________________
SU12ન'
સમ્યગ્ગદશન ગુણનું સ્વરૂપ જે મુખ્યતાએ દશન મેહનીય કર્મના ક્ષય-ઉપશમ અને પશમાનુસારે હોય છે) જણાવીને હવે તેના સહચરિતપણ સાથે-આત્માને જે જ્ઞાન-ગુણ (યને જાણવાની શકિત) તે સભ્ય જ્ઞાનનું સ્વરૂપ જણાવે છે.
मति श्रुतावधि मनः पर्याय केवलानि ज्ञानम् । (९)
(૧) મતિજ્ઞાન (૨) શ્રુતજ્ઞાન (૩) અવધિજ્ઞાન (૪) મનઃ પર્યવજ્ઞાન અને (૫) કેવલજ્ઞાન એ પાંચ જ્ઞાનના ભેદે જાણવા. જોકે પ્રત્યેક આ મદ્રવ્યમાં તો સકળ રેયને જાણવાની સંપૂર્ણ શક્તિ છે જ, તથાપિ સંસારી આત્માઓને, તે જ્ઞાનશકિત, પાંચ પ્રકારના કર્મોથી ઢંકાયેલી છે. તેને જે છે તે પ્રાંચ પ્રકારના કર્મોને જેટલે અંશે
પશમ કરે છે. (કેવળજ્ઞાનને ક્ષયે પશમ હેતો નથી) તેટલે તેટલે જ્ઞાન ગુણ તે આત્માને પ્રાપ્ત થયેલ હોય છે. આ જ્ઞાન ગુણ જે રીતે (ક્ષ પશમ) વ્યવહારમાં પ્રવર્તન પામે છે. તે અનુસાર તેના મતિ આદિ પાંચ ભેદો જણાવેલા છે. તે
તત્ પ્રમાણે ! (૨) તે નાનું બે (પોશ અને ઉત્સ), છે
ઉપર જણાવ્યા મુજબ જે જીવને સમદશન ગુણની પ્રાપ્તિ થયેલી હોય છે. તે જીવનું પાંચ પ્રકારનું જ્ઞાન, સભ્ય (આત્માર્થમૂલક) જાણવું. અન્યથા મિથ્યાદષ્ટિ આત્માનું સમસ્ત જ્ઞાન, મિથ્યા (આત્માથેરાન્ય) જાણવું.
સાથે પરોક્ષ ()
તે પાંચ જ્ઞાનમાંના પ્રથમના બે પ્રકારના એટલે મતિજ્ઞાન અને શ્રુતજ્ઞાન એ અને જ્ઞાને પરોક્ષ પ્રમાણરૂપ જાણવા, કેમકે તે બને જ્ઞાન આત્માને અન્યની સહાયતા વડે ઉપગ ગુણે કરી પ્રાપ્ત થાય છે.
પ્રત્યક્ષમતા (૨)
બાકીના ત્રણ એટલે કે અવધિજ્ઞાન, મન પર્યાવજ્ઞાન અને કેવળજ્ઞાન એ ત્રણે જ્ઞાનો વડે આત્મા પોતે ફેયની સાથે, તે તે જ્ઞાનશક્તિ વડે, પણ ઉપયોગ કરી, સાક્ષાત્ જોડાતે હોવાથી–તે ત્રણે જ્ઞાન પ્રત્યક્ષ પ્રમાણરૂપ છે. તેમાં કેવળજ્ઞાન, સંપૂર્ણ જ્ઞાનાવરણીય કર્મના સર્વથા ક્ષય કરવા થકી જ પ્રાપ્ત થતું હોવાથી, કેવળજ્ઞાન સહજ ભાવે જ, નિરંતર સમયે-સમયે પરિવર્તન પામતા સકળ દ્રવ્યના સકળ (ૌકાલિક) પર્યાને, સાક્ષાત સ્પષ્ટ રૂપે જાણે છે. વળી તે ત્રણે જ્ઞાનમાં-અવધિજ્ઞાનનો ક્ષયે પશમ, તેમજ પ્રથમના બે મતિજ્ઞાન અને કૃતજ્ઞાનના ક્ષયોપશમમાં જે મિથ્યાત્વનું સહચરિત્વ હેય, તે તે ત્રણે જ્ઞાન, આત્માને–આત્માર્થથી વિમુખ રાખતા હોય છે.
Jain Educationa international
For Personal and Private Use Only
www.jainelibrary.org