________________
૧૮૯.
- (૬) તપ પ્રાયશ્ચિત : ઉપર કહેલા ઉપાયો વડે જે દે દૂર ન થયા હોય અથવા ન થઈ શકે તેવા હેય તેને યથાસ્થિત વિધિપૂર્વક–વિવિધ પ્રકારના ત૫ વિશેષ કરીને દૂર કરવા માટે પ્રયત્ન કરે તે તપ પ્રાયશ્ચિત. દશવિધ યતિધર્મમાં આવતા તપ ધર્મનું લક્ષણ વિવિધ પ્રકારે પરિગ્રહાવિના ત્યાગ રૂપ છે, સંવર–નિર્જરા તત્વમાં આવતા બાહ્યત: તે બાહ્ય દેહાદિ સંબંધી વિકારને દૂર કરવા માટે કરવામાં આવે છે, જ્યારે અર્થાતર તપ આત્માના અભ્યતર તે વિષય કષાયના પરિણામોને દૂર કરવા માટે કરવાના છે, તેમાં વળી અત્રે પ્રાયશ્ચિત માટે કરવામાં આવતા તપે તે પૂર્વે આત્માએ પિતાના વ્રત–નિયમાદિમાં જે દેશે લગાડેલા છે તેને દૂર કરવા માટે કરવાના હોય છે એમ જાણવું.
(૭) છેદ-પ્રાયશ્ચિત ઃ જે દોષની તપાદિ વડે શુદ્ધિ ન થઈ શકે તેવા મેટા ષ માટે સાધુના પાંચ દિવસને-પાંચ માસને યા તે પાંચ વર્ષને ઈત્યાદિ સ્વરૂપે તેના ચારિત્ર પર્યાયને છેદ કરી તેને લઘુ (નાને) બનાવી દેવાય તે છે પ્રાયશ્ચિત જાણવું . (૮) મૂળ અર્થાત્ ઉપસ્થાપના પાયશ્ચિતઃ સ ધુતાને યોગ્ય ન હોય તે મેટે અપરાધ કર્યા હોય તેને સર્વ ચારિત્ર પર્યાયને છેદ કરીને ફરીને ચારિત્ર આપવું તે મૂળ પ્રાયશ્ચિત જાણવું.
(૯) અનવસ્થાપ્ય (પરિહાર) પ્રાયશ્ચિત: સંકલ્પ કરી મોટી હિંસા કરી હોય, ચેથા વ્રતમા અતિચાર લગાડેલા હેય, દપંથી ઉસૂત્ર પ્રરૂપણ કરી હોય, તેવા મોટા દેષવાળા સાધુની સાથે વંદનાદિ વ્યવહાર કરવાનું ટાળી દેવું, એટલે તેને સંઘાડા (ગ) બહાર કરે અને ફરીથી જ્યારે તે ગુરુએ આપેલા તપદિ પ્રાયશ્ચિને પૂર્ણ કરે ત્યાં સુધી તેની સાથે વ્યવહાર બંધ રાખવે તે અનવસ્થાપ્ય પ્રાયશ્ચિત જાણવું.
(૧૦) પારાંચિત પ્રાયશ્ચિત : મુનિને ઘાત તેમજ રાજાદિનો વધ કરવા રૂપ મહાન અકાર્ય કરનાર સાધુને સંઘ બહાર કાઢી મૂકે એટલે તેને સાધુના વેષથી અળગે કરી નાખ્યા બાદ તે સાધુ ગુરૂએ આપેલ પ્રાયશ્ચિત કરે, તે તેને ફરીથી સંઘમાં લેવા રૂપ પ્રાયશ્ચિત જાણવું ઉપર જણાવેલા પ્રાયશ્ચિત શ્રી જનાજ્ઞા મુજબવિધિપૂર્વક કરવાથી દેની તત્કાળ શુદ્ધિ થતાં તે આત્મા આરાધકપણું પામી શીવ્ર મેક્ષસુખ મેળવવા ગ્ય બને છે. અન્યથા શ્રી લક્ષમણ સાધવજીના દષ્ટાંતની માફક ઘણે કાળ સંસારમાં રઝળે છે.
ઉપરના દસ પ્રાયશ્ચિતમાં પાછળના છેલા બે એટલે નવમું અને દશમું પ્રાયશ્ચિત ઉત્તમ સંઘયણવાળાને પૂર્વધરના સમય દરમ્યાન હોય છે, હાલમાં પૂર્વનાં આઠ પ્રકારનાં પ્રાયશ્ચિતને વ્યવહાર કર યુક્ત છે.
Jain Educationa international
For Personal and Private Use Only
www.jainelibrary.org