________________
आर्तममनोज्ञानां सम्प्रयोगे तद्विप्रयोगाय स्मृतिसमन्वाहार ॥३१॥
(૧) અનિષ્ટ (મનને અનિષ્ટ લાગતા) વિષયને (વસ્તુને) યોગ થયે છતે તે વસ્તુને વિયેગ કરવા માટે જે સ્મૃતિ સમન્વાહાર રૂ૫ (ચિંતા કરવા રૂ૫) જે સંક૯પ-વિકલ્પ કરવા તે આર્તધ્યાન છે.
(૨) વેનીલાશ છે રૂર છે
શરીરાદિ સંબધે પ્રાપ્ત ગાદિને વિષે તેને દૂર કરવા રૂપ જે સંક૯૫, વિકલ્પ કરવા તે આર્તધ્યાન છે.
(૨) વિપરીત મને જ્ઞાનામ છે રૂરૂ
મનને ઈષ્ટ (સ્વજનાદિ તેમજ ધન-ધાન્યાદિ) ઇષ્ટ વિષયને (વસ્તુનો) વિગ થયે છતે તે વસ્તુને પ્રાપ્ત કરવા માટે જે સંકલ્પ-વિકલ્પ કરવા તે આર્તધ્યાન છે.
(४) निदानं च ॥३४॥
આ લેકના ઈદ્રિયાર્થક સુખ માટે તેમજ પરલોકમાંના ઈન્દ્રિયાર્થક સુખ માટે જે નિયાણું કરવું. અર્થાત્ તે સંબંધી અભિલાષ કરવો તે આર્તધ્યાન છે. આ ચારે પ્રકારના ધ્યાનને નીચે મુજબના ગુણસ્થાનક સુધી હવાને સંભવ જાણવો.
तदविरत देशविरत प्रमतसंयतानाम् ॥३५॥
અવિરતિ સમ્યફ દૃષ્ટિ (૪) ચેથા ગુણસ્થાનક વાળાને તેમજ દેશવિરતિ (૫) પાંચમા ગુણસ્થાનક વાળાને તેમજ ત્રીજા પ્રમત્ત સંયત્ત એટલે (૬) છઠ્ઠા ગુણસ્થાનક વાળા સાધુને આર્તધ્યાનને સંભવ જાણ. જ્યારે રૌદ્રધ્યાનને સંભવ માત્ર (૪) ૪ થા ગુણસ્થાનક વાળા અવિરતિ સમ્યફ દષ્ટિને તેમજ (૫) પાંચમાં દેશ વિરતિઘરને સંભવે છે. પરંતુ (૬) છઠ્ઠા ગુણ સ્થાનકે રૌદ્ર ધ્યાન ન હોય એમ જાણવું.
આ હકીકત સૂત્રકારે આ છત્રીસમાં સૂત્રથી જણવેલ છે. हिंसाऽनृतस्तेय विषय संरक्षणेभ्यो रौद्रमविरत देशविरतयोः ॥ ३६॥ હવે સૂવાનુસારે શાસ્ત્રાર્થથી રૌદ્ધ ધ્યાનના ચાર પાયાનું સ્વરૂપ જણાવીએ છીએ
(૧) હિંસાનુંબંધી : જીવ હિંસા કરવા માટેના સંકલ્પ-વિકલપ કરવા તે રૌદ્ર ધ્યાન છે.
(૨) મૃષાનુંબંધી : જુહું બેલવા માટેના સંક૯પ-વિક૯પ કરવા તે રૌદ્રધ્યાન છે. (૩) તેયાનુંબંધી : ચેરી કરવા સંબંધી સંકલ્પ-વિકલપ કરવા તે શૌદ્રધ્યાન છે.
(૪) પરિગ્રહ-સંરક્ષણાનુંબંધી : સચિત્ત યા અચિત્ત પર દ્રવ્ય સંબંધી પરિગ્રહનું રક્ષણ (સાચવણી) કરવા રૂપ સંક૯પ-વિકલ્પ કરવા તે રૌદ્રધ્યાન છે.
ગાજ્ઞાષાવિપાશે સંસ્થાના વિજયા ધર્મનગમત સંતશ્ય છે રૂ૭ | उपशान्तक्षीणकषाययोश्च ॥ ३८॥
Jain Educationa interational
For Personal and Private Use Only
www.jainelibrary.org