________________
૧૪
વળી સકળ સિદ્ધ પરમાત્માઓ, જે પણ ક્ષાયિક સમ્યગ્દષ્ટિ છે. તેઓ તે માત્ર પીસ્તાલીશ લાખ ચેાજન લંબાઈ, પહેાળાઈવાળી સિદ્ધશિલાની ઉપર જ સ્થિર રહેલા છે. માટે તેઓ પણ લેાકના અસખ્યાતમાં ભાગમાં જ છે એમ જાણવું.
(૧૦) સ્પન : અરૂપી આત્મ-દ્રવ્યના સમસ્ત ગુણેા આત્મ પ્રદેશામાં જ અરૂપી ભાવે રહેલા હેાય છે. તેમ છતાં જેમ કેવળી પરમાત્મા પેાતાના કેવળ જ્ઞાન અને કેવળ દન ગુણૅ કરી સમસ્ત લેાકાલાકમાં, સમયે સમયે પરિવર્તન પામતા છ એ દ્રબ્યાના સમસ્ત (ગૈકાલિક) ભાવાને જાણે છે અને જુએ પણ છે. તેમ સમ્યગ્દષ્ટિ આત્માઓનું સમ્યક્ત્વ પણ સફળ દ્રવ્યેાના સકળ (અમુક જ) પર્યાયાને યથાથ હેયાપાદેય સ્વરૂપે શ્રુતજ્ઞાનના અળે યથાર્થ અવિરૂદ્ધ જાણે છે.
(૧૧) કાળદ્વાર : ક્ષાયેાપશમિક સમ્યક્ત્વ અને ઓપશમિક સમ્યક્ત્વ બંનેને આદિ છે અને અંત પણ છે. તેથી તે સાદિ–સાંત હોય છે. જ્યારે ક્ષાયિક સમ્યક્ત્વ પ્રાપ્ત થયા પછી તે અક્ષય હાવાથી સાદિ અન તમે ભાગે હાય છે.
(૧૨) અન્તર દ્વાર : સમ્યક્ત્વ ગુણ પ્રાપ્ત થયા પછી જીવ તે વમી નાખે, એટલે કે, તે ભાવ આત્મામાંથી ચાલ્યા જાય તે। કીને તે જ્યારે પ્રાપ્ત થાય તે બન્ને વચ્ચેના જે કાળ-તે અન્તર દ્વાર કહેવાય. ક્ષાર્યાપથમિક સભ્યના કાળ જઘન્યથી 'તર્મુહૂત છે અને ઉત્કૃષ્ટથી કઇક ન્યૂન અ પત્યેાપમ પ્રમાણ જાણવા. ઉપશમ સભ્યકૂના કાળ જ અંતર્મુહૂત'ના છે અને તે આખા ભવચક્રમાં જીવને પાંચવાર જ પ્રાપ્ત થાય છે. ક્ષાયિક સમ્યક્ત્વ તા આવ્યા પછી જતુ ન હોવાથી અક્ષય છે. તેથી તેને કેાઇ
અન્તર કાળ નથી.
(૧૩) ભાવદ્વાર : ક્ષાચેાપશમિક સમ્યક્તી જીવને, ક્ષાયેાપમિક સમ્યક્ત્વ વ તુ હાય છે. તે કાળે દન મેાહનીય કર્મની સાત પ્રકૃતિમાંથી છ પ્રકૃતિના રસાદય હાતા નથી. પરંતુ એક સમ્યક્ત્વ માહનીય કર્માંના રસાદય વતા હોય છે.
ઉપશમ સમ્યક્ત્વી જીવમાં, ઉપશમ સમ્યકૂવકાળે દન મેહનીય ક્રમની સાતે સાત પ્રકૃતિના ઉપશમ હોય છે. એટલે તેનેા રસાય હાતા નથી.
ક્ષાયિક સમ્યકૃત્વ તા દન મેાહનીયની સાતે પ્રકૃતિના જે જીવે સત્તામાંથી સર્વથા ક્ષય કરેલા હાય છે. તેને જ પ્રાપ્ત થાય છે.
(૧૪) અલ્પમહત્વ દ્વાર : સકાળે જગતમાં (ઉપશમ સમકિતવાળા જીવા થાડા હૈાય છે. અને તેનાથી અસ`ખ્યાતગુણા અધિક ક્ષાયે પશ્ચમિક સમ્યકૃત્વવાળા જીવા હોય છે. અને શ્રી સિદ્-ભગવાને સાથે લેતાં ક્ષાયેાપરામિક સમ્યક્ત્વી કરતાં ક્ષાયિક સમ્યક્ત્વી જીવા સદાકાળે અન‘તગુણા હાય છે એમ જાણવુ,
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org