમાં સાધ્ય-સાધન ઉન્નયની શુદ્ધિ હાય છે એમ જાશુવુ. અત્રે આટલું વિશેષ વિવેચન કરવાની જરૂર એટલા માટે જણાઈ છે કે શ્રી નવપદની સ્થાપનામાં શ્રી સિદ્ધપદની આજુબાજુ એટલે એક બાજુ સમ્યકૃત અને બીજી બાજુ તપ પદને સ્થાપીને તે બન્નેને મેાક્ષપદ પ્રાપ્તિ માટેના અનિવાર્ય –આવશ્યક હેતુએ છે એમ સ્પષ્ટપણે જણાવેલ છે. અન્યથા મેાક્ષ પ્રાપ્તિ ન હોય. पृथक्त्वैकत्ववितर्क सूक्ष्म क्रियाsप्रति पातिव्युपरत क्रियानिवृत्तिनी ॥ ४१ ॥ तत्त्र्येककाययोगा योगानाम् ॥ ४२ ॥ હ્રાશ્રયે સમિત પૂર્વે ! ૪રૂ ૫ अविचारं द्वितीयम् ॥ ४४ ॥
વિતરૢ શ્રુતમ્ ।। ૪ । વિચાર ડર્બન નવે મંત્રાન્તિ: ૫ ૪૬ ૫
શુકલ ધ્યાનના (૧) પૃથકત્ર વિતર્ક સપ્ર સવિચાર (૨) એકત્લ વિતર્ક અપ્રઅવિચાર (૩) સૂક્ષ્મક્રિયા અપ્રતિપાતિ (૪) વ્યુપરત (ન્યુટ્ઝેત) ક્રિયા નિવૃત્તિ પ્રથમનુ પૃથક્ષ વિતર્ક સવિચાર નામનું શુકલ યાન-મન-વચન અને કાય ચૈાગની સ્થિરતા (એકાગ્રતા) રૂપ હાવા સાથે તે ધ્યાનમાં આત્મા મુખ્યત્વે પેાતાના આત્માને શરીરાદિના-કમ થી તેમજ રાગ-દ્વેષાદિ (માહાર્દિ) ભાવ કર્યાંથી અળગા કરવારૂપ વિકલ્પે (નિશ્ચયે) કરી
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org