________________
૧૮૮
आलोचण पडिक्कमणे भीस विवेगे तहाविउस्सगो तवद-छेदभूल अणपढ्यायणे परिचिय चेव ॥ २२ ॥
(૧) આલોચના-પ્રાયશ્ચિત : પોતે લીધેલા વ્રત નિયમમાં અતિચારાદિ દેશે કરીને જે રીતે મલિનતા થઈ હોય, તેને યથાસ્થિત ગુરૂ મહારાજની આગળ પ્રકાશિત કરવું તેને આલેચના પ્રાયશ્ચિત કહીએ. આ સંબધ શ્રી લક્ષમણા સાદવજીનું દષ્ટાંત લક્ષમાં રાખવું જરૂરી છે.
= (ર) પ્રતિક્રમણ કરવું ? શા નિર્દેશીત સૂત્ર અર્થથી વિધિપૂર્વક પ્રતિક્રમણ કરવું તે. (મુખ્યપણે આ પ્રતિક્રમણ ચાર હેતુએ શ્રી જીનેશ્વરની આજ્ઞાનું ઉલ્લંઘન કરાયું હેય તેનું (સમસ્ત પ્રકારે પ્રતિક્રમણ કરવા રૂપ છે.) પરંતુ તેમાં સમસ્ત છએ આવશ્યકની કરણ કરવા સાથે હાલમાં પ્રતિક્રમણ કરવાનો રિવાજ (વ્યવહાર) છે. પ્રતિક્રમણના મુખ્ય ચાર હેતુઓને દર્શાવાતી ગાથા.
पडिसिद्धाण करणे किच्चाणं अकरणे पडिकमण - असद्दहणे अतहा विवरीय पउवणाए अ॥ वंदिता सूत्र ॥
અથઃ સર્વજ્ઞ અને સર્વશી શ્રી તીર્થંકર પરમાત્માએ મારે માટે જે જે નહિ કરવાનું કહેલું છે. (૧) તેમાં જે જે કાંઈ મેં મતિ ભ્રમથી કર્યું હોય, તેમજ તેઓશ્રીએ જે જે કાંઈ કરવાગ્ય કહેલું છે, (૨) તે માંહેથી મેં જે કાંઈ ન કર્યું હોય, તેમજ શ્રી તીર્થકર ભગવંતના વચનેમાં (૩) જે જે કાંઈ અશ્રદ્ધા ઉત્પન્ન થઈ હેય, તેમજ શ્રી તીર્થકર ભગવંતની સર્વ જીવોને હિતકારીશું અને ત્રિકાળાબાધિત એવી પ્રરૂપણાથી મેં (૪) વિપરીત પ્રરૂપણ કરી હોય, આ ચાર હેતુઓને ધ્યાનમાં રાખીને સૂત્ર-અર્થ સાપેક્ષ કેવળ આત્મસાક્ષીએ પ્રતિક્રમણ કરવું તે. -
" (૩) મિશ્ર (ત ભય) પ્રાયશ્ચિતઃ ઉપરના બંને સહિત એટલે આલેચનાપૂર્વક ગુરૂની સાક્ષીએ પ્રતિક્રમણ કરવું તે તેમાં ખાસ કરીને જે જે દેનું પ્રાયશ્ચિત કર્યું હોય તે તે દોષને ફરીને નહિ સેવવાની વૃત્તિએ પ્રતિક્રમણ કરેલું દેવું જરૂરી છે, હાલમાં તે આ પ્રતિક્રમણને સૂત્ર-અર્થ સંબંધી વ્યાપાર ચાલી રહ્યો છે, એટલે કે કેવળ પૈસાથી પ્રતિક્રમણ કરાય-કરાવાય છે. જે વિષમકાળની વિષમતા છે એ જાણવું જરૂરી છે.
" (૪) વિવેક પ્રાયશ્ચિત : આ પ્રાયશ્ચિત જેમ આધાકર્માદિક આહારાદિનું ગ્રહણ કર્યું છે તે તેને ત્યાગ કરવા રૂપ–વિવેક કર્યો છતે જ જેમ થાય છે, તેમ સર્વત્ર દોષયુક્ત જીવનથી અળગા થવા રૂપ-વિવેક પ્રાયશ્ચિત જાણવું. - (૫) વ્યુત્સર્ગ પ્રાયશ્ચિત : માઠા વિચારે યા વખાદિક વડે જે દોષ ઉત્પન્ન થયા હોય તેને દૂર કરવા માટે વિધિપૂર્વક સુધી કાર્યોત્સર્ગ કરવા રૂપ છે . !
Jain Educationa international
For Personal and Private Use Only
www.jainelibrary.org