________________
૧૭
' एवं जिणपण्णत्ततत्तं सद्दहमाणस्स भावओ भावे । पुरिससाभिणिबोहे दंसणसदो हवइ जुत्तो ॥ ' तदिन्द्रियानिन्द्रिय निमित्तम् । (१४)
પૂર્વે જણાવેલ મતિજ્ઞાન, પ્રત્યેક જીવને, પાત-પાતાના મતિજ્ઞાનાવરણીય કના પ્રાપ્ત થયેલ ક્ષાપશમાનુસારે, તેમજ નામ કર્માનુસારે પ્રાપ્ત ઇન્દ્રિયના નિમિત્ત દ્વારા ઉપયાગાનુસારે થતુ' હાય છે. આ મતિજ્ઞાન પાંચ ઇન્દ્રિયા અને મન (જેનુ* કાઈ પ્રગટ ખાહ્ય લિંગ નથી તેના) વડે કોઇપણ વસ્તુ સ્વરૂપને (જ્ઞેયને) જાણે છે. એટલે કે સ્પર્શેન્દ્રિય દ્વારા સ્પેશ નુ, રસેન્દ્રિય દ્વારા રસનું, ઘ્રાણેન્દ્રિય દ્વારા ગધનુ, ચક્ષુરિન્દ્રિય દ્વારા રૂપનુ તેમજ આકૃતિનુ અને શ્રોતેન્દ્રિય દ્વારા શબ્દનુ જ્ઞાન થાય છે. તેમજ મન દ્વારા પણ જીવ ઇન્દ્રિયા દ્વારા ગ્રહણ કરાયેલ અથવા તેા નહિ ગ્રહણ કરાયેલ વિષય સ`ખમી પશુ વિશેષ પ્રકારે અથ જાણવાની વિચારણા કરે છે. આથી આ મતિજ્ઞાનના અનેક ભેદો છે.
માજના વૈજ્ઞાનિક યુગમાં ભિન્ન ભિન્ન જીવને પુણ્યાનુસારે પ્રાપ્ત બાહ્ય-દ્રવ્ય ઇન્દ્રિયાને, એ પ્રકારની નિવૃત્તિ (આકૃતિવાળી) અર્થાત્ બે ભેદ (સ્વરૂપ) વાળી જાણવી ખૂબ જ જરૂરી છે. તેમાં (૧) બાહ્ય-ઇન્દ્રિયાની નિવૃત્તિ (આંખ-કાન-નાક વિગેરેના આકારા) ભિન્ન ભિન્ન જીવાને ભિન્ન ભિન્ન પ્રકારની હાય છે. જ્યારે (૨) અભ્યંતર નિવૃત્તિ (તદ્ અનંતર વિષય ગ્રહણ કરવા ચેાગ્ય અન્ય પુદ્દગલા) સામાન્યથી એક સરખા સ્વરૂપવાળી હાય છે. તેમાં પણ વળી વિશેષે આ સમજવુ જરૂરી છે કે આ અભ્ય તર નિવૃત્તિમાં પણ પાત-પાતાના વિષયને ગ્રહણ કરવાની જે શક્તિ-વિશેષતા હોય છે. તેને ઉપકરણેન્દ્રિય સમજવાની છે, વળી મન દ્વારા થતુ મનન, મન:પર્યાપ્તિ દ્વારા થાય છે. આથી ઉપકરણેન્દ્રિય દ્વારા તેમજ મન દ્વારા મતિજ્ઞાનાવરણીય ક્રમના ક્ષયાપથમ મુજબ ઉપયેાગાનુસાર ભિન્ન ભિન્ન જીવને તરતમ ભાવે જે મેધ પ્રાપ્ત થાય છે. તેનુ સ્વરૂપ નીચે મુજબ જાણવું,
अवग्रहेहापायधारणाः (१५)
बहु बहुविध क्षिप्रा निश्रिता (संदिग्ध ) नुक्तध्रुवाणां सेतराणाम् । (१६) ગર્ચસ્વ (૧૭)
અન્નનસ્યાઽવપ્ર (૨૮)
न चक्षुरनिन्द्रियाभ्याम् (१९)
ઉપર જણાવ્યા મુજમ જીવને પ્રાપ્ત ઇન્દ્રિય દ્વારા પાતપાતાના ક્ષયાપથમાનુસારે, ઉપયાગ પ્રવતન દ્વારા સૌ પ્રથમ નીચે મુજબ મેષ (જ્ઞાન) થાય છે. આગમમાં કહ્યું છે કે,
૩
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org