________________
૧૬
આ સ'બ'ધે આગમમાં જણાવેલ છે કે ‘મરૂ પુત્રં ચ ન મા સૂર્ય પુન્દ્રિયા શ્રુતજ્ઞાનની પહેલાં મતિજ્ઞાન હેાય છે. પરંતુ મતિજ્ઞાનની પહેલાં શ્રુતજ્ઞાન હોય પણ ખરૂ‘ અને ન પણ હાય. તેમજ વળી આ સબધે કહ્યુ` છે કે, ‘નથૅ મફનાળ તથા ચાળ, जत्थ सूयमाणं तत्थ मइनाणं ।'
અર્થ : જયાં મિજ્ઞાન છે ત્યાં શ્રુતજ્ઞાન છે, અને જ્યાં શ્રુતજ્ઞાન છે ત્યાં મતિજ્ઞાન પણ છે. આ સબંધે જાશુવુ` કે મતિજ્ઞાનના ૩૩૬ ભેદ, જેનું સ્વરૂપ આગળ કહેવાશે. તેને શ્રુતનિશ્રિત મતિજ્ઞાન કહ્યુ છે. જ્યારે બીજા ચાર ભેદને અશ્રુતનિશ્રિત મતિજ્ઞાન કહ્યું છે. જોકે, એક સમયે જીવને એ ઉપયેગ હાતા નથી. પરંતુ જે જે જ્ઞાનાવરણીય ક્રમ ના, જેટલેા જેટલે ક્ષયાપશમ, જે જીવને હાય છે તે અનુસારે તેનું મતિજ્ઞાન યા શ્રુતજ્ઞાન અલ્પાધિક હેાય છે. વળી પણ કહ્યુ` છે કે, ‘સમ્મિિટ્ટમ્સ સમ્મસૂર્ય મિશ્રૃતિદ્ગિસ્સ મિચ્છાચ' સભ્યષ્ટિ આત્માનું શ્રુતજ્ઞાન સમ્યક્ (આત્માથે યથા હેયાપાદેયાત્મક) હોય છે. જ્યારે મિથ્યાદષ્ટિ આત્માનું શ્રુતજ્ઞાન આત્માર્થે શૂન્ય ડાય છે. વળી પણ વિશેષે એ જાણવુ ખાસ જરૂરી છે કે, પાંચે જ્ઞાનમાં કેવળ શ્રુતજ્ઞાન જ સ્વ-પર પ્રકાશક છે. જ્યારે બાકીના ચારે જ્ઞાનેા કેવળ સ્વપ્રકાશક છે. આથી એ સ્પષ્ટ સમજાય તેમ છે કે, જે જીવને કેવળી ભાષિત અર્થ (આત્માર્થે ઉપકારક-હેયાપાદેય સ્વરૂપ) ને યથાર્થ-અવિરૂદ્ મેધ (નય-પ્રમાણ-સાપેક્ષ) થયેલા હાતેા નથી. તે આત્મા, આત્મા (આત્મશુધ્ધિ) સાધી શકતા નથી. આ માટે એ પણ સમજવુ જરૂરી છે કે, આવા બાધ તે શાસ્ત્રાનુસારે, સજ્ઞી પચેન્દ્રિય પર્યાપ્ત આત્મા જ પ્રાપ્ત કરી શકે છે. અને તે અધિકાર આજે આપણને પ્રાપ્ત થયેલ છે. માટે સમ્યક્ શ્રુતજ્ઞાન (નવતત્ત્વ) ના અભ્યાસ કરી, તેમાં શ્રધ્ધા પ્રાપ્ત કરી લેવી જરૂરી છે. એમ સમજવુ' તે જ આ સર્વ જ્ઞાનના અભ્યાસના સાર છે.
मतिः स्मृतिः संज्ञा चिन्ताऽभिनिबोध इत्यनर्थान्तरम् । (१३)
(૧) મતિ (બુદ્ધિ) (૨) સ્મૃતિ (પ્રત્યભિજ્ઞાન-ભૂતા પ્રતિબેાધક) (૩) સ ́જ્ઞા (જ્ઞેય સંબધે તદાકારતા) (૪) ચિન્તા (ભાવિના અર્થની વિચારણા) (૫) અભિનિષેાધ (સમ્યક્-અવધારણા)-મ! પાંચે પ્રકારનુ` જ્ઞાન, ચિત્ર-વિચિત્ર મતિ-જ્ઞાનાવરણીય કના ક્ષચેાપશમાનુસારે જીવને પ્રાપ્ત થાય છે. તેમાં પાંચ ઇન્દ્રિયા અને છઠ્ઠું મન, એ બન્ને નિમિત્ત કારણેની પણ આવશ્યકતા સ્વીકારાયેલી છે, જે આગળના સૂત્રથી સૂત્રકાર પાતે જણાવે છે. શાસ્ત્રમાં સમ્યગ્દČન ગુણને- મતિજ્ઞાનના અપાયાંચ રૂપે અભિનબાધ સ્વરૂપ જણાવેલ છે. આ માટે કહ્યું છે કે,
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org